ઉત્તર ગુજરાતમાં સંસ્કાર સાથે ઉત્તમ શિક્ષણની સુવિધાથી સજ્જ BAPS સ્વામિનારાયણ વિદ્યામંદિર, ખેરવા, મહેસાણા ખાતે જૂન ૨૦૨૫ માટે ધોરણ ૧ થી ૧0 અને ધોરણ ૧૧-૧૨ કોમર્સ (ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમ) માટેની પ્રવેશ પ્રક્રિયા ખેરવા મુકામે ચાલુ છે. પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ
https://bit.ly/kherva2025 પર રજીસ્ટ્રેસન કરવાનું રહેશે. પરીક્ષાનો સમય અને પરીક્ષાનું માળખું અને અન્ય જરૂરી વિગત શાળાની વેબસાઈટ
https://www.baps.org/SVM/Kherva.aspx પરથી પ્રાપ્ત થશે.