This site uses cookies. Read how we use them, in our
privacy policy
.
I accept
ABOUT BAPS
SPIRITUAL LIVING
HUMANITARIAN SERVICES
CULTURE AND HERITAGE
DEVELOPING INDIVIDUALS
VICHARAN
(current)
NEWS
GLOBAL NETWORK
INDIA
NORTH AMERICA
UK & EUROPE
AFRICA
ASIA PACIFIC
MIDDLE EAST
PUBLICATIONS
QUICK LINKS
DAILY SATSANG
LATEST UPDATES
CALENDAR & FESTIVALS
ENLIGHTENING ESSAYS
સત્સંગ લેખમાળા
SATSANG SABHA
SATSANG EXAMS
AUDIOS
VIDEOS
PRAYER
DOWNLOADS
FAQS
GLOSSARY
ABOUT US
SPIRITUAL LIVING
HUMANITARIAN SERVICES
CULTURE AND HERITAGE
DEVELOPING INDIVIDUALS
VICHARAN
NEWS
GLOBAL NETWORK
INDIA
NORTH AMERICA
UK & EUROPE
AFRICA
ASIA PACIFIC
MIDDLE EAST
PUBLICATIONS
BOOKS
AUDIO
VIDEO
MAGAZINES
QUICK LINKS
DAILY SATSANG
LATEST UPDATES
CALENDAR & FESTIVALS
ENLIGHTENING ESSAYS
સત્સંગ લેખમાળા
SATSANG SABHA
SATSANG EXAMS
Audios
Videos
PRAYER
DOWNLOADS
FAQS
GLOSSARY
Home
>
Humanitarian Services
>
Education and Research
>
Schools and Residential Schools
>
Residential Schools
>
Vadodara
>
News
>
"ABHIVYAKTI" - Annual Day 2023-24
>
ABHIVYAKTI-24
"ABHIVYAKTI" - Annual Day 2023-24, Vadodara, India
11 Feb 2024 to 12 Feb 2024
ABHIVYAKTI-24
"અભિવ્યક્તિ" - મધ્યવર્તી વિચાર હેઠળ શાળાના વાર્ષિકોત્સવની શાનદાર ઉજવણી
સંગીતજ્ઞ વિદ્યાર્થીઓના સુમધુર કંઠે ધૂન અને શાંતિપાઠના વૈદિક શ્લોક ગાનની પ્રસ્તુતિ.
શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઇષ્ટદેવ અને ગુરુ પરંપરાના ચરણોમાં વિશિષ્ટ નૃત્યાંજલિ સ્વરૂપે પ્રાર્થનાની અભિવ્યક્તિ.
શાળાના વાર્ષિકોત્સવના મુખ્ય અતિથિ પૂજ્ય ડૉ.આત્મતૃપ્ત સ્વામીબીએપીએસ સ્વામિનારાયણ મંદિર,અટલાદરાના વરિષ્ઠ સંત પૂજ્ય રાજેશ્વર સ્વામી.
વિદ્યાર્થીઓ દ્વારા નમસ્કાર, પ્રણામ, ચરણ સ્પર્શ અને પંચાંગ પ્રણામ વિશે શાસ્ત્રોકત અર્થસભર સમજૂતી આપતું નિદર્શન.
સત્ય ઘટના આધારિત સંવાદની ચોટદાર રજૂઆત કરતા વિદ્યાર્થીઓ.
શાળાના વાર્ષિકોત્સવની સભાનો લાભ લેતા સેંકડો હરિભક્તો.
શાળા સંચાલન સમિતિના મુખ્ય સભ્ય પ.ભ. શ્રી સંજયભાઈ પટેલ દ્વારા મુખ્ય અતિથિ પૂજ્ય ડૉ. આત્મતૃપ્ત સ્વામીનું સ્વાગત.
પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના આશીર્વાદ મુદ્રિત બેજને પહેરાવતા પૂજ્ય ડૉ. આત્મતૃપ્ત સ્વામી.
વડોદરા શહેર શાળા સંચાલક મંડળના પ્રમુખ પ. ભ. શ્રી આર. સી. પટેલનું સન્માન કરતા પૂજ્ય ડૉ. આત્મતૃપ્ત સ્વામી
શાળાના મુખ્ય સંચાલક સંત પૂજ્ય પુણ્ય કીર્તન સ્વામી.
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આપેલા આશીર્વાદની સમજૂતી આપતા પ.ભ. શ્રી સંજયભાઈ પટેલ.
શાળાના દ્વિદશાબ્દિના લોગોનું અનાવરણ કરતાં પૂજ્ય સંતો.
પૂજ્ય ડૉ. આત્મતૃપ્ત સ્વામી સાથે વિદ્યાર્થીઓની પ્રશ્નોત્તરી
વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા પૂજ્ય ડૉ. આત્મતૃપ્ત સ્વામી
શાળાના દ્વિદશાબ્દિના ઉદ્ઘોષ સમા વાર્ષિકોત્સવમાં વિદ્યાર્થીઓ દ્વારા દિલ ધડક નૃત્યની પ્રસ્તુતિ
સ્કુલ સોંગના તાલે પરેડ સ્વરૂપે શિસ્ત બદ્ધ રીતે 1,000 થી વધુ વિદ્યાર્થીઓની સભામાં પ્રસ્તુતિ સાથે સાથે આ પ્રસંગ માટે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રસાદી ભૂત કરેલા જળનો વિદ્યાર્થીઓ દ્વારા છંટકાવ..
દ્વિ દશાબ્દિ મહોત્સવના ઉદ્ઘોષનો રંગારંગ કાર્યક્રમ
વાર્ષિકોત્સવની સભાની પૂર્ણાહુતિ પ્રસંગે પૂજ્ય સંતો દ્વારા આરતી..
બીએપીએસ અટલાદરા સત્સંગ મંડળના અગ્રણી હરિભક્ત પ.ભ. શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ દ્વારા દ્વિતીય દિનના મુખ્ય અતિથિ જાણીતા શિક્ષણવિદ્ અને નવરચના એજ્યુકેશન સોસાયટીના ચેર પર્સન શ્રીમતી તેજલબેન અમીનનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત.
પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના આશીર્વાદ મુદ્રિત બેજ મુખ્ય અતિથિ શ્રીમતી તેજલબેન અમીનને પહેરાવતા ગુજરાતી માધ્યમના આચાર્યા શ્રીમતી જાગૃતીબેન પટેલ.
AMICUS ઇન્ટરનેશનલ સ્કૂલ ના આચાર્યા શ્રીમતી હેમાબેન અભિરુપને સ્મૃતિ ભેટ અર્પણ કરતા પ. ભ. શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ.
મંચસ્થ મહાનુભાવો (મુખ્ય અતિથિ શ્રીમતી તેજલબેન અમીન, પ.ભ. શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ, પ.ભ. શ્રી સંજયભાઈ પટેલ, બંને માધ્યમના આચાર્યા બહેનો) દ્વારા શાળાના દ્વિ દશાબ્દિના લોગોનું અનાવરણ.
બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યામંદિરની પ્રવૃત્તિઓથી અભિભૂત થઈ વાલીઓ તથા આમંત્રિતો સમક્ષ હૃદય ઊર્મિઓ વહાવતા દ્વિતીય દિનના મુખ્ય અતિથિ શ્રીમતી તેજલબેન પટેલ.
શાળાની પ્રવૃત્તિઓની વિશેષ માહિતી આપતા ગુજરાતી માધ્યમના આચાર્યા જાગૃતીબેન પટેલ.

શાળાના વાર્ષિકોત્સવના વૈવિધ્યસભર કાર્યક્રમોને માણતા આમંત્રિતો-મહાનુભાવો
વિદ્યાર્થીઓની રજૂઆતને બિરદાવતા દ્વિતીય દિનના મુખ્ય અતિથિ શ્રીમતી તેજલબેન પટેલ

નાના નાના ભૂલકાઓની મોટી મોટી રજૂઆત
1 of 0

2 of 0
સંગીતજ્ઞ વિદ્યાર્થીઓના સુમધુર કંઠે ધૂન અને શાંતિપાઠના વૈદિક શ્લોક ગાનની પ્રસ્તુતિ.
3 of 0
શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઇષ્ટદેવ અને ગુરુ પરંપરાના ચરણોમાં વિશિષ્ટ નૃત્યાંજલિ સ્વરૂપે પ્રાર્થનાની અભિવ્યક્તિ.
4 of 0
શાળાના વાર્ષિકોત્સવના મુખ્ય અતિથિ પૂજ્ય ડૉ.આત્મતૃપ્ત સ્વામીબીએપીએસ સ્વામિનારાયણ મંદિર,અટલાદરાના વરિષ્ઠ સંત પૂજ્ય રાજેશ્વર સ્વામી.
5 of 0
વિદ્યાર્થીઓ દ્વારા નમસ્કાર, પ્રણામ, ચરણ સ્પર્શ અને પંચાંગ પ્રણામ વિશે શાસ્ત્રોકત અર્થસભર સમજૂતી આપતું નિદર્શન.
6 of 0
સત્ય ઘટના આધારિત સંવાદની ચોટદાર રજૂઆત કરતા વિદ્યાર્થીઓ.
7 of 0
શાળાના વાર્ષિકોત્સવની સભાનો લાભ લેતા સેંકડો હરિભક્તો.
8 of 0
9 of 0
શાળા સંચાલન સમિતિના મુખ્ય સભ્ય પ.ભ. શ્રી સંજયભાઈ પટેલ દ્વારા મુખ્ય અતિથિ પૂજ્ય ડૉ. આત્મતૃપ્ત સ્વામીનું સ્વાગત.
10 of 0
પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના આશીર્વાદ મુદ્રિત બેજને પહેરાવતા પૂજ્ય ડૉ. આત્મતૃપ્ત સ્વામી.
11 of 0
વડોદરા શહેર શાળા સંચાલક મંડળના પ્રમુખ પ. ભ. શ્રી આર. સી. પટેલનું સન્માન કરતા પૂજ્ય ડૉ. આત્મતૃપ્ત સ્વામી
12 of 0
શાળાના મુખ્ય સંચાલક સંત પૂજ્ય પુણ્ય કીર્તન સ્વામી.
13 of 0
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આપેલા આશીર્વાદની સમજૂતી આપતા પ.ભ. શ્રી સંજયભાઈ પટેલ.
14 of 0
શાળાના દ્વિદશાબ્દિના લોગોનું અનાવરણ કરતાં પૂજ્ય સંતો.
15 of 0
પૂજ્ય ડૉ. આત્મતૃપ્ત સ્વામી સાથે વિદ્યાર્થીઓની પ્રશ્નોત્તરી
16 of 0
વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા પૂજ્ય ડૉ. આત્મતૃપ્ત સ્વામી
17 of 0
શાળાના દ્વિદશાબ્દિના ઉદ્ઘોષ સમા વાર્ષિકોત્સવમાં વિદ્યાર્થીઓ દ્વારા દિલ ધડક નૃત્યની પ્રસ્તુતિ
18 of 0
સ્કુલ સોંગના તાલે પરેડ સ્વરૂપે શિસ્ત બદ્ધ રીતે 1,000 થી વધુ વિદ્યાર્થીઓની સભામાં પ્રસ્તુતિ સાથે સાથે આ પ્રસંગ માટે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રસાદી ભૂત કરેલા જળનો વિદ્યાર્થીઓ દ્વારા છંટકાવ..
19 of 0
દ્વિ દશાબ્દિ મહોત્સવના ઉદ્ઘોષનો રંગારંગ કાર્યક્રમ
20 of 0
વાર્ષિકોત્સવની સભાની પૂર્ણાહુતિ પ્રસંગે પૂજ્ય સંતો દ્વારા આરતી..
21 of 0
બીએપીએસ અટલાદરા સત્સંગ મંડળના અગ્રણી હરિભક્ત પ.ભ. શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ દ્વારા દ્વિતીય દિનના મુખ્ય અતિથિ જાણીતા શિક્ષણવિદ્ અને નવરચના એજ્યુકેશન સોસાયટીના ચેર પર્સન શ્રીમતી તેજલબેન અમીનનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત.
22 of 0
પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના આશીર્વાદ મુદ્રિત બેજ મુખ્ય અતિથિ શ્રીમતી તેજલબેન અમીનને પહેરાવતા ગુજરાતી માધ્યમના આચાર્યા શ્રીમતી જાગૃતીબેન પટેલ.
23 of 0
AMICUS ઇન્ટરનેશનલ સ્કૂલ ના આચાર્યા શ્રીમતી હેમાબેન અભિરુપને સ્મૃતિ ભેટ અર્પણ કરતા પ. ભ. શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ.
24 of 0
મંચસ્થ મહાનુભાવો (મુખ્ય અતિથિ શ્રીમતી તેજલબેન અમીન, પ.ભ. શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ, પ.ભ. શ્રી સંજયભાઈ પટેલ, બંને માધ્યમના આચાર્યા બહેનો) દ્વારા શાળાના દ્વિ દશાબ્દિના લોગોનું અનાવરણ.
25 of 0
બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યામંદિરની પ્રવૃત્તિઓથી અભિભૂત થઈ વાલીઓ તથા આમંત્રિતો સમક્ષ હૃદય ઊર્મિઓ વહાવતા દ્વિતીય દિનના મુખ્ય અતિથિ શ્રીમતી તેજલબેન પટેલ.
26 of 0
શાળાની પ્રવૃત્તિઓની વિશેષ માહિતી આપતા ગુજરાતી માધ્યમના આચાર્યા જાગૃતીબેન પટેલ.
27 of 0
બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યામંદિરની પ્રવૃત્તિઓથી અભિભૂત થઈ વાલીઓ તથા આમંત્રિતો સમક્ષ હૃદય ઊર્મિઓ વહાવતા દ્વિતીય દિનના મુખ્ય અતિથિ શ્રીમતી તેજલબેન પટેલ.
28 of 0
શાળાના વાર્ષિકોત્સવના વૈવિધ્યસભર કાર્યક્રમોને માણતા આમંત્રિતો-મહાનુભાવો
29 of 0
વિદ્યાર્થીઓની રજૂઆતને બિરદાવતા દ્વિતીય દિનના મુખ્ય અતિથિ શ્રીમતી તેજલબેન પટેલ
30 of 0

31 of 0
નાના નાના ભૂલકાઓની મોટી મોટી રજૂઆત