This site uses cookies. Read how we use them, in our
privacy policy
.
I accept
ABOUT BAPS
SPIRITUAL LIVING
HUMANITARIAN SERVICES
CULTURE AND HERITAGE
DEVELOPING INDIVIDUALS
VICHARAN
(current)
NEWS
GLOBAL NETWORK
INDIA
NORTH AMERICA
UK & EUROPE
AFRICA
ASIA PACIFIC
MIDDLE EAST
PUBLICATIONS
QUICK LINKS
DAILY SATSANG
LATEST UPDATES
CALENDAR & FESTIVALS
ENLIGHTENING ESSAYS
સત્સંગ લેખમાળા
SATSANG SABHA
SATSANG EXAMS
AUDIOS
VIDEOS
PRAYER
DOWNLOADS
FAQS
GLOSSARY
ABOUT US
SPIRITUAL LIVING
HUMANITARIAN SERVICES
CULTURE AND HERITAGE
DEVELOPING INDIVIDUALS
VICHARAN
NEWS
GLOBAL NETWORK
INDIA
NORTH AMERICA
UK & EUROPE
AFRICA
ASIA PACIFIC
MIDDLE EAST
PUBLICATIONS
BOOKS
AUDIO
VIDEO
MAGAZINES
QUICK LINKS
DAILY SATSANG
LATEST UPDATES
CALENDAR & FESTIVALS
ENLIGHTENING ESSAYS
સત્સંગ લેખમાળા
SATSANG SABHA
SATSANG EXAMS
Audios
Videos
PRAYER
DOWNLOADS
FAQS
GLOSSARY
સત્સંગ લેખમાળા
All Article byપૂજ્ય સાધુ વિવેકસાગરદાસ
વિશ્વમાં વ્યાપેલી અદભુત સૃષ્ટિ બી.એ.પી.એસ. મંદિરોની... લેખ-૪
લેખક
: પૂજ્ય સાધુ વિવેકસાગરદાસ
Published On:
22 Feb 2016
શ્રીહરિના હૃદગત અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતને શાસ્ત્રીજી મહારાજે મહામંદિરો દ્વારા મૂર્તિમાન ન કર્યો હોત તો ભગવાન સ્વામિનારાયણના સર્વોપરિ સ્વરૂપની અને તેઓની શુદ્ધ ઉપાસનાની સમજણ કોઈને પ્રાપ્ત ન થાત.
વિશ્વમાં વ્યાપેલી અદભુત સૃષ્ટિ બી.એ.પી.એસ. મંદિરોની... લેખ-૩
લેખક
: પૂજ્ય સાધુ વિવેકસાગરદાસ
Published On:
8 Feb 2016
ભગવાન સ્વામિનારાયણે ગુજરાતની ધરતી પર પોતાનું અવતારકાર્ય આરંભ્યું ત્યારે શરૂઆતમાં ગુરુ રામાનંદ સ્વામીના સમયથી ચાલી આવતી સદાવ્રત સેવાઓ વિસ્તારી, ત્યારબાદ તેમણે અહિંસક યજ્ઞોની પરંપરા વિસ્તારી અને ત્યારબાદ ઉપાસના માટે મંદિરોનું કાર્ય આરંભ્યું.
વિશ્વમાં વ્યાપેલી અદભુત સૃષ્ટિ બી.એ.પી.એસ. મંદિરોની... લેખ-૨
લેખક
: પૂજ્ય સાધુ વિવેકસાગરદાસ
Published On:
22 Jan 2016
અમરેલીમાં પ્રમુખસ્વામી મહારાજે મંદિરની જરૂરિયાત જણાવતાં કહ્યું હતું કે સ્થાન વગર પ્રભુ ભજાય નહિ. જેમ વેપારીને ઓફિસ કે દુકાન જોઈએ, કલેક્ટરને કચેરી જોઈએ, તેમ સુખેથી પ્રભુ ભજવા માટે મંદિરો જોઈએ.... મંદિરમાં સતત પૂજાભક્તિ, સાધના ચાલતાં હોય છે, તેથી મંદિર દિવ્યશક્તિથી ભરેલું હોય છે. એટલે સ્વાભાવિક રીતે તે બહાર પણ સૂક્ષ્મ તરંગો ફેંકે છે. એટલે મંદિર પાસેથી જે કોઈ પસાર થાય છે તેમના ઉપર પણ મંદિરના દિવ્ય વાતાવરણની અસર પડે છે.
વિશ્વમાં વ્યાપેલી અદભુત સૃષ્ટિ બી.એ.પી.એસ. મંદિરોની... લેખ-૧
લેખક
: પૂજ્ય સાધુ વિવેકસાગરદાસ
Published On:
9 Jan 2016
મંદિર એટલે કેવળ દેવઘર નહિ. તેમાં કેવળ આરતી, પૂજા અને થાળ થતાં હોય અને ઘંટ, ઝાલર અને નગારાં વાગતાં હોય એવું નહિ, પણ મંદિર એટલે જ્યાં સમય અટકે અને આત્માને શાંતિ મળે. મંદિર એ પ્રેમ, શાન્તિ અને સંવાદિતાનું સ્થાન છે.
તોરણ અને દીપમાળથી ઝગમગતું મંદિર...
લેખક
: પૂજ્ય સાધુ વિવેકસાગરદાસ
Published On:
23 Jan 2012
મંદિરમાં જગતી, કક્ષાસન, ઘુમ્મટ વગેરેની સાથે સાથે તોરણોની શોભા પણ રચવામાં આવે છે. મંદિરમાં નકશીદાર કલાત્મક સ્તંભપંક્તિઓ હોય, પરંતુ તોરણ વિના તે શોભે નહીં. તેમ જીવન પણ સુખ, સંપત્તિ, સુવિધા જેવા સ્તંભોથી સભર હોય; પદ, પૈસા, પ્રતિષ્ઠાના પીલર(Pillar)થી ભરપૂર હોય પણ પંચવર્તમાનરૂપી તોરણ વિના શોભે નહીં. તેથી જ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે કે, 'ત્યાગ શોભા સંતની.' તેમ 'નિયમ શોભા ભક્તની.' પંચવર્તમાન વડે જીવનમંદિરની શોભા નીખરી ઊઠે. તેથી કહ્યું : 'તોરણ તો વર્તમાન ધારે પાંચ...'
રંગભર સુંદર શ્યામ રમે...(ભાગ 3)
લેખક
: પૂજ્ય સાધુ વિવેકસાગરદાસ
Published On:
22 Feb 2011
હરિલીલામૃત(૭/૩૨)માં આ વાત લખી છે : 'કાઠિયાવાડી બાઇ ઉચ્ચરી, રૂપૈયા આપો શ્રીહરિ...' આવી ભાવનાવાળું પણ એક મંડળ હતું.
રંગભર સુંદર શ્યામ રમે...(ભાગ ૨)
લેખક
: પૂજ્ય સાધુ વિવેકસાગરદાસ
Published On:
8 Feb 2011
સ્વામીશ્રીએ સારંગપુરમાં હોરીના દિવસે જ સરસ વાત કરેલી. સંતોએ કíર્તન ગાયું : 'પિયા પાયા તો ફિર ક્યા સોના.'
રંગભર સુંદર શ્યામ રમે...(ભાગ ૧)
લેખક
: પૂજ્ય સાધુ વિવેકસાગરદાસ
Published On:
22 Jan 2011
ઉત્સવપ્રિય મનુષ્યને ઉત્સવ વિના ક્યારેય ચાલતું નથી. ઉત્સવોના માધ્યમથી મનુષ્ય પોતાની વિકૃતિઓને પોષવા પ્રેરાય છે, એ પણ એટલું જ સત્ય છે. મનુષ્યની એ ઉત્સવપ્રિય પ્રકૃતિને ભક્તિમાં પરિવર્તિત કરવાનું અજોડ કાર્ય ભગવાન શ્રી સ્વામિનારાયણે કર્યું.
સંપ-સુહૃદભાવ-એકતા (લેખાંક-૨)
લેખક
: પૂજ્ય સાધુ વિવેકસાગરદાસ
Published On:
22 Jan 2008
યોગીજી મહારાજે એકવાર મુંબઈમાં વાત કરી હતીઃ 'મુંબઈમાં સાત સુખ છે. સરસ હવા, મચ્છર નહિ, સારી રાખરખાવટ, સમયસર થાળ, કથાવાર્તાનો અખાડો, સંતોને સારું ભણવાનું અને સુહૃદભાવ. આમાં સાતમું સર્વોપરી. તેમાં છએ આવી જાય.'
સંપ-સુહૃદભાવ-એકતા (લેખાંક-૧)
લેખક
: પૂજ્ય સાધુ વિવેકસાગરદાસ
Published On:
8 Jan 2008
યોગીજી મહારાજનો આ જીવનમંત્ર દરેક ક્ષેત્રે, દરેક વ્યક્તિને, દરેક કુટુંબને, દરેક સંસ્થા કે સમાજને, દરેક રાષ્ટ્રને અને સમગ્ર વિશ્વને ઉપયોગી છે.
ઉપનિષદ અને યુવાનો... (લેખ : ૨)
લેખક
: પૂજ્ય સાધુ વિવેકસાગરદાસ
Published On:
22 Mar 2006
તૈત્તિરીય ઉપનિષદની આનંદવલ્લીમાં એક મનુષ્યના આનંદની મીમાંસા કરતાં ૠષિ કહે છેઃ
ઉપનિષદ અને યુવાનો... (લેખ : ૧)
લેખક
: પૂજ્ય સાધુ વિવેકસાગરદાસ
Published On:
8 Mar 2006
ઉત્તર ગુજરાતમાં સરસ્વતીના કાંઠે સિદ્ધપુરમાં રુદ્ર મહાલય છે. એની શરૂઆત મૂળરાજે કરેલી અને સિદ્ધરાજ જયસિંહના સમયમાં એ પૂરો થયો.
કમ્પ્યૂટર મીમાંસા
લેખક
: પૂજ્ય સાધુ વિવેકસાગરદાસ
Published On:
8 Jan 2005
ટેક્નોલોજીનો વિશ્વકલ્યાણ માટે ઉપયોગ થાય તે માટે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાએ ગામડાં અને શહેરોનાં પોતાનાં અનેક મંદિરોમાં પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી કમ્પ્યૂટર કેન્દ્રો અને કૉલેજ શરૂ કર્યાં છે.