સંપાદકીય – શાસ્ત્રીજી મહારાજના સહયોગી નિર્ગુણદાસ સ્વામીને હૃદયપૂર્વક વંદન...
     
સરદાર અને સ્વામિનારાયણ સંપ્રદાય – સાધુ અક્ષરવત્સલદાસ
     
સ્વામિનારાયણ સત્સંગ પત્રિકા
૧૪
     
ઓસ્ટ્રેલિયાની રાજધાની કેનબેરા અને ગટ્ટોન શહેરમાં નવનિર્મિત બી.એ.પી.એસ. શ્રી સ્વામિનારાયણ મંદિરમાં પ્રતિષ્ઠા ઉત્સવ
૨૫
     
ઓસ્ટ્રેલિયાના ગવર્નર-જનરલ શ્રી ડેવિડ હર્લી રાજધાની કેનબેરા ખાતે નૂતન બી.એ.પી.એસ. મંદિરની દર્શન-મુલાકાતે
૨૮
     
અબુધાબી બી.એ.પી.એસ. હિન્દુ મંદિર તેમજ ગાંધીનગર અક્ષરધામની દર્શન-મુલાકાતે પધાર્યા વિવિધ દેશોના વડાઓ...
૨૯
     
બી.એ.પી.એસ. સંસ્થાના સ્વયંસેવકોએ આફ્રિકામાં નૈરોબીમાં યોજાયેલી યુનોની 69મી સિવિલ સોસાયટી કોન્ફરન્સમાં ભાગ લીધો
૩૦
     
દક્ષિણ અમેરિકા ખંડના આર્જેન્ટિના, એક્વાડોર, ચીલી, ગયાના, ઉરુગ્વે, પેરાગ્વે અને બ્રાઝિલ દેશમાં યોજાયું સંત વિચરણ ૩૧
     
મલેશિયા ખાતે યોજાયેલી વિશ્વભરના ધાર્મિક વિદ્વાનોની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં બી.એ.પી.એસ. સંસ્થાનું પ્રતિનિધિત્વ ૩૨
     
૧૦ સારંગપુર ખાતે યોજાયો પંચદિવસીય આંતરરાષ્ટ્રીય પરિસંવાદઃ અક્ષરપુરુષોત્તમ દર્શન - તત્ત્વજ્ઞાન, ઇતિહાસ અને પ્રવર્તન
૩૪
     
૧૧ બી.એ.પી.એસ. મંદિર, સારંગપુર ખાતે ગવર્નરશ્રીએ કર્યો ‘પ્રમુખ સ્વામી પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષણ કેન્દ્ર’નો વિધિવત્‌ પ્રારંભ
૩૫
     
૧૨ ગુજરાતમાં ભક્તિ અને સત્સંગની સરવાણી વહાવતાં 12 નવનિર્મિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરોના પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવો
૩૬
     
૧૩ મહારાષ્ટ્રમાં અકોલા ખાતે નિર્માણ પામેલા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં યોજાયો મૂર્તિપ્રતિષ્ઠા ઉત્સવ
૪૧
     
૧૪ રાજકોટ ખાતે કરુણ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતો અને તેમના પરિવાર માટે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે કરી પ્રાર્થના
૪૯
     
૧૫ અક્ષરવાસ
૫૦

Past Prakash


© 1999-2025 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS