This site uses cookies. Read how we use them, in our
privacy policy
.
I accept
ABOUT BAPS
SPIRITUAL LIVING
HUMANITARIAN SERVICES
CULTURE AND HERITAGE
DEVELOPING INDIVIDUALS
VICHARAN
(current)
NEWS
GLOBAL NETWORK
INDIA
NORTH AMERICA
UK & EUROPE
AFRICA
ASIA PACIFIC
MIDDLE EAST
PUBLICATIONS
QUICK LINKS
DAILY SATSANG
LATEST UPDATES
CALENDAR & FESTIVALS
ENLIGHTENING ESSAYS
સત્સંગ લેખમાળા
SATSANG SABHA
SATSANG EXAMS
AUDIOS
VIDEOS
PRAYER
DOWNLOADS
FAQS
GLOSSARY
ABOUT US
SPIRITUAL LIVING
HUMANITARIAN SERVICES
CULTURE AND HERITAGE
DEVELOPING INDIVIDUALS
VICHARAN
NEWS
GLOBAL NETWORK
INDIA
NORTH AMERICA
UK & EUROPE
AFRICA
ASIA PACIFIC
MIDDLE EAST
PUBLICATIONS
BOOKS
AUDIO
VIDEO
MAGAZINES
QUICK LINKS
DAILY SATSANG
LATEST UPDATES
CALENDAR & FESTIVALS
ENLIGHTENING ESSAYS
સત્સંગ લેખમાળા
SATSANG SABHA
SATSANG EXAMS
Audios
Videos
PRAYER
DOWNLOADS
FAQS
GLOSSARY
સત્સંગ લેખમાળા
All Article byસાધુ અક્ષરવત્સલદાસ
નવ યોગેશ્વરોની છ દાયકાની ગુરુભક્તિ, સાધુતા ને મૈત્રીની વિરલ યાત્રા... લેખ-૩
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
22 Jan 2025
એ સદ્ગુરુ સંતોની છ-છ દાયકાની મૈત્રી (સંપ-સુહૃદભાવ-એકતા) અને સાધુતા બી.એ.પી.એસ. સંસ્થામાં જ નહીં, પરંતુ હિન્દુ ધર્મના આધ્યાત્મિક ઇતિહાસમાં એક અનોખું ઉદાહરણ બની રહી છે.
નવ યોગેશ્વરોની છ દાયકાની ગુરુભક્તિ, સાધુતા ને મૈત્રીની વિરલ યાત્રા... લેખ-૨
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
8 Jan 2025
યુનિવર્સિટીઓ અને કૉલેજોમાંથી આવતા એ સુશિક્ષિત યુવાનો પાસે એમણે બ્રહ્મવિદ્યાની કૉલેજની વિભાવના મૂકી, ત્યારે એ યુવાનોને ખબર નહોતી, પણ યોગીજી મહારાજના મનમાં સ્પષ્ટ હતું કે ‘સૌને ત્યાગના પંથે ભગવા રંગે રંગવા છે.
નવ યોગેશ્વરોની છ દાયકાની ગુરુભક્તિ, સાધુતા ને મૈત્રીની વિરલ યાત્રા... લેખ-૧
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
22 Dec 2024
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે લગભગ સાડા ચાર દાયકાઓ સુધી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના ગુરુપદે બિરાજીને માત્ર બી.એ.પી.એસ. સંસ્થા જ નહીં, પરંતુ હિન્દુ ધર્મ અને હિન્દુસ્તાનની ગરિમાને વિશ્વફલકે વિસ્તારી છે.
સહજાનંદનો સહજ આનંદ... લેખ-૨
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
8 Nov 2024
યોગ સાધે કે ભોગ ભોગવે, સંગરહિત કે સંગસહિત વર્તે, જેનું ચિત્ત ભગવાનમાં રમમાણ છે તે અખંડ આનંદમાં જ રહે છે, આનંદમાં જ રહે છે, આનંદમાં જ રહે છે.
સહજાનંદનો સહજ આનંદ... લેખ-૧
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
22 Oct 2024
સહજાનંદના સહજ-આનંદનું કારણ એ છે કે સ્વામીશ્રીનું ચિત્ત 101% મહારાજ-સ્વામી, શાસ્ત્રીજી મહારાજ - યોગીજી મહારાજમાં ખેંચાઈ ગયું છે. શ્રીજીમહારાજે પ્રથમ પ્રકરણના 25મા વચનામૃતમાં વાત કરી કે જે ભક્તની ચિત્ત-વૃત્તિ ભગવાનના સ્વરૂપને વિષે જોડાણી તેને અષ્ટાંગ-યોગ વગર સાધે સધાઈ રહ્યો.
શ્રદ્ધાથી વિધિ-વિધાનો કરશો તો જરૂર લાભ થશે... લેખ-૨
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
8 Sep 2024
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ હંમેશાં ધાર્મિક વિધિ-વિધાનોના આગ્રહ સાથે કહેતા કે ‘ભલે તમને આ વિધિ-વિધાનો કે મંત્રોમાં કાંઈ સમજાય નહીં, પરંતુ તમે શ્રદ્ધાપૂર્વક એ વિધિ કરશો તો ચોક્કસ તેનો લાભ થશે.
શ્રદ્ધાથી વિધિ-વિધાનો કરશો તો જરૂર લાભ થશે... લેખ-૧
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
22 Aug 2024
ભારત એક એવો દેશ છે, જ્યાં વહેલી સવારે આકાશમાં સૂર્યની લાલિમા પથરાય તે પહેલાં આધ્યાત્મિક પૂજા-વિધિ-વિધાનોની લાલિમા છવાઈ જાય છે. કોઈ યોગ કરે છે, કોઈ ધ્યાન ધરે છે, કોઈ પૂજા-પાઠ કરે છે, કોઈ યજ્ઞ કરે છે, કોઈ મંત્રજાપ કરે છે, કોઈ ગીતાપાઠ કરે છે, તો કોઈ ભક્તિના અન્ય ઉપચારોમાં તલ્લીન થઈ જાય છે.
પત્રો દ્વારા પ્રમુખસ્વામી મહારાજના ટેરવેથી ટપકતી અવિરત પ્રેમધારા... લેખ-૨
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
8 Jul 2024
સ્વામીશ્રીની આત્મીયતા જાણે એક વિરાટ છત્ર, જેની શીતળ છાયા ભેદભાવ વિના સૌ કોઈ માણે છે. આજેય ઘરોઘર સચવાયેલા સ્વામીશ્રીના એ પત્રો શીતળતાની પ્રતીતિ કરાવી રહ્યા છે.
પત્રો દ્વારા પ્રમુખસ્વામી મહારાજના ટેરવેથી ટપકતી અવિરત પ્રેમધારા... લેખ-૧
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
22 Jun 2024
પ્રમુખસ્વામી મહારાજનો પત્ર-વ્યવહાર એટલે અસંખ્ય લોકોના સર્વાંગી ઉત્કર્ષ માટે સતત ચાલતો એક યજ્ઞ, જેમાં તેઓએ પોતાના અસ્તિત્વને હોમી દીધું હતું.
જેમનાં નેણમાં અવિરત છલકતો રહ્યો કરુણાનો મહાસાગર... લેખ-૨
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
8 May 2024
જીવનભર બીજાના માટે ઘસાઈ છૂટનાર પ્રમુખસ્વામી મહારાજે ક્યારેય પોતાનો વિચાર કર્યો નથી. કારણ કે તેમના સમગ્ર જીવનના કેન્દ્રમાં એમણે પોતાને નહીં, પરંતુ પરમાત્માને અને પરને રાખ્યા હતા.
જેમનાં નેણમાં અવિરત છલકતો રહ્યો કરુણાનો મહાસાગર... લેખ-૧
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
22 Apr 2024
જીવ-પ્રાણીમાત્રમાં થોડાઘણા અંશે દયાનો ભાવ રહેલો જ હોય છે, પરંતુ દયા કે કરુણાનો ગુણ તો પૂર્ણપણે અને સોળે કળાએ ત્યાં જ ખીલેલો જોવા મળે જ્યાં સ્વયં ભગવાન હોય અથવા તેમના અખંડ ધારક સંત હોય.
અમને સ્વામીએ બતાવી વાટ, લીલવો ગિરધારી...
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
22 Aug 2023
નિઃસ્વાર્થ મમતા સાથે તેઓએ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ગામડે ગામડે અને ઝૂંપડે ઝૂંપડે દાયકાઓ સુધી વિચરણ કરીને એ અબુધ અને ભોળી પ્રજાના ઉત્કર્ષ માટે જે પ્રયાસ કર્યો છે તેની ગાથા એક વિસ્તૃત ગ્રંથની ગરજ સારે છે.
સૌથી આદિ ભગવાનની નજીક વસનારા આદિવાસીમાં મને ભગવાનનાં દર્શન થાય છે
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
8 Aug 2023
સમાજના છેવાડે જીવતા બાળકને આટલો આદર આપનાર મહાપુરુષો કેટલા હશે? જો કે સ્વામીશ્રી માટે તો આ બધું રોજિંદું અને સહજ હતું ! એટલે જ એ અબુધ ગણાતા લોકોનાં હૈયે સ્વામીશ્રી ભાવપૂર્વક તેમનાં હૈયાંના રામ બનીને રમતા થઈ ગયા હતા.
તે શ્રીગુરુદેવને વારંવાર નમસ્કાર હો...
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
8 Jul 2023
ગુરુથી અધિક કોઈ તત્ત્વ નથી, ગુરુના વચનમાં વર્તવાથી અધિક કોઈ તપ નથી, ગુરુએ કૃપા કરી આપેલા જ્ઞાનથી મોટું કોઈ તત્ત્વજ્ઞાન નથી. તેથી તે શ્રીગુરુદેવને મારા વારંવાર નમસ્કાર હો.
ઘેઘૂર વડલા જેવી શીતળ છાયા પ્રમુખસ્વામી મહારાજની...
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
8 Jun 2023
સંસારના રણમેદાનમાં કુરુક્ષેત્રના યુદ્ધમાં લડતા અર્જુનની જેમ મૂંઝાયેલા અનેક લોકો માટે પ્રમુખસ્વામી મહારાજે જાણે આ ટૂંકા અને સરળ ઉત્તરમાં સંસારની સુખ-ગીતાનો અદ્ભુત બોધ આપી દીધો.
સુખ-દુઃખનાં પલ્લાં વચ્ચે સ્થિરતા મેળવવાની કળા
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
8 May 2023
સ્વામીશ્રીના ધીર-ગંભીર મુખારવિંદ પર માત્ર વાત્સલ્યસભર મંદ સ્મિત હતું. એ જ સ્મિત જે થોડા મહિનાઓ પૂર્વે આ જ તીર્થમાંથી અપમાનિત થઈને નીકળતી વખતે પણ હતું... આવા બંને અંતિમો વચ્ચે પોતાની સમતુલા જાળવીને ચાલ્યા જતા સ્વામીશ્રી આવાં તો કેટકેટલાંય દ્વંદ્વો, એવી કેટકેટલી વિપરીતતાઓ વચ્ચેથી પસાર થયા છે!
જેમનાં નેણમાં અવિરત છલકતો રહ્યો કરુણાનો મહાસાગર
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
8 Apr 2023
દયા, કરુણા, પરોપકાર, પરહિત, પરસુખ વગેરે એકબીજાના પર્યાય છે. પરંતુ તેનો સાચો પર્યાય એટલે ભગવાન અને સંત!
‘શ્રદ્ધાથી વિધિ-વિધાનો કરશો તો જરૂર લાભ થશે...’
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
8 Mar 2023
કેટલાંય વિધિ-વિધાનો એવાં છે કે જેને હવે વિજ્ઞાન પણ સ્વીકારવા લાગ્યું છે. યોગ, ધ્યાન, મંત્રજાપ, પ્રાર્થના, પૂજા, માનસીપૂજા, યજ્ઞ, મુદ્રા વગેરે બાબતો પર વિશ્વની પ્રસિદ્ધ યુનિવર્સિટીઓ સંશોધનો કરી રહી છે.
દાસ તમારા દાસનો રાખો નાથ હજૂર...
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
8 Feb 2023
એ દાસત્વ ભક્તિનું આ સદીએ નીરખેલું એક અનોખું ઉદાહરણ હતું - બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ. તેમની રગે રગમાં પ્રસરેલી દાસત્વ ભક્તિની ફોરમ લાખો લોકોએ અનુભવી છે
ગુરુ બિન જ્ઞાન ન ઊપજૈ...
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
8 Jan 2023
ભારતીય સંસ્કૃતિની એક શાશ્વત આધારશિલા. સંસ્કૃતિની ચેતનાને ટકાવી રાખનારું એક વિરલ પરિબળ, જે ઉપનિષદોના સમયથી લઈને આજપર્યંત વિશ્વ સમસ્તને પ્રેરણા આપતું રહ્યું છે. આ ગુરુ-શિષ્ય પરંપરાનું એક આદર્શ ઉદાહરણ હતા - બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ.
ભૂતલ ભક્તિ પદારથ મોટું...
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
8 Dec 2022
ભારતમાં ભક્તિની ભરતી બે સમાંતર પ્રવાહોમાં વહેતી રહી છે. એક પ્રવાહ છે, દક્ષિણમાં આગમ પરંપરાનો. અને બીજો પ્રવાહ છે, ઉત્તરનો નિગમ-વૈદિક પરંપરાનો.
ગુણાતીત કિંકર પ્રમુખસ્વામી મહારાજ... લેખ-૫
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
22 Nov 2022
ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે અહોરાત્ર પરાભક્તિથી છલકાતા સ્વામીશ્રીની તુલના અજાણતામાં પણ કોઈ ભગવાન સ્વામિનારાયણના કાર્ય સાથે કરી નાખે તો સ્વામીશ્રી નારાજ થઈ જતા.
ગુણાતીત કિંકર પ્રમુખસ્વામી મહારાજ... લેખ-૪
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
8 Nov 2022
સ્વામીશ્રીએ કહ્યું: ‘એ બધું મહારાજની ઇચ્છાની વસ્તુ છે. ભગવાન કામ કરે છે. આમાં આપણું કંઈ બળ છે નહીં. ભગવાનનું બળ હોય તો કામ થાય એવું છે. અનંત બ્રહ્માંડનું સંચાલન, પોષણ કે રક્ષણ એ કરે છે.’
ગુણાતીત કિંકર પ્રમુખસ્વામી મહારાજ... લેખ-૩
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
22 Oct 2022
સન 2007માં સ્વામીશ્રીએ અમેરિકામાં અને કેનેડામાં રચેલાં ભવ્ય મંદિરોથી હિન્દુ સનાતન ધર્મનો ડંકો વાગ્યો હતો. ધુરંધરો આ મંદિરોના નિર્માણ બદલ સ્વામીશ્રીથી અભિભૂત થયા હતા.
ગુણાતીત કિંકર પ્રમુખસ્વામી મહારાજ... લેખ-૨
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
8 Oct 2022
કવીશ્વર ન્હાનાલાલના શબ્દોમાં કહીએ તો ‘મહાપુરુષો સંસારને સંજીવની છાંટે છે. સ્વામિનારાયણે આપણા ગુજરાતના સંસારને સંજીવની છાંટી સજીવન કીધો હતો.’
ગુણાતીત કિંકર પ્રમુખસ્વામી મહારાજ... લેખ-૧
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
22 Sep 2022
ભગવાન શ્રી સ્વામિનારાયણ. ભારતના આધ્યાત્મિક ઇતિહાસનું એક ઝળહળતું તેજસ્વી નામ. સનાતન ધર્મની વૈદિક પરંપરાના પ્રખર જ્યોતિર્ધર.
પુનર્જન્મવાદ.. લેખ-૧૦
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
9 Jul 2018
‘જેમ વર્તમાન જીવનમાં આપણે હજારો સ્વપ્નાંઓમાંથી નીકળવું પડે છે, તેમ આ જીવન પણ હજારો જીવનમાંનું એક છે, જેમાં એક વધુ વાસ્તવિક જીવનમાંથી થયેલો આપણો એક પ્રવેશ છે. વળી, મૃત્યુ પછી પણ ફરી એ જ જીવનમાં પ્રવેશી જઈશું. આ પ્રક્રિયા અવિરત ચાલુ રહે છે, અંતિમ સુધી.
પુનર્જન્મવાદ.. લેખ-૯
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
22 Jun 2018
રશિયામાં કેલિનિનગ્રાદ રિજિયોનલ હોસ્પિટલના ‘રિએનિમેશન’ વિભાગના વડા ડૉ. વ્લાદીમીર ઝેતોવ્કે (Vladimir Zatovk) થોડાં વર્ષો પહેલાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતાં કહ્યું કે મૃત્યુ એક એવી જટિલ રહસ્યમય બાબત છે જેને વિજ્ઞાન આજ સુધી ઉકેલી શક્યું નથી, પરંતુ અનુભવો આધારે એક વાત ચોક્કસ કહી શકું કે માણસના મૃત્યુ પછી પણ આત્મા અસ્તિત્વ ધરાવે છે, એ પુનઃજીવન જીવે છે.
પુનર્જન્મવાદ.. લેખ-૮
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
8 Jun 2018
હૉલેન્ડના સંશોધક ડૉ. વૅન લોમેલ આવાં સંશોધનોના અંતે કહે છે કે જ્યારે માણસનું મધ્યસ્થ ચેતાતંત્ર (Central Nervous System) બિલકુલ બંધ હોય તેવા સંજોગોમાં પણ મૃત વ્યક્તિ કોઈક દૃશ્ય જોઈ શકે, એ કેટલું મોટું આશ્ચર્ય કહેવાય! આ જ બાબત પુરવાર કરે છે કે ચેતના (Consciousness)એ મગજનું કાર્ય નથી, ભૌતિક રીતે જેને બ્રેઇન કહીએ છીએ તેના કરતાં કોઈક અલગ અને વિશેષ તત્ત્વ છે.
પુનર્જન્મવાદ.. લેખ-૭
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
29 May 2018
‘ઘણાં બાળકો બાળવયથી પાણી, પશુ, વાહનો કે ઊંચાઈના ‘ફોબિયા’(ભય)થી કાંપતા હોય છે, તેના મૂળમાં પણ તેના પૂર્વજન્મની કોઈ ઘટના સંકળાયેલી હોઈ શકે છે.’ મનોવિજ્ઞાનીઓ હવે આ વાત સ્વીકારે છે.
પુનર્જન્મવાદ.. લેખ-૬
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
8 May 2018
પુનર્જન્મ અંગે વિજ્ઞાનીઓએ કેટલાક એવા પ્રમાણો આપ્યા છે કે, જ્યાં વિશ્વાસનો સહેજે જન્મ થાય છે. એવા કિસ્સાઓમાં ફોરેન્સિક સાયન્સના એક કિસ્સાની અહીં વાત કરવી છે.
પુનર્જન્મવાદ.. લેખ-૫
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
23 Apr 2018
અમેરિકાના જગવિખ્યાત વિજ્ઞાની થોમસ આલ્વા એડિસન લખે છે : ‘મૃત્યુ પછીના જે અસ્તિત્વની વાત હું સમજી શકું છું, તે નવા ચક્રનો પુનઃ પ્રારંભ છે. માનવીના મૃત્યુ બાદ શરીર ત્યજીને આત્મા ગતિ કરે છે. એટલું જ નહીં, તે ગતિ અવિરતપણે ચાલુ જ રહે છે.’
પુનર્જન્મવાદ.. લેખ-૪
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
9 Apr 2018
પૂર્વજન્મના વૈજ્ઞાનિક આધારો શોધીને જગત સમક્ષ મૂકનાર અમેરિકન વિજ્ઞાની ડો. ઈઆન સ્ટીવન્સન એક આશ્ચર્યકારક તથ્ય વિશ્વ સમક્ષ રજૂ કરે છે : ગયા જન્મમાં મૃતકના શરીર પર કોઈ મોતકારક ઘા કે કોઈ જખ્મ થયા હોય તેની અસર આ જન્મના શરીર પર પણ દેખાઈ શકે છે.
પુનર્જન્મવાદ.. લેખ-૩
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
22 Mar 2018
સામાન્ય રીતે ત્રણેક વર્ષની ઉંમરે બાળકને પૂર્વ જન્મની સ્મૃતિઓ અચાનક ખીલવા લાગે છે અને પૂર્વજન્મની વાતો કરવા માંડે છે અને સાતેક વર્ષની ઉંમર સુધી આ સ્મૃતિઓ જળવાય છે. સાત વર્ષ પછી તે પૂર્વજન્મનું ભાથું ભૂલવા લાગે છે.
પુનર્જન્મવાદ.. લેખ-૨
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
8 Mar 2018
પુનર્જન્મવાદ આધ્યાત્મિક બાબત છે. તે શ્રદ્ધાનો વિષય છે. પરંતુ છેલ્લી એકાદ શતાબ્દીથી વિશ્વમાં વિજ્ઞાનનું વર્ચસ્વ વધ્યું છે ત્યારથી શ્રદ્ધાના આવા વિષયો માટે, શ્રદ્ધાસભર હિન્દુઓનાં હૈયાંઓમાં પણ એક તરંગ ઊભો કરવામાં આવ્યો છે: વિજ્ઞાન કહે અને વિજ્ઞાન સાબિત કરે તેટલું જ સત્ય. બીજું બધું અસત્ય, કપોળકલ્પિત કલ્પનાઓ.
પુનર્જન્મવાદ.. લેખ-૧
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
23 Feb 2018
ઓછાંમાં ઓછાં 10,000 કરતાંય વધુ વર્ષોથી ચાલી આવતી આ ધર્મ પરંપરાના પાયાના સિદ્ધાંતો, સમસ્ત માનવજાત માટે છે. કોઈપણ વર્ગના, કોઈપણ પ્રદેશના માણસને શાંતિ આપે તેવા છે. એવા સિદ્ધાંતોમાં પુનર્જન્મ અને કર્મવાદનું મહત્ત્વ અનન્ય છે.
હિંદુઓનો નૈતિક પ્રભાવ.. લેખ-૧૪
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
8 Feb 2018
આપણે જોયું કે અઢી હજાર વર્ષના ઈતિહાસમાં ગ્રીક, રોમન, આરબ, ચીના, પોર્ટુગીઝ, ફ્રેંચ, અંગ્રેજ વગેરેએ ભારતીયોની નૈતિકતાને વિશ્વમાં અજોડ ગણાવી છે, જેનાં પ્રેરક ઉદાહરણો આજેય આપણી વચ્ચે જીવે છે. પરંતુ નૈતિકતાના એ પવિત્ર વારસાને આપણી નવી પેઢીમાં ઊતારવાનું કર્તવ્ય ચૂકી જઈશું તો હજારો વર્ષો પૂર્વેના આપણાં પૂર્વજો આપણને ક્યારેય માફ નહીં કરી શકે.
હિંદુઓનો નૈતિક પ્રભાવ.. લેખ-૧3
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
22 Jan 2018
ભારતમાં પ્રાચીન સમયથી નૈતિકતાનું શિક્ષણ આપતી ચાર સંસ્થાઓ પ્રસિદ્ધ રહી છે: શાસ્ત્ર, સંત, મંદિર અને મા-બાપ. મંદિર એક એવું સ્થાન છે કે જ્યાં સાચા ભાવથી જનાર પ્રત્યેક મુમુક્ષુ પવિત્ર પ્રેરણાઓ પામીને બહાર નીકળે છે. સેંકડો વર્ષોથી મંદિરોએ નૈતિકતાની જ્યોતને જલતી રાખવામાં અનન્ય યોગદાન આપ્યું છે.
હિંદુઓનો નૈતિક પ્રભાવ.. લેખ-૧૨
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
8 Jan 2018
નવી પેઢીના સંસ્કારોનું શું થશે ? એવી ચિંતા વ્યક્ત કરનારા અનેક છે, પરંતુ તેનો ઉકેલ વિચારનારા અને તેને સાકાર કરનારા ખૂબ જુજ લોકો છે. એક તરફ નૈતિકતાનો સૂર્ય અસ્ત પામેલો દેખાય છે, ત્યારે બીજી તરફ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ જેવા સંતોના પુરુષાર્થથી પવિત્ર સંસ્કારોનો સૂર્ય ઉદય પામતો અનુભવાય છે.
હિંદુઓનો નૈતિક પ્રભાવ.. લેખ-૧૧
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
22 Dec 2017
સંત સદાચારની ગંગા છે. આ ગંગાનું પાન કરનાર સૌ કોઈના રોમરોમમાં સદાચારનું જળ સિંચાય છે. એવા લોકોનાં જીવનમાં નૈતિકતાનું ધોરણ ઊંચું લાવવા માટે કાનૂનની જરૂર નથી પડતી. આપોઆપ જ એમનાં જીવન તો કાનૂનથીયે એક સ્તર ઊંચા સાબિત થાય છે.
હિંદુઓનો નૈતિક પ્રભાવ.. લેખ-૧૦
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
8 Dec 2017
પ્રમુખસ્વામી મહારાજે કહ્યું હતું કે ‘તમે પ્રામાણિકતા અને નીતિથી મજૂરી કરશો તોપણ સુખી થશો, વ્યસન છોડીને ભક્તિ-સત્સંગ કરશો તો સુખી થશો.’ એમણે એ જ્ઞાન આપ્યું છે એના પ્રતાપે આજે સુખ લઈએ છીએ ને આનંદ કરીએ છીએ.'
હિંદુઓનો નૈતિક પ્રભાવ.. લેખ-૯
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
28 Nov 2017
બંગલા - મોટરથી સુખિયા થઈ જ જવાય એવું નથી. જ્ઞાન હશે તો ઝૂંપડામાં રહેતો હશે તો પણ સુખી રહેશે. જેને ભગવાનનો આશરો થયો એવા પ્રામાણિક ભક્તને આનંદ જ રહેવાનો. પેલાને તો પૈસા હોય તો પણ બંગલાની અંદર પણ ઊંઘ ન આવે. પ્રામાણિક માણસને જ્ઞાન અને સમજણથી સુખ ને શાંતિ મળે. જેને જ્ઞાન ન હોય એ દુખિયો જ રહે.'
હિંદુઓનો નૈતિક પ્રભાવ.. લેખ-૮
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
8 Nov 2017
વિશ્વની જે પ્રજા પાસે પોતાના પ્રેરક ઇતિહાસ અને વારસાનો પટારો નથી, એ પ્રજા બીચારી છે, દુર્ભાગી છે. પરંતુ જે પ્રજા પાસે પોતાના પ્રેરણાસભર ઇતિહાસ અને વારસાનો પટારો છે, છતાં તેને ખોલવાની ગમ નથી, તેની પરવા નથી, તેની ખબર સુદ્ધાં નથી - એ પ્રજા સૌથી વધુ કમનસીબ અને દુર્ભાગી છે.
હિંદુઓનો નૈતિક પ્રભાવ.. લેખ-૭
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
9 Oct 2017
ગુજરાતના પ્રસિદ્ધ ચિંતક આનંદશંકર બાપુશંકર ધ્રુવ ભગવાન સ્વામિનારાયણે કરેલાં આવાં પરિવર્તનોની નોંધ લેતાં લખે છે કે ‘સહજાનંદ સ્વામીના ઉપદેશથી ગુજરાત-કાઠિયાવાડની ઘણી ક્રૂર અને લઢકારી જાતો કોમળ અને શાંત થઈ છે તથા પ્રભુ તરફ વળી છે.’
હિંદુઓનો નૈતિક પ્રભાવ.. લેખ-૬
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
23 Sep 2017
ભગવાન સ્વામિનારાયણની હયાતીમાં ઈ.સ. 1823માં લંડનથી પ્રકાશિત એશિયાટિક જર્નલનો રિપોર્ટર નોંધે છેઃ ‘એમના (ભગવાન સ્વામિનારાયણના) જીવનકાળ દરમિયાન, પ્રાંતના શ્રેષ્ઠ બૌદ્ધિકોએ સ્વીકાર કર્યો છે કે એમના ઉપદેશે લોકોનાં નૈતિક ઘોરણોને ઊંચે લાવવામાં ખૂબ મોટી અસર ઉપજાવી છે.
હિંદુઓનો નૈતિક પ્રભાવ.. લેખ-૫
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
8 Sep 2017
હા, હિન્દુઓના રાષ્ટ્રીય ચારિત્ર્યની ફિલસૂફી ઘડવામાં આ સ્મૃતિશાસ્ત્રોનું ખૂબ મોટું પ્રદાન રહ્યું છે. હિન્દુઓ પાસે કેટલાં બધાં નીતિશાસ્ત્રો કે સ્મૃતિશાસ્ત્રો છે ! જેમાં જીવનના પ્રત્યેક નૈતિક-અનૈતિક કાર્યની ફિલોસૉફી છે, ઊંડી સમજ છે.
હિંદુઓનો નૈતિક પ્રભાવ.. લેખ-૪
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
23 Aug 2017
જર્મન વિદ્વાન પ્રોફેસર ફ્રેડરિક મેક્સમૂલર તો હિન્દુઓની પ્રામાણિકતા અને સત્યનિષ્ઠાના પ્રખર આશિક હતા. એક સમયે હિન્દુધર્મની ઠેકડી ઉડાડવાનો પ્રયાસ કરનારા આ જર્મન વિદ્વાનને અંતે હિન્દુઓ અને હિન્દુ ધર્મનો જાણે નેહડો લાગી ગયો હતો. મેક્સમૂલર લખે છે : ‘જે કોઈ એમના સંપર્કમાં આવ્યા તે સૌને સૌથી વધુ સ્પર્શી ગયું છે - એમનો સત્ય માટેનો પ્રેમ, જે એમના રાષ્ટ્રીય ચારિત્ર્યનું મુખ્ય લક્ષણ છે.
હિંદુઓનો નૈતિક પ્રભાવ.. લેખ-૩
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
8 Aug 2017
‘History of India‘ ગ્રંથમાં પ્રમાણો સાથે હિન્દુઓ અને બ્રિટિશ પ્રજાની તુલના કરીને ગવર્નર એલ્ફિન્સ્ટન કહે છે, ‘આપણા ઇંગ્લૅન્ડનાં નગરોમાં જે બદીઓ છે, એટલી હદે નીતિભ્રષ્ટતા તો હિન્દુઓમાં કોઈ જ વર્ગમાં નથી.’
હિંદુઓનો નૈતિક પ્રભાવ.. લેખ-૨
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
22 Jul 2017
હિન્દુઓની આધ્યાત્મિકતા, પ્રામાણિકતા વગેરેથી કેટલાક બ્રિટિશ અધિકારીઓ એટલી હદે પ્રભાવિત થયા હતા કે તેને કારણે તેઓ કેટલાક મિશનરી પાદરીઓના રોષનો ભોગ પણ બન્યા હતા, અને તેમના વર્તુળમાં ‘Braminised British’ તરીકે જાણીતા થયા હતા!
હિંદુઓનો નૈતિક પ્રભાવ.. લેખ-૧
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
8 Jul 2017
જે ધરતી પર હજારો વર્ષો પહેલાં ઈશાવાસ્ય ઉપનિષદ્નો ‘મા ગૃધઃ કસ્યસ્વિદ્ ધનમ્’નો મંત્ર ગુંજ્યો હતો, જે ધરતી પર રંતિદેવ જેવા સમ્રાટો બીજાના સુખને કાજે સુખ-સમૃદ્ધિ-સત્તાનો ત્યાગ કરીને સૂકા રોટલા પર પણ પોતાનો અધિકાર જતો કરતા હતા, જે ભૂમિ પર સત્ય-પ્રામાણિકતાને ખાતર પોતાની જાતને વેચી નાખનારા હરિશ્ચંદ્ર જેવા રાજવીઓ અવતરતા હતા.
શ્રી વિનાયકરાય ત્રિવેદી
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
10 Jan 2017
સન 1888માં ફેબ્રુઆરીની 18મીએ અમદાવાદમાં રાયપુરમાં તેમનો જન્મ. તેમના પિતાશ્રી શિવપ્રસાદ રેલવેમાં અધિકારી હતા. વિનાયકરાય તેમના જ્યેષ્ઠ પુત્ર. તેઓનું કુળ ‘ૠષિકુળ’ના નામથી જાણીતું હતું.
શ્રી ગુલઝારીલાલ નંદા.. લેખ-૨
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
23 Dec 2016
નંદાજીએ સંપ્રદાયની અનેક સેવાઓમાં મોખરે રહીને યશસ્વી પ્રદાન આપ્યું છે. સન 1953માં ભગવાન સ્વામિનારાયણની પ્રાગટ્ય ભૂમિ છપૈયામાં રેલવે સ્ટેશન કરવાનો યશ પણ નંદાજીને જ છે.
શ્રી ગુલઝારીલાલ નંદા.. લેખ-૧
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
9 Dec 2016
સને 1944માં બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ પાસે તેમણે સામેથી કંઠી અંગીકાર કરી. આમ તો, સ્વામિનારાયણીય કંઠી - વર્તમાનદીક્ષા પહેર્યા પછી જીવનશુદ્ધિના જે નિયમોનું પાલન કરવાનું હોય છે તે નંદાજીએ કંઠી પહેર્યા પૂર્વે જ શરૂ કરી દીધું હતું.
શ્રી કુબેરભાઈ પટેલ... લેખ-૨
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
22 Nov 2016
કુબેરભાઈ એટલે વાતોના કુબેરભંડારી. તેમની પાસે વાતો ખૂટે જ નહીં. શાસ્ત્રીજી મહારાજની આ સેવાથી અત્યંત રાજી હતા. કુબેરભાઈ એટલે નિયમ, નિશ્ચય અને પક્ષની મૂર્તિ.
શ્રી કુબેરભાઈ પટેલ... લેખ-૧
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
8 Nov 2016
કથાવાર્તાના ઇશ્કી અને વચનામૃતના જ્ઞાની હોવાથી કુબેરભાઈને શાસ્ત્રીજી મહારાજના મહિમાનું આકંઠ પાન કરવાની લગની લાગી હતી. ક્યારેક શાસ્ત્રીજી મહારાજ તો ક્યારેક તેઓની આજ્ઞા અનુસાર વિચરતાં વિચરતાં યોગીજી મહારાજનું મંડળ ભાવનગર પધારે ત્યારે કુબેરભાઈ બ્રહ્મજ્ઞાનના અખાડામાં મોખરે હોય.
પ્રો. જેઠાલાલ સ્વામિનારાયણ... લેખ-૨
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
22 Oct 2016
જેઠાલાલનું એક અવિસ્મરણીય પ્રદાન એટલે તેમણે બનાવેલું ભગવાન સ્વામિનારાયણનું સ્તુતિ-અષ્ટક. ‘અનંત કોટીન્દુ રવિપ્રકાશે...’ સારંગપુરમાં શાસ્ત્રીજી મહારાજ સમક્ષ તેમણે પહેલી વખત એ ઊંચે અવાજે લલકાર્યું ત્યારે શાસ્ત્રીજી મહારાજ ખૂબ પ્રસન્ન થઈ ગયા
પ્રો. જેઠાલાલ સ્વામિનારાયણ... લેખ-૧
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
13 Oct 2016
શાસ્ત્રીજી મહારાજની કૃપાથી એક કડવા પાટીદાર જેઠાલાલ શાસ્ત્રકાર બન્યા, કથાકાર બન્યા, કવિ બન્યા, અને પ્રચારક પણ બન્યા હતા ! શાસ્ત્રીજી મહારાજનો અપ્રતિમ અને અજોડ પ્રભાવ જેઠાલાલના રોમરોમે વ્યાપી ગયો હતો
શ્રી હર્ષદરાય દવે... લેખ-૨
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
23 Sep 2016
યોગીજી મહારાજના એ છેલ્લા આદેશ અનુસાર હર્ષદભાઈએ પ્રમુખસ્વામી મહારાજના એક અનન્ય અને અદના સેવક બનીને નિષ્ઠા અને પક્ષપૂર્વક અદ્વિતીય સેવા કરી તેમને પ્રસન્ન કરી લીધા હતા. એટલે જ, સંસ્થાના વરિષ્ઠ સદગુરુ પૂજ્ય સંતવલ્લભદાસ સ્વામીએ કહ્યું હતું કે, “હર્ષદભાઈ ધામમાં જશે, ત્યારે શ્રીજીમહારાજ દોડીને ભેટીને તેમને આવકારશે.” આવા એ મહાન હતા.
શ્રી હર્ષદરાય દવે... લેખ-૧
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
9 Sep 2016
શ્રી હર્ષદભાઈને જેવું લેખનમાં પ્રભુત્વ તેવું જ સહજ પ્રભુત્વ વક્તવ્યમાં ! ગંગાના પ્રવાહ જેવી એમની વાણી. સ્પષ્ટ, સુમધુર અને રોચક શૈલી.
શ્રી મગનભાઈ પટેલ... લેખ-૨
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
24 Aug 2016
મગનભાઈ જ્યાં બિરાજે ત્યાં મંદિરના વાતાવરણનો જ અનુભવ થાય. તેમના ઘેર કથાવાર્તાના અખાડા જામતા. તેઓ કહેતા : ‘શાસ્ત્રીજી મહારાજ કહે ત્યારે એમના વચને વેચાઈ જવું પડે તોય શું!
શ્રી મગનભાઈ પટેલ... લેખ-૧
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
9 Aug 2016
નવખંડ ધરતી પર આજે વિશ્વના અનેક દેશોમાં સ્વામિનારાયણીય સત્સંગની આભા પ્રસરી રહી છે. બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના પરમ કૃપાપાત્ર બનીને એ સ્વામિનારાયણીય અજવાળાંને વિદેશમાં પ્રસરાવનાર આદિ તેજસ્વી શુક્રતારક હતા - ભક્તરાજ શ્રી મગનભાઈ પટેલ.
શ્રી હરમાનભાઈ પટેલ... લેખ-૨
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
24 Jul 2016
આમ, માન-અપમાન, સુખ-દુઃખ સહન કરી તન, મન અને ધનનો ભીડો વેઠી હરમાનભાઈએ શાસ્ત્રીજી મહારાજના આદેશ અનુસાર દરેક શહેરમાં સત્સંગ મંડળો સ્થાપ્યાં, અનેક જીવોને સત્સંગનું સુખ આપ્યું.
શ્રી હરમાનભાઈ પટેલ... લેખ-૧
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
14 Jul 2016
સન 1945માં અમદાવાદમાં પ્રેમાભાઈ હૉલમાં ‘અખિલ ભારત સત્સંગ પરિષદ’ના પ્રમુખપદેથી કવીશ્વર શ્રી ન્હાનાલાલે આ ઉચ્ચાર્યું ત્યારે એમની નજર સામે હતા શ્રી હરમાનભાઈ પટેલ, જેમણે 20મી સદીના આરંભે સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રખર જ્યોતિર્ધર બ્રહ્મસ્વરૂપ સ્વામીશ્રી શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદથી આફ્રિકામાં સંપ્રદાયના પ્રસારણનો પ્રથમ ઝંડો ફરકાવ્યો હતો.
શ્રી મોતીભાઈ પટેલ... લેખ-૩
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
23 Jun 2016
વીરતાભર્યા અવાજે, હોંકારા-પડકારા કરીને, આંખના તેજસ્વી ચમકારા અને વહેતી અશ્રુધારા સાથે ખુમારી સાથે કીર્તનો લલકારતા મોતીભાઈની આ પંક્તિઓ આવનારી અનેક સદીઓ સુધી બી.એ.પી.એસ. સંસ્થાની પેઢીઓ ગાયા કરશે, અને તેમાંથી સમર્પણની પવિત્ર ઊર્જા મેળવ્યા જ કરશે. ‘અમે સૌ સ્વામીના બાળક, મરીશું સ્વામીને માટે...’
શ્રી મોતીભાઈ પટેલ... લેખ-૨
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
8 Jun 2016
મોતીભાઈ-આશાભાઈની જોડલીનું નામ બી.એ.પી.એસ. સંસ્થાના એ આરંભકાળે આખાય ‘સત્સંગ’માં અનોખી ભાત પાડતી. ‘ભગવાન અને ભગવાનના ભક્ત અર્થે શું ન થાય !’ એ આ ભક્તોનો જીવનમંત્ર હતો.
શ્રી મોતીભાઈ પટેલ... લેખ-૧
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
22 May 2016
બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના શ્રી અક્ષરપુરુષોત્તમની ઉપાસના-પ્રવર્તનના અજોડ કાર્યના ચુનંદા અને આદિ સેવકોમાંના અગ્રણી વીર સેવક એટલે પરમ ભક્તરાજ મોતીભાઈ. સમર્પણ, નિષ્ઠા અને અનન્ય ખુમારીનું મૂર્તિમાન ઉદાહરણ.
શ્રી આશાભાઈ અને શ્રી ઈશ્વરભાઈ પટેલ... લેખ-૨
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
8 May 2016
આશાભાઈ અને ઈશ્વરભાઈ પોતાની મહેનતની કમાણી બોચાસણ, સારંગપુર વગેરે મંદિરોની સેવામાં 80 ટકાથી વધારે દાન કરી દેતા. આ ઉપરાંત નાની મોટી અનેક સેવાઓમાં તેમને હંમેશાં ઉત્સાહ.
શ્રી આશાભાઈ અને શ્રી ઈશ્વરભાઈ પટેલ... લેખ-૧
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
22 Apr 2016
આશાભાઈ અને ઈશ્વરભાઈ યુવાન વયના શાસ્ત્રીજી મહારાજની સાધુતા, વિદ્વત્તા, ભગતજી મહારાજ પ્રત્યેની અનન્ય ગુરુનિષ્ઠા અને અક્ષર-પુરુષોત્તમની શુદ્ધ ઉપાસનાના અદ્ભુત જ્ઞાનથી પૂર્ણપણે રંગાઈ ગયા
શ્રી ઉલ્લાસરામ પંડ્યા... લેખ-૩
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
8 Apr 2016
શુદ્ધ ઉપાસનાના પ્રખર પ્રહરી અને બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની અસ્મિતાથી અહોરાત્ર થનગનતા ઉલ્લાસરામભાઈએ જીવ્યા ત્યાં સુધી પોતાની કલમના હોંકારા અને પડકારા કરીને અનેકને જાગ્રત રાખ્યા હતા. ઠેર ઠેર વચનામૃતની પારાયણો કરીને તેમણે બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજને ખૂબ રાજી કર્યા હતા.
શ્રી ઉલ્લાસરામ પંડ્યા... લેખ-૨
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
21 Mar 2016
‘શુદ્ધ ઉપાસના’ વિષયક ઉલ્લાસરામભાઈએ લખેલી લેખમાળા પણ સતત દસ વર્ષો સુધી સ્વામિનારાયણ પ્રકાશને અલંકૃત કરતી રહી હતી. આજે એ લેખો બી.એ.પી.એસ.ના ઉપાસના-જ્ઞાનના પાયાના અભિલેખો બની રહ્યા છે. વળી, ઉલ્લાસરામભાઈના સંશોધનપૂર્ણ લેખોમાં કેટલીક અદ્ભુત ઐતિહાસિક વિગતોનો ખજાનો મળી રહેતો.
શ્રી ઉલ્લાસરામ પંડ્યા... લેખ-૧
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
8 Mar 2016
કરુણાશંકરના પૌત્ર એટલે ભક્તરાજ ઉલ્લાસરામ દલસુખરામ પંડ્યા. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આદિ સમયના સાક્ષી એક વિદ્વાન સાક્ષર. એક તરફ 19મી સદી આથમી રહી હતી ત્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણે પ્રબોધેલા અક્ષર અને પુરુષોત્તમના જ્ઞાનની નવી સદી ઊઘડી રહી હતી.
દલિતો અને અંત્યજોના ઉદ્ધારની જ્યોતિ કોણ પ્રગટાવત? (ભાગ ૪)
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
8 Nov 2011
આશ્ચર્ય તો એ છે કે દલિતોથી લઈને બ્રાહ્મણો સુધીના આવા અઢારેય વર્ણોને તેઓ પોતાના શિષ્યમંડળમાં એક જ સાથે કઈ રીતે બેસાડી શક્યા ?
દલિતો અને અંત્યજોના ઉદ્ધારની જ્યોતિ કોણ પ્રગટાવત? (ભાગ ૩)
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
22 Oct 2011
કનૈયાલાલ મુન્શી નોંધે છે કે, 'તેમણે સમાજમાંથી દૂષણો દૂર કર્યાં અને નીતિની સમજણનાં સાચાં ધોરણો પ્રસરાવ્યાં. તેમણે તત્કાલીન સમાજમાં ખૂબ જ વ્યાપ્ત એવાં વ્યભિચાર અને દુઃખો દૂર કર્યાં. તેમના પ્રયત્નોથી ગુજરાતનો નીતિભ્રષ્ટ વર્ગ સુધર્યો અને નીતિવાન બન્યો.'
દલિતો અને અંત્યજોના ઉદ્ધારની જ્યોતિ કોણ પ્રગટાવત ?(ભાગ-૨)
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
8 Oct 2011
ભગવાન સ્વામિનારાયણે અંત્યજોના ઉદ્ધાર માટે રચનાત્મક અભિગમ અપનાવ્યો : જાતિ નહીં, કર્મ બદલો; જાતિ નહીં, જાતને બદલો. ભગવાન સ્વામિનારાયણે સંસ્કાર દ્વારા અંત્યજો-દલિતોની ઉન્નતિ-ઉત્ક્રાંતિનો કેવો રચનાત્મક અભિગમ અપનાવ્યો હતો, એમણે નિમ્ન ગણાતી જાતિઓનું સંસ્કાર આપીને કેવું ઊર્ધ્વીકરણ કર્યું હતું એ કેટલાક ઐતિહાસિક પ્રસંગોથી સમજીએ.
દલિતો અને અંત્યજોના ઉદ્ધારની જ્યોતિ કોણ પ્રગટાવત?(ભાગ ૧)
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
22 Sep 2011
ભગવાન સ્વામિનારાયણ ન પ્રગટ્યા હોત તો... દલિતો અને અંત્યજોના ઉદ્ધારની જ્યોતિ કોણ પ્રગટાવત?(ભાગ ૧)
રે શિર સાટે નટવરને વરીએ...
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
8 Feb 2008
'હજુ કહું છું, માની જાવ. આ ગામમાં કોઈની માએ એવી સવાશેર સૂંઠ ખાધી નથી કે જે મારી સામે પડવાની હિંમત કરે, સમજ્યો ? ધનોતપનોત નીકળી જશે...'
સનાતન ધર્મની ભક્તિ-પરંપરામાં - ચરણસેવા
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
22 Sep 2007
વિશ્વના સૌથી પ્રાચીન ધર્મ સનાતન હિન્દુ ધર્મમાં વૈદિક સમયથી પરમાત્માની ચરણસેવાનો મહિમા રહ્યો છે.
ગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ - પરમાર્થની એવરેસ્ટ સમી ઊંચાઈ
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
22 Aug 2007
ન્યૂયોર્કના પ્રસિદ્ધ ડૉ. સુબ્રમણ્યમે સ્વામીશ્રીના હૃદયનું સફળ ઓપરેશન- હૃદયની બાયપાસ સર્જરી કર્યાને હજુ આઠ દિવસ વીત્યા હતા.
નવા સૂરજનો ઉદય
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
22 Jul 2007
કોઈને અણસાર પણ નહોતો કે સૂરજસિંહ આમ આટલા બધા બદલાઈ જશે. બધાએ બહુ સમજાવ્યા, પણ સૂરજસિંહ નમતું જોખતા ન હતા.
હમ સનાતની હિન્દુ, હમારી મંદિર હૈ પહેચાન (લેખ :3)
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
8 Aug 2006
શૌચાલયની અનિવાર્યતા વિશે કોઈ વિવાદ હોઈ શકે નહીં. પરંતુ આશ્ચર્ય ત્યારે થાય છે કે જ્યારે દેવાલયને બદલે શૌચાલય બનાવવાની જીદ્દ ઊભી થાય છે.
હમ સનાતની હિન્દુ, હમારી મંદિર હૈ પહેચાન (લેખ :૨)
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
22 Jul 2006
ઉત્તર ઇતિહાસપ્રસિદ્ધ છે. સાતમી સદીથી ભારતીય લલાટે આક્રમણકારોનો નવો ઇતિહાસ લખાયો. એ ઇતિહાસ હતો - સંસ્કૃતિના આધારસ્તંભ સમાન મંદિરોને ધ્વસ્ત કરવાનો.
હમ સનાતની હિન્દુ, હમારી મંદિર હૈ પહેચાન (લેખ : ૧)
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
8 Jul 2006
આપણે હિન્દુ છીએ. સનાતન ધર્મી હિન્દુ છીએ. મંદિર આપણી એક સનાતન ઓળખ છે, આપણી શાન છે, આપણી અસ્મિતા છે, આપણી પરંપરા છે, સૌથી વિશેષ તો આપણી સંસ્કૃતિનો આધારસ્તંભ છે.
ભગવાન સ્વામિનારાયણ અને રાજવીઓ
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
8 Jun 2006
રાજા-રજવાડાંઓનો એ જમાનો હતો. પ્રજા ઉપર એમનાથી મોટી કોઈનીય સત્તા ચાલતી નહોતી. એ જ સર્વોપરિ સત્તાધીશો પ્રજાના 'અન્નદાતા', 'પ્રાણદાતા' અને 'જીવનદાતા'નું બિરુદ માણતા ને ભગવાનની બરોબરીનું માન ભોગવતા હતા.
ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ અને બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજીમહારાજ
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
8 Nov 2005
ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં અનેક આધ્યાત્મિક સંતવિભૂતિઓના દિવ્ય આશીર્વાદનો એક અવિસ્મરણીય અધ્યાય છે. એ વિરલ સંતવિભૂતિઓમાં ગુજરાતના મહાન સંતવર્ય બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અને બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજને ઇતિહાસ હંમેશાં વંદન કરતો રહેશે.
પૈસો: ઉડાઉપણું અને કરકસર
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
22 Oct 2005
પૈસો હાથના મેલની ઉપમા પામીને યુગોથી એક હાથમાંથી બીજા હાથમાં વહેતો રહ્યો છે. પૈસાનું-ધનનું વહેવું નદીની જેમ તદ્દન સ્વાભાવિક છે.
જોઈએ છે ધર્મદેવ ! જે થોકબંધ પુસ્તકોમાંથી પોતાનાં સંતાનોને વાંચનવિવેક શીખવે...
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
22 Aug 2005
હિન્દુત્વની સામે અનેક આંતરરાષ્ટ્રીય ખતરાઓ ડોળા કાઢીને ઊભા છે. પરંતુ સૌથી મોટો ખતરો છે - આપણી નવી પેઢીમાંથી ઓસરતો જતો સદ્વાંચન પ્રેમ. આપણા આજના યુવાનમાં હિન્દુ સંસ્કૃતિની મહાન પરંપરા વિશે પાંચ સવાલના જવાબ આપવાની ક્ષમતા નથી. આપણી સંસ્કૃતિના શાશ્વત આધ્યાત્મિક ખ્યાલો વિશે એને કક્કાનીય ખબર નથી. કારણ ?
ઊંઘ : વિધ્યાર્થીજીવનમાં કેટલી જોઈએ ?
લેખક
: સાધુ અક્ષરવત્સલદાસ
Published On:
8 Jul 2005
પરીક્ષાના દિવસો ચાલી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો પરીક્ષાને સફળ બનાવવા માટે દિવસ-રાત એક કરી રહ્યા હશે. મોટા ભાગે વિદ્યાર્થીઓની એવી એક માનસિક વૃત્તિ હોય છે કે વર્ષના છેલ્લા દિવસોમાં, પરીક્ષા પૂર્વે મહેનત કરીને પાસ થઈ જઈશું.