-
Right to receive Care and to be treated with RESPECT and DIGNITY irrespective of Caste Creed and Nationality.
માન અને સન્માન સાથે સારવાર મેળવવાનો અધિકાર.
-
Right to access your clinical records.
તમારા તબીબી અહેવાલ-મેડિકલ રેકોર્ડ મેળવવા માટે નો અધિકાર.
-
Right to strict Confidentiality of Patients records.
દર્દીને પોતાની માહિતી ગુપ્ત રાખવાનો અધિકાર છે.
-
Right to value and maintenance of Privacy during examination or any procedure.
દર્દીની કોઈપણ કાર્યવાહી કે તપાસ દરમિયાન ગોપનીયતા જાળવી રાખવાનો અધિકાર.
-
Right to be honoured for Patient's spiritual, psychological and / or cultural needs and requirements.
દર્દીના આધ્યાત્મિક, માનસિક અને સાંસ્કૃતિક જરૂરીયાતોને સન્માન આપવાનો અધિકાર.
-
Right to know the Name and qualifications of the treating doctor.
સારવાર આપનાર તબીબનું નામ અને લાયકાત જાણવાનો અધિકાર.
-
Right to receive information from your doctor in non-technical language regarding your illness, its likely course, the expected treatment, the plans for discharge from the hospital.
સારવાર કરતાં ડૉકટર પાસેથી સામાન્ય ભાષામાં રોગ, તેની સંભવિત અસરો, શક્ય સારવાર અને રજા આપવાના સમય અંગેની માહિતી મેળવવાનો અધિકાર.
-
Right to get information about various Consents to be given before treatment.
સારવાર લેતા પહેલા સારવાર અંગેની સંમતિ આપવા વિષે માહિતી મેળવવાનો અધિકાર.
-
Right to get information about Estimated Costs prior to any treatment & to get detailed bill at the time of discharge.
સારવાર લેતા પહેલા સારવાર અંગેના સંભવિત ખર્ચની માહિતી અને રજા લેતી વખતે વિગતવાર બિલ મેળવવાનો અધિકાર.
-
Right to get protection against any abuse and / or injury.
કોઈપણ દુરુપયોગ અને / અથવા ઈજા સામે રક્ષણ મેળાવવાનો અધિકાર
-
Right to make a Complaints about the quality of health service provided without disctrimination.
સારા આરોગ્ય માટે પુરી પાડવામાં આવેલ સેવાઓ અને તેની ગુણાવતા અંગે કોઈ ભેદભાવ વગર ફરિયાદ કરવાનો અધિકાર.
-
Right to make a decisions about your care after being advised of risks, benefits and alternatives.
જોખમો, લાભ અને વિકલ્પોની સલાહ પછી તમારી સંભાળ વિશે નિર્ણય કરવા માટે નો અધિકાર.
-
Right to give Consent of refuse medical care or recommended treatment to the extent permitted by law.
કાયદા અન્તરગત પરવાનગીની હદ સુધી જ તબીબી સંભાળનો ઈન્કાર કરવાની સંમતિ આપવાનો અધિકાર.
-
Right to Seek an Additional opinion regarding Clinical care.
સારવાર સબંધીત અન્ય તબીબનો અભિપ્રાય લેવાનો અધિકાર.
-
To Provide complete and accurate information about patient past and present health.
દર્દીએ આરોગ્ય અંગેની અત્યારની અને ભૂતકાળની સંપૂર્ણ માહિતી પુરી પાડવી.
-
To Provide complete and accurate personal information including full Name, Address and other such Information.
નામ સરનામું તથા અન્ય વ્યક્તિગત માહિતી ચોક્કસ અને સંપૂર્ણપણે પુરી પાડવી.
-
To ask questions when patient does not understand what the doctor or any other healthcare provider tells about diagnosis or treatment.
જ્યારે દર્દીને સારવાર અથવા નિદાન અંગે ખ્યાલ નથી આવતો ત્યારે તબીબી અથવા અન્ય આરોગ્ય સાંભળનારને પ્રશ્નો પૂછી શકે છે.
-
To Inform the doctor if he / she anticipates problems in following prescribed treatment or is considering alternative therapies.
જો તમે લઈ રહેલ સારવારમાં કોઈ તકલીફ હોય અથવા અન્ય સારવાર લેતા હો તો તમે તે બાબતમાં તમારા તબીબને જાણ કરશો.
-
Abide by all the hospital rules and regulations.
તમો હોસ્પિટલના બધા નિયમો પાળવા માટે બંધાયેલ છો.
-
To comply with NO Tobacco / NO SMOKING policy.
તમાકુ અને ધુમ્રપાન નિષેધના નિયમનું પાલન કરવું.
-
To comply with the visitors policies to ensure the rights and comfort of all other patients.
દર્દીની મુલાકાતના નિયમો અને અન્ય દરેક દર્દીના આરામનો ખ્યાલ રાખવો.
-
To be considerate of noise levels and privacy.
અવાજ અને ગોપનીયતાના નિયમનો પાલન કરવું.
-
Safety weapons are strictly prohibited on the hospital premises.
સુરક્ષા હથિયાર લઇ જવાનો હોસ્પિટલમાં સખતપણે નિષેધ છે.
-
To treat hospital staff, other patients and visitors with due courtesy and respect.
હોસ્પિટલ સ્ટાફ અન્ય દર્દીઓ અને મુલાકાતી સાથે સારી રીતે માનપૂર્વક વર્તવું.
-
To be on time in case of appointments or to cancel / reschedule as early as possible in case of cancellation or rescheduling of appointments.
તમને આપવામાં આવેલા સમયે હાજર રહેવું જરૂરી છે. જો તમારા સારવારના સમયમાં કોઈ ફેરફાર હોય તો તે અંગે અમારા તબીબને વહેલી તકે જાણ કરવી જરૂરી છે.
-
Not to give medication prescribed for Patients to others.
દર્દી માટેની દવા અન્યને આપવાની નથી.
-
To pay for service billed for in a timely manner as per the hospital policies.
હોસ્પિટલના નિયમો મુજબ બિલની ચુકવણી સમયસર કરવી.
-
To respect that some other patient's medical condition may be more urgent than yours and your doctors may need to attend to them first.
તમારા કરતા બીજા દર્દીની સારવાર વધારે અર્જન્ટ હોય તો તમે બીજા દર્દીને અને તમારા તબીબને મદદરૂપ થશો.
-
To follow the prescribed treatment plan and carefully comply with the instructions given.
સારવાર અંગેની સુચના અને સારવાર પદ્વતિનું યોગ્ય રીતે પાલન કરવું
-
To accept the measures taken by the hospital to ensure patient's privacy and confidentiality of medical records.
દર્દીની ગોપનીયતા અને તબીબી રેકોર્ડની ગુપ્તતા જાળવવા માટે હોસ્પિટલ દ્વારા લેવામાં આવેલા પગલાનો સ્વીકાર કરવો.