અખિલ ભારતીય બીએપીએસ યુવા અધિવેશન

યુવાનોની સુષુપ્ત શક્તિઓ ખીલે, તેનામાં આધ્યાત્મિકતા અને નૈતિકતા વિકસે, તેમજ યુવાનો પોતાની શક્તિ-પ્રતિભાનો ઉપયોગ રચનાત્મક માર્ગે કરી શકે તે માટે બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે યુવા અધિવેશનો યોજવાનો પ્રારંભ કર્યો હતો. એ પરંપરાને આગળ ધપાવતાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે તેનો આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તાર કર્યો હતો. તેઓના અનુગામી પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી, પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ તથા વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે, સન 2019માં અખિલ ભારતીય બીએપીએસ યુવા અધિવેશન યોજાશે. આ યુવા અધિવેશનમાં વચનામૃત મુખપાઠ, વચનામૃત પ્રશ્નોત્તરી, પ્રવચન, નિરૂપણ, નિબંધ લેખન, સંવાદ-અભિનય, આધ્યાત્મિક વિડિયો શો તથા શોર્ટ ફિલ્મ મેકિંગ, પ્રેરક પોસ્ટર મેકિંગ વગેરે સ્પર્ધાઓ દ્વારા યુવાનોની પ્રતિભાને આધ્યાત્મિકતા સાથે ખીલવાની સુંદર તક પ્રાપ્ત થશે.
બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આયોજિત આ યુવા અધિવેશન અંગેનું કેટલુંક સાહિત્ય સ્પર્ધાર્થી યુવાનો માટે અહીં ઉપલબ્ધ છે, જેને ડાઉનલોડ કરીને યુવાનો અધિવેશનની વિશેષ તૈયારીઓ કરી શકશે.
આવો, પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની નિશ્રામાં આ અખિલ ભારતીય બીએપીએસ યુવા અધિવેશનને શાનદાર રીતે ઉજવીએ.

 

વચનામૃત મુખપાઠ સ્પર્ધા

 

Gujarati

અમૃત સંચય 1 (પ્રથમ શ્રેણી - ૧ થી ૪૫)
 
અમૃત સંચય 2 (વિશેષ યોગ્યતા - ૪૬ થી ૬૦)
 
અમૃત સંચય 3 (વિશિષ્ટ યોગ્યતા - ૬૧ થી ૧૨૦)
     
 
અમૃત સંચય ૪ (વિશિષ્ટ યોગ્યતા - ૧૨૧ થી ૧૭૦)
અમૃત સંચય ૫ (વિશિષ્ટ યોગ્યતા - ૧૭૧ થી ૨૦૦)
 

Hindi

अमृत संचय - 1 (प्रथम श्रेणी)
 
अमृत संचय - 2 (विशेष योग्यता)
 
अमृत संचय - 2 (विशिष्ट योग्यता)
 

English

Amrut Sanchay 1
 
 
 
 

વચનામૃત પ્રશ્નોત્તરી સ્પર્ધા

 

Gujarati

અમૃત બિંદુ
 
મૌખિક પ્રશ્નોત્તરી માટે વચનામૃત
 

Hindi

अमृत बिंदु
 
मौखिक प्रश्नोत्तरी के लिए वचनामृत
 

English

Amrut Bindu
 
Vachanamrut for Maukhik Prashnottari
 

નિબંધ લેખન

 

Gujarati

એક નિશાન અક્ષરધામ
 

Hindi

चलो चले हम अक्षरधाम
 
 

પ્રાથમિક મુખપાઠ

 

Gujarati

પ્રાથમિક મુખપાઠ પુસ્તિકા
 

Hindi

प्राथमिक मुखपाठ 
 
 

અન્ય સ્પર્ધા

 

Gujarati

સ્પર્ધક સહાયિકા (પ્રવચન તથા નિરૂપણના મુદ્દા)
યુવા અધિવેશન નિયમાવલી
 

Hindi

स्पर्धा सहायिका (प्रवचन और निरूपण)
युवा अधिवेशन नियमावली
 

 

 


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS