Address

Admission Info

Introduction

At BAPS Swaminarayan Vidyamandir, Atladara we fully believe that all-round education comprises academic excellence, blended with ethics, virtuous character and noble values. 
BAPS Swaminarayan Vidyamandir, Atladara's vision is to provide students with Quality Education embedded with Sanskar, with the help of a highly efficient and dedicated team of Educators.  
BAPS Swaminarayan Vidyamandir, Atladara was inaugurated by His Holiness Pramukh Swami Maharaj on February 6th 2005. Pramukh Swami Maharaj's wish is to shape these young minds into good listerners, good thinkers, good writers and good creators. 
BAPS Swaminarayan Vidyamandir, Atladara endeavours to be a leading educational institution and is an excellent seat for learning all the skills that can lead towards a happy and productive life. Students are groomed in the sciences and the arts as well as encouraged in extra-curricular activities, towards developing an all-round personality and becoming value-centered, educated citizens of the world. 

Pre Primary Section

This section covers Playgroup, Nursery, Junior K.G., and Senior K.G. This part of the education system forms the base in children's lives. We know that each child is different and they learn through various modes from their surroundings. Some are observant, some are kinesthetic learners and some possess good auditory skills. To quench their thirst for knowledge and shape up their lives to become global citizens, the sessions here are planned in such a way that it motivates the children to participate in classroom discussions, provide worksheets and conduct activities added with values and spiritual quotient.

Primary Section

This group represents children full of imagination, ideas, energy, and spirit of doing experiments for whatever they come across. Yes, we talk about the bundle of grades 1 to 8 students. This is the period wherein they get to know different subjects and their specifics. To make the subject base stronger and enhance their skills, teachers here encourage them to share their views on topics during the classroom discussions, provide worksheets that cover basic, logical reasoning and application-based questions, plan activities, and assist them to participate in interschool competitions.

Secondary Section

It covers the students of grades 9 and 10. The students who reach here have already entered the age of teens, who have just left childhood and entered adolescence. The sense of responsibility and becoming an expert in all the areas of development is high at this age. They need to be nurtured differently. Keeping this in mind we plan classroom discussion on ongoing topics, practical, higher-order thinking questions, activities, leading to conducting the assembly and participation in intraschool & interschool competitions and counseling sessions to help them to choose the stream in higher secondary.

Higher Secondary Section

This batch of students consists of grades 11 and 12. Here they prepare themselves to get admission to the college or university of their choice for further studies. For that, they need to get ready and clear many competitive exams. The sessions here are planned in such a way that we facilitate the students to complete the GSEB syllabus. We emphasize concept clarity, regular recapitulation of the topics covered followed by periodical tests, practicals, participation in external exams. After the completion of the syllabus, bunches of the chapters are made, plan sessions wherein students attend the revision sessions and attempt the test. In order to help the students, we conduct at least 4 to 6 rounds of it. Also, teachers work with the students for competitive exams like JEE, GUJCET, NEET, and many others.

પૂર્વ-પ્રાથમિક વિભાગ

આ વિભાગમાં પ્લેગ્રુપ, નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજીનો સમાવેશ થાય છે. શિક્ષણ પ્રણાલીનો આ વિભાગ બાળકના જીવનના પાયાના તબક્કા તરીકે ગણવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે દરેક બાળક અલગ હોય છે અને તેઓ તેમની આસપાસના વાતાવરણમાંથી વિવિધ પદ્ધતિઓ દ્વારા શીખે છે. કેટલાક અવલોકનશીલ હોય છે, કેટલાક પ્રવૃત્તિ દ્વારા શીખનારા હોય છે અને કેટલાક સારી શ્રાવ્ય કુશળતા ધરાવે છે. જ્ઞાન માટેની તેમની તરસ છીપાવવા અને વૈશ્વિક નાગરિક બનવા માટે, તેમના જીવનને આકાર આપવા માટે, વિવિધ સત્રોના આયોજન દ્વારા અમે તેમને વર્ગખંડની ચર્ચામાં ભાગ લેવા, વર્કશીટ્સ પ્રદાન કરીને, મૂલ્યો અને આધ્યાત્મિક ગુણાંક સાથે ઉમેરવામાં આવેલી પ્રવૃત્તિઓ દ્વારા પ્રેરિત કરીએ છીએ.

પ્રાથમિક વિભાગ

આ વિભાગમાં બાળકો કલ્પના, વિચારો, ઉર્જા અને પ્રયોગો કરવાની ભાવનાથી ભરપૂર હોય છે. હા, અમે ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓ વિશે વાત કરી રહ્યા છીએ. આ તે સમયગાળો છે જેમાં તેઓ વિવિધ વિષયો અને તેમની વિશિષ્ટતાઓને જાણતા હોય છે. વિષયના આધારને વધુ મજબૂત બનાવવા અને તેમની કુશળતા વધારવા માટે, અમે તેમને વર્ગખંડમાં ચર્ચા દરમિયાન વિષયો પર તેમના મંતવ્યો રજૂ કરવા, મૂળભૂત, તાર્કિક અને એપ્લિકેશન-આધારિત પ્રશ્નો પર આધારિત કાર્યપત્રકોનુ આયોજન કરીએ છીએ. વળી, શાળાકીય પ્રવૃત્તિઓ અને આંતરશાળા સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે તેમને પ્રોત્સાહિત કરીએ છીએ.

માધ્યમિક વિભાગ

આ વિભાગમાં ૯ અને ૧૦ ના 'તરૂણાવસ્થામાં' રહેલા ના વિદ્યાર્થીઓને આવરી લેવામાં છે, જેમણે બાળપણ છોડીને કિશોરાવસ્થામાં પ્રવેશ કર્યો છે. જવાબદારીની ભાવના અને વિકાસના તમામ ક્ષેત્રોમાં નિપુણ બનવાની ભાવના આ ઉંમરે વધારે છે. આથી તેમને અલગ રીતે ઉછેરવાની જરૂર છે. જેંને ધ્યાનમાં રાખીને અમે અભ્યાસક્રમની સાથે સાથે પ્રવર્તમાન વિષયો, વ્યવહારુ, ઉચ્ચ-ક્રમના વિચારસરણીના પ્રશ્નો તથા પ્રવૃત્તિઓ પર વર્ગખંડમાં ચર્ચાની યોજના બનાવીએ છીએ. જે સાથે આંતરવર્ગ અને આંતરશાળાની સ્પર્ધાઓનો સમન્વય વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે મદદરૂપ થાય છે. વળી, શાળા દ્વારા થતા પરામર્શ સત્રો તેમને ઉચ્ચ માધ્યમિકમાં પ્રવાહમાં ધ્યેય પસંદ કરવામાં મદદ કરે છે.

ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ

આ વિભાગ ધોરણ ૧૧ અને ૧૨ના વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ આગળના અભ્યાસ માટે તેમની પસંદગીની કૉલેજ અથવા યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માટે પોતાને તૈયાર કરે છે. તેના માટે, તેઓએ તૈયાર થઈને ઘણી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવાની જરૂર છે. અમે સત્રોનું આયોજન એવી રીતે કરીએ છીએ કે વિદ્યાર્થીઓ GSEB અભ્યાસક્રમ પૂર્ણ કરી શકે. અને તેની સાથે સિદ્ધાંતોની સ્પષ્ટતા, સામયિક કસોટી, પ્રેક્ટિકલ, બાહ્ય પરીક્ષાઓમાં સહભાગિતા દ્વારા આવરી લેવામાં આવતા વિષયોની પણ વિશેષ સમજ પ્રાપ્ત કરી શકે તે માટે સુવિધા આપીએ છીએ. અભ્યાસક્રમ પૂરો થયા પછી પ્રકરણોનો સમૂહ બનાવી, પરીક્ષા(ટેસ્ટ) સત્રોનુ આયોજન કરીએ છીએ. આ પુનરાવર્તન સત્રોમાં હાજરી આપી વિદ્યાર્થીઓ સ્વપરીક્ષણનો પ્રયાસ કરે છે. વિદ્યાર્થીઓનો પરીક્ષાલક્ષી આત્મવિશ્વાસ વધારવા માટે, અમે પરીક્ષા(ટેસ્ટ) સત્રોના ઓછામાં ઓછા 4 થી 6 રાઉન્ડ ગોઠવીએ છીએ. આ ઉપરાંત, અમે JEE/NEET/GUJCETવગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ વિદ્યાર્થીઓને તૈયારી કરાવીએ છીએ.

Video

News

Location

© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS