This site uses cookies. Read how we use them, in our
privacy policy
.
I accept
ABOUT BAPS
SPIRITUAL LIVING
HUMANITARIAN SERVICES
CULTURE AND HERITAGE
DEVELOPING INDIVIDUALS
VICHARAN
(current)
NEWS
GLOBAL NETWORK
INDIA
NORTH AMERICA
UK & EUROPE
AFRICA
ASIA PACIFIC
MIDDLE EAST
PUBLICATIONS
QUICK LINKS
DAILY SATSANG
LATEST UPDATES
CALENDAR & FESTIVALS
ENLIGHTENING ESSAYS
સત્સંગ લેખમાળા
SATSANG SABHA
SATSANG EXAMS
AUDIOS
VIDEOS
PRAYER
DOWNLOADS
FAQS
GLOSSARY
ABOUT US
SPIRITUAL LIVING
HUMANITARIAN SERVICES
CULTURE AND HERITAGE
DEVELOPING INDIVIDUALS
VICHARAN
NEWS
GLOBAL NETWORK
INDIA
NORTH AMERICA
UK & EUROPE
AFRICA
ASIA PACIFIC
MIDDLE EAST
PUBLICATIONS
BOOKS
AUDIO
VIDEO
MAGAZINES
QUICK LINKS
DAILY SATSANG
LATEST UPDATES
CALENDAR & FESTIVALS
ENLIGHTENING ESSAYS
સત્સંગ લેખમાળા
SATSANG SABHA
SATSANG EXAMS
Audios
Videos
PRAYER
DOWNLOADS
FAQS
GLOSSARY
Chaturmas Niyams 2022
7 Jul 2022
Chaturmas-Shravanmas Niyams for Children
As instructed by Bhagwan Swaminarayan in the Shikshapatri and by the wish of guruhari Param Pujya Mahant Swami Maharaj, devotees should undertake extra spiritual observances during the four holy months of Chaturmas. This year, Chaturmas is from 10 July 2022 (Ashadh
sud
11) to 4 November 2022 (Kartak
sud
11). To please Bhagwan Swaminarayan, Brahmaswarup Pramukh Swami Maharaj and Pragat Brahmaswarup Mahant Swami Maharaj, the following extra observances should be undertaken:
Reading
The following books should be read during Chaturmas:
Brahmaswarup Pramukh Swami Maharaj Jivan Charitra,
Part 5
&
Part 6
(or listen to their audio on the Akshar Amrutam app)
Mahant Swami Maharaj: A Epitome of Saintliness
Bhagwan Swaminarayan’s Bhaktaratno,
Part 3
&
Part 4
(or listen to their audio on the Akshar Amrutam app)
Daily read the Vachanamrut & Swamini Vato
Austerities
In view of the prevailing pandemic, observe austerities that will help to sustain good immunity. Or observe
ektana
during the month of Shravan.
Listening
Daily listen to 7–10 minutes of Pramukh Swami Maharaj’s inspiring incidents and blessings.
Darshan
Video darshan of Pramukh Swami Maharaj, 7–10 minutes daily to commemorate his Centenary Celebrations (1921–2021).
Devotion
Daily turn an extra five or more malas. Perform extra dandvats, pradakshinas, etc. as per one’s capacity.
Inspire one friend to join satsang, such that they daily apply tilak-chandlo and perform daily puja.
Contemplate for five minutes every day on the mahima of Swamishri – his virtues, work and divine form.
Homage to Guru
Every week, narrate in person or via letter, email or social media, one incident highlighting the virtues of Swamishri to as many relatives and friends as possible.
Family
Conduct ghar sabha: In commemoration of Pramukh Swami Maharaj’s Centenary, gather your family to read about, listen to, have darshan of and contemplate on our guru.
For one year invite the same one family to your ghar sabha once a month.
Inspire one family to start conducting their own ghar sabha.
Note: During Chaturmas, devotees should not eat brinjals, white and red radish, sugarcane and mogri.
પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણની આજ્ઞા મુજબ, પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજની પ્રસન્નતા માટે પ્રતિવર્ષની જેમ આ શતાબ્દી વર્ષે પણ સર્વે હરિભક્તોએ ચાતુર્માસના નિયમો નીચે મુજબ ગ્રહણ કરવા. અષાઢ સુદ 11, તા. 10-7-2022 થી કાર્તિક સુદ 11, તા. 4-11-2022 સુધી આ નિયમોનું પાલન કરીને શ્રીહરિ, બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ તથા પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજની પ્રસન્નતા પ્રાપ્ત કરીએ :
વાંચનયજ્ઞ :
નીચે આપેલાં પુસ્તકોનું ચાતુર્માસ દરમ્યાન વિશેષ વાંચન કરવું.
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ :
ભાગ-૫
અને
ભાગ-૬
(વિસ્તૃત જીવનચરિત્ર) વાંચન અથવા 'અક્ષર અમૃતમ' એપ દ્વારા નિત્ય ૧૫ મિનિટ શ્રવણ કરવું.
સાધુતાના શિખર મહંત સ્વામી મહારાજ.
ભગવાન શ્રી સ્વામિનારાયણનાં ભક્તરત્નો,
ભાગ-૩
અને
ભાગ-૪
વાંચન અથવા 'અક્ષર અમૃતમ' એપ દ્વારા નિત્ય ૧૫ મિનિટ શ્રવણ કરવું.
નિત્ય વચનામૃત અને સ્વામીની વાતોનો પાઠ અથવા શ્રવણ.
વ્રત-તપયજ્ઞ :
રોગપ્રતિકારક શક્તિ જળવાય તે રીતે વ્રત-તપ કરવાં અથવા શ્રાવણ માસમાં એકટાણાં વ્રત કરવું.
ભક્તિયજ્ઞ :
દરરોજ પાંચ કે વધુ માળા અધિક ફેરવવી. અધિક દંડવત, અધિક પ્રદક્ષિણા વગેરે શ્રદ્ધા અનુસાર કરવાં. એક સ્નેહીને સત્સંગી થવા માટે પ્રેરણા આપવી અને તેમને તિલક-ચાંદલા સહિત નિત્યપૂજા કરતા કરવા.
દર્શન-શ્રવણયજ્ઞ :
ઓડિયો-વીડિયોના માધ્યમથી પ્રમુખસ્વામી મહારાજનાં પ્રસંગો, આશીર્વચનોનું દરરોજ 7 થી 10 મિનિટ શ્રવણ. દરરોજ એક ટ્રેક સાંભળવો.
ગુણકથન યજ્ઞ :
દર અઠવાડિયે સ્વામીશ્રીનો એક નવો પ્રસંગ શક્ય તેટલા વધુ સગાં-સ્નેહીઓને રૂબરૂ કહીને કે પત્ર દ્વારા અથવા અન્ય માધ્યમથી જણાવવો.
પારિવારિક નિયમો :
ઘરસભા કરવીઃ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી યોગયજ્ઞ અંતર્ગત વાંચન, શ્રવણ, દર્શન તથા મનનના જે નિયમો છે તે પ્રમાણે સામૂહિક રીતે ઘરસભામાં ગુરુવાંચન, ગુરુશ્રવણ અને ગુરુમનન કરવું.
દર મહિને એકવાર એક સંબંધી પરિવારને ઘરસભામાં બોલાવવા. આખું વર્ષ એક જ સંબંધી પરિવારને ઘરસભામાં બોલાવવા પણ દર મહિને નવા નવા પરિવાર આવે તેમ ન કરવું.
એક નવા પરિવારને ઘરસભા કરતા કરવા.
નોંધઃ ચાતુર્માસ દરમ્યાન હરિભક્તોએ મૂળા, મોગરી, શેરડી અને રીંગણ ખાવાં નહિ.
Related News
'Brahmavidya' - Dhanurmas Messages from HH Mahant Swami Maharaj 2024-25
16 Dec 2024
Former Congresswoman Tulsi Gabbard Visits BAPS Swaminarayan Akshardham
Robbinsville, 15 Dec 2024
BAPS Receives Award for Services to the Elderly
London, 26 Nov 2024
Diwali & Hindu New Year Annakut Celebrations 2024
Munich, 23 Nov 2024
Diwali & Hindu New Year Annakut Celebrations 2024
Wroclaw, 23 Nov 2024
Celebrating Indian Culture and Spirituality with the Delhi Sant Mahamandal
Delhi, 21 Nov 2024
More...