This site uses cookies. Read how we use them, in our
privacy policy
.
I accept
ABOUT BAPS
SPIRITUAL LIVING
HUMANITARIAN SERVICES
CULTURE AND HERITAGE
DEVELOPING INDIVIDUALS
VICHARAN
(current)
NEWS
GLOBAL NETWORK
INDIA
NORTH AMERICA
UK & EUROPE
AFRICA
ASIA PACIFIC
MIDDLE EAST
PUBLICATIONS
QUICK LINKS
DAILY SATSANG
LATEST UPDATES
CALENDAR & FESTIVALS
ENLIGHTENING ESSAYS
સત્સંગ લેખમાળા
SATSANG SABHA
SATSANG EXAMS
AUDIOS
VIDEOS
PRAYER
DOWNLOADS
FAQS
GLOSSARY
ABOUT US
SPIRITUAL LIVING
HUMANITARIAN SERVICES
CULTURE AND HERITAGE
DEVELOPING INDIVIDUALS
VICHARAN
NEWS
GLOBAL NETWORK
INDIA
NORTH AMERICA
UK & EUROPE
AFRICA
ASIA PACIFIC
MIDDLE EAST
PUBLICATIONS
BOOKS
AUDIO
VIDEO
MAGAZINES
QUICK LINKS
DAILY SATSANG
LATEST UPDATES
CALENDAR & FESTIVALS
ENLIGHTENING ESSAYS
સત્સંગ લેખમાળા
SATSANG SABHA
SATSANG EXAMS
Audios
Videos
PRAYER
DOWNLOADS
FAQS
GLOSSARY
Chaturmas Niyams 2024
3 Jul 2024
Blessings
(2 photos)
As instructed by Bhagwan Swaminarayan in the Shikshapatri and by the wish of guruhari Param Pujya Mahant Swami Maharaj, devotees should undertake extra spiritual observances during the four holy months of Chaturmas. This year, Chaturmas is from 17 July 2024 (Ashadh
sud
11) to 12 November 2024 (Kartak
sud
11). To please Bhagwan Swaminarayan, Brahmaswarup Pramukh Swami Maharaj and Pragat Brahmaswarup Mahant Swami Maharaj, the following extra observances should be undertaken:
Reading
The following books should be read during Chaturmas:
Daily read the Vachanamrut & Swamini Vato
Brahmaswarup Pramukh Swami Maharaj Jivan Charitra,
Part 7
,
Part 8
or
Part 9
(or listen for 15 minutes daily to their audio on the Akshar Amrutam app).
Read the following Gujarati books published for Pramukh Swami Maharaj’s Centenary Celebrations:
Gurubhakti no Viral Adarsh
,
Murtiman Dasatvabhakti
,
Aa Chhe Brahmisthiti
,
Adivasiyona Vatsalyamurti
,
Parivarik Ektanu Prem Chhatra
.
Austerities
If health permits, observe dharna-parna, chandrayan, ektana or other forms of fasting during the month of Shravan.
Devotion
Daily turn an extra five or more malas. Perform extra dandvats, pradakshinas, etc. as per one’s capacity.
Inspire one friend to join satsang.
Homage to Guru
Every week, narrate in person or via letter, email or social media, one incident highlighting the virtues of guruhari Mahant Swami Maharaj to as many relatives and friends as possible.
Family
Conduct ghar sabha: Gather your family to read, listen, have darshan, contemplate and discuss.
For one year, invite the same one family to your ghar sabha once a month.
Inspire one family to start conducting their own ghar sabha.
Note: During Chaturmas, devotees should not eat brinjals (eggplants, aubergines), white and red radish, sugarcane and mogri.
પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણની આજ્ઞા મુજબ, પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજની પ્રસન્નતા માટે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સર્વે હરિભક્તોએ ચાતુર્માસના નિયમો નીચે મુજબ ગ્રહણ કરવા. અષાઢ સુદ 11, તા. 17-7-2024 થી કાર્તિક સુદ 11, તા. 12-11-2024 સુધી આ નિયમોનું પાલન કરીને શ્રીહરિ, બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ તથા પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજની પ્રસન્નતા પ્રાપ્ત કરીએ :
વાંચનયજ્ઞ :
નીચે આપેલાં પુસ્તકોનું ચાતુર્માસ દરમ્યાન વાંચન કરવું.
નિત્ય વચનામૃત અને સ્વામીની વાતોનો પાઠ અથવા શ્રવણ.
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ :
ભાગ-૯
(વિસ્તૃત જીવનચરિત્ર) વાંચન અથવા 'અક્ષર અમૃતમ' એપ દ્વારા નિત્ય ૧૫ મિનિટ શ્રવણ કરવું. જે હરિભક્તોને
ભાગ-૭
અને
ભાગ-૮
બાકી હોય તેમણે તેનું પઠન અથવા શ્રવણ કરવું.
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના ઉપક્રમે પ્રકાશિત થયેલી તેમના જીવન પરની નીચેની પાંચ પુસ્તિકાઓનો પાઠ કરવોઃ
ગુરુભક્તિનો વિરલ આદર્શ
,
મૂર્તિમાન દાસત્વભક્તિ
,
આ છે બ્રાહ્મીસ્થિતિ
,
આદિવાસીઓના વાત્સલ્યમૂર્તિ
,
પારિવારિક એકતાનું પ્રેમ છત્ર
.
વ્રત-તપયજ્ઞ :
શારીરિક દ્રષ્ટિએ અનુકૂળ હોય તેમણે ધારણાં-પારણાં, ચાંદ્રાયણ વગેરે વ્રત-તપ કરવાં અથવા શ્રાવણ માસમાં એકટાણાં વ્રત કરવું.
ભક્તિયજ્ઞ :
દરરોજ પાંચ કે વધુ માળા અધિક ફેરવવી. અધિક દંડવત, અધિક પ્રદક્ષિણા વગેરે શ્રદ્ધા અનુસાર કરવાં. એક સ્નેહીને પાકા સત્સંગી થવા માટે પ્રેરણા આપવી.
ગુણકથન યજ્ઞ :
દર અઠવાડિયે ગુરુહરિ સ્વામીશ્રીનો એક નવો પ્રસંગ શક્ય તેટલા વધુ સગાં-સ્નેહીઓને રૂબરૂ કહીને કે પત્ર દ્વારા અથવા અન્ય માધ્યમથી જણાવવો.
પારિવારિક નિયમો :
ઘરસભા કરવીઃ સામૂહિક રીતે ઘરસભામાં વાંચન, શ્રવણ, દર્શન તથા મનન કરીને ગોષ્ઠિ કરવી.
દર મહિને એકવાર એક સંબંધી પરિવારને ઘરસભામાં બોલાવવા. આખું વર્ષ એક જ સંબંધી પરિવારને ઘરસભામાં બોલાવવા પણ દર મહિને નવા નવા પરિવાર આવે તેમ ન કરવું.
એક નવા પરિવારને ઘરસભા કરતા કરવા.
નોંધઃ ચાતુર્માસ દરમ્યાન હરિભક્તોએ મૂળા, મોગરી, શેરડી અને રીંગણ ખાવાં નહિ.
Related News
'Brahmavidya' - Dhanurmas Messages from HH Mahant Swami Maharaj 2024-25
16 Dec 2024
Former Congresswoman Tulsi Gabbard Visits BAPS Swaminarayan Akshardham
Robbinsville, 15 Dec 2024
BAPS Receives Award for Services to the Elderly
London, 26 Nov 2024
Diwali & Hindu New Year Annakut Celebrations 2024
Munich, 23 Nov 2024
Diwali & Hindu New Year Annakut Celebrations 2024
Wroclaw, 23 Nov 2024
Celebrating Indian Culture and Spirituality with the Delhi Sant Mahamandal
Delhi, 21 Nov 2024
More...