વર્ષ ૨૦૨૪-૨૫ માટેના એડમીશનની પ્રક્રિયા તારીખ ૦૧/૦૪/૨૦૨૪ શરુ થઈ ગયેલ છે.
વધુ માહિતી માટે BAPS સ્વામિનારાયણ આઈ.ટી.આઈ – બોડેલીની રૂબરૂ મુલાકાત લેવા વિનંતી.

એડમીશન માટે જરૂરી ડોકયુમેન્ટ્સ

  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (લીવીંગ સર્ટીફીકેટ)
  • ધો. ૭,૮,૯ કે ૧૦ માંથી  જે છેલ્લે પાસ હોય તેની માર્કશીટ.
  • જો ધો. ૧૦ પાસ કર્યું હોય તો તેનું ટ્રાયલ સર્ટીફીકેટ
  • જાતિનો દાખલો
  • વાલી નો આવકનો દાખલો
  • પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ(૪ નંગ)
  • આધારકાર્ડ
  • બેંક પાસબુકનું પહેલું પેજ જેમાં ખાતાને લગતી તમામ વિગત હોય તેની ઝેરોક્ષ
  • બેંક સાથે મોબાઈલ અને આધારકાર્ડ સાથે મોબાઈલ ફરજીયાત લીંક કરેલું હોવું જોઈએ.
  • ચુટણી કાર્ડ
  • રેશનકાર્ડ
  • તાલીમાર્થીનું પોતાનું ઈ-મેઈલ એડ્રેસ
  • પોતાનો રેગ્યુલર ઉપયોગમાં હોય એવો વોટ્સએપ મોબાઈલ નંબર
  • 7, 12, 8 અ નો ઉતારો
 
નોંધ : ઉપરના તમામ ડોકયુમેન્ટ્સની ૪ ઝેરોક્ષ કોપી તેમજ ઓરીજીનલ ડોકયુમેન્ટ્સ સાથે લાવવા.
© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS