Message to Students

તમારા ભવિષ્ય વિશે ડરવાને બદલે તમારે અમારી પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય કક્ષાની સંસ્થામાં જોડાવું જોઈએ જ્યાં તમે અમારા યોગ્ય માર્ગદર્શન સાથે સખત મહેનત કરો તો તમે વધુ સારી કારકિર્દી બનાવી શકો.
અમારું કેમ્પસ તમને ઉત્તમ સંસાધનો અને શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરશે. તાલીમાર્થીઓને BAPS સ્વામિનારાયણ આઈ.ટી.આઈ-બોડેલીમાં અભ્યાસની સાથે ઇત્તર પ્રવૃત્તિઓમાં પૂરતો અવકાશ હશે જ્યાં તાલીમાર્થીઓને તેમની પ્રતિભા કૌશલ્ય સાથે બતાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. BAPS સ્વામિનારાયણ આઈ.ટી.આઈ-બોડેલી કુશળ તાલીમાર્થીઓ પેદા કરે છે.
ITIના અમુક અભ્યાસક્રમો પછી Diploma કરી શકો છો જે તમારી કારકિર્દીની સફરને વેગ આપશે.  તેમજ પોતાનો સ્વરોજગાર તેમજ નાના-મોટા ઉદ્યોગો તથા મલ્ટીનેશનલ કંપનીમાં જોબ મેળવી શકશો.

Achivements

© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS