સંપાદકીય – દીપાવલિના માંગલિક પર્વે અંતરનો ઉજાસ પામીએ
     
દીપાવલિના મંગલ પર્વે ગુરુહરિ મહંત સ્વામી મહારાજના આશીર્વાદ
     
દીપાવલિ મર્મ અને મહિમા – સાધુ વિવેકસાગરદાસ
     
વંદે સંતપરંપરામ્ : દેવાનંદ સ્વામી
૧૦
     
જેમણે વિશ્વને વર્ષનો સર્વપ્રથમ ખ્યાલ આપ્યો... અંતરિક્ષનાં અકળ રહસ્યો પર પ્રકાશ પાડીને જેમણે વિશ્વને પ્રથમ વૈજ્ઞાનિક ગ્રંથની ભેટ આપી... મહર્ષિ લગધ – સાધુ અક્ષરવત્સલદાસ
૧૧
     
સ્વામિનારાયણ સત્સંગ પત્રિકા
૧૯
     
મુંબઈ ખાતે હજારો ભક્તોએ શાનદાર રીતે ઊજવ્યો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો 91મો જન્મોત્સવ
૨૮
     
કેનેડાના હેમિલ્ટન અને બ્રાન્ડન શહેરમાં રચાયેલાં નૂતન બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરોમાં યોજાયો મૂર્તિપ્રતિષ્ઠા ઉત્સવ ૩૬
     
બેંગલોર, હૈદરાબાદ, કોલકાતા, નાગપુર અને ઇન્દોરમાં સદ્ગુરુવર્ય પૂજ્ય ડોક્ટર સ્વામીનું સત્સંગ વિચરણ ૩૮
     
૧૦ ઓસ્ટ્રેલિયામાં બી.એ.પી.એસ. રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા યોજાઈ પરિષદોઃ ‘ટાઈમલેસ ઇન્સ્પિરેસન્સ ફ્રોમ હિન્દુ ફેસ્ટિવલ્સ’
૪૦
     
૧૧ કાર્યકર સુવર્ણ મહોત્સવ અંગેની કેટલીક અગત્યની સૂચનાઓ
૪૧
     
૧૨ બી.એ.પી.એસ. મંદિર સિડનીમાં દર્શને પધાર્યા મંત્રી શ્રી પીયૂષ ગોયલ
૪૨
     
૧૩ અક્ષરધામ પરિસર, રોબિન્સવિલ અને બી.એ.પી.એસ. મંદિર, વેસ્ટબરો ખાતે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી કોન્ફરન્સ
૪૩
     
૧૪ લંડનના વિખ્યાત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરને પ્રાપ્ત થયો ‘ટ્રિપ એડવાઈઝર ટ્રાવેલર્સ’ ચોઈસ એવોર્ડ
૪૪
     
૧૫ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યામંદિર, બાકરોલ – સ્ટાફ અંગે જાહેરાત
૪૪
     
૧૬ અભિનંદન
૪૫
     
૧૭ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાનાં વિવિધ કેન્દ્રોમાં લોકસેવા અને આધ્યાત્મિક કાર્યક્રમોનાં વિવિધ વૃત્ત
૪૬
     
૧૮ હજારો હરિભક્તોએ વિશિષ્ટ તપ-વ્રત કરીને ચાતુર્માસમાં પ્રભુ પ્રસન્નતાનો રચ્યો એક વિરલ અધ્યાય
૪૮
     
૧૯ રોબિન્સવિલ અક્ષરધામના પ્રથમ વાર્ષિકોત્સવે 14 દેશોના કોન્સલ જનરલ અક્ષરધામના દર્શન-મુલાકાતે
૫૦

Past Prakash


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS