This site uses cookies. Read how we use them, in our
privacy policy
.
I accept
ABOUT BAPS
SPIRITUAL LIVING
HUMANITARIAN SERVICES
CULTURE AND HERITAGE
DEVELOPING INDIVIDUALS
VICHARAN
(current)
NEWS
GLOBAL NETWORK
INDIA
NORTH AMERICA
UK & EUROPE
AFRICA
ASIA PACIFIC
MIDDLE EAST
PUBLICATIONS
QUICK LINKS
DAILY SATSANG
LATEST UPDATES
CALENDAR & FESTIVALS
ENLIGHTENING ESSAYS
સત્સંગ લેખમાળા
SATSANG SABHA
SATSANG EXAMS
AUDIOS
VIDEOS
PRAYER
DOWNLOADS
FAQS
GLOSSARY
ABOUT US
SPIRITUAL LIVING
HUMANITARIAN SERVICES
CULTURE AND HERITAGE
DEVELOPING INDIVIDUALS
VICHARAN
NEWS
GLOBAL NETWORK
INDIA
NORTH AMERICA
UK & EUROPE
AFRICA
ASIA PACIFIC
MIDDLE EAST
PUBLICATIONS
BOOKS
AUDIO
VIDEO
MAGAZINES
QUICK LINKS
DAILY SATSANG
LATEST UPDATES
CALENDAR & FESTIVALS
ENLIGHTENING ESSAYS
સત્સંગ લેખમાળા
SATSANG SABHA
SATSANG EXAMS
Audios
Videos
PRAYER
DOWNLOADS
FAQS
GLOSSARY
સત્સંગ લેખમાળા
All Article byડો. એ. સી. બ્રહ્મભટ્ટ
એક વિરાટ પ્રતિષ્ઠાનના નિર્માતા શાસ્ત્રીજી મહારાજ (લેખ : ૩)
લેખક
: ડો. એ. સી. બ્રહ્મભટ્ટ
Published On:
8 May 2009
પોતાની નિર્ણયપ્રક્રિયામાં, આવા વિરલ પુરુષો ઠેકઠેકાણે જે અદમ્ય હિંમત દાખવે છે તેનો જોટો જડવો મુશ્કેલ છે — ધ્યેય પ્રાપ્તિ માટે દાખવેલી હિંમત, સત્યનો પક્ષ રાખવા દાખવેલી હિંમત.
એક વિરાટ પ્રતિષ્ઠાનના નિર્માતા શાસ્ત્રીજી મહારાજ (લેખ : ૨)
લેખક
: ડો. એ. સી. બ્રહ્મભટ્ટ
Published On:
22 Apr 2009
પૂજ્ય શાસ્ત્રીજી મહારાજનું દિવ્ય વ્યક્તિત્વ અનંત કલ્યાણકારી ગુણોથી તો છલકાતું હતું જ, પરંતુ એમનામાં દૃષ્ટાંતરૂપ અન્ય એવાં લક્ષણો પણ હતાં, જે તેમને ગૌરવવંતા પ્રતિષ્ઠાનના નિર્માતા તરીકે મૂલવવામાં, વિશ્વસ્તરે મેનેજમેન્ટ ક્ષેત્રના તજજ્ઞો અને પારંગતોને મદદરૂપ થાય.
એક વિરાટ પ્રતિષ્ઠાનના નિર્માતા શાસ્ત્રીજી મહારાજ (લેખ : ૧)
લેખક
: ડો. એ. સી. બ્રહ્મભટ્ટ
Published On:
8 Apr 2009
કોઈ પણ ક્ષેત્રે પ્રભાવશાળી અને સફળ નેતૃત્વ શાનાથી શોભે છે?
સમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી (લેખાંક-૧૧)
લેખક
: ડો. એ. સી. બ્રહ્મભટ્ટ
Published On:
8 Dec 2008
ક્રોધ, તારાં ફળ કડવા ગુણ-દોષનું કેવું અજબ મિશ્રણ છે માનવીનું જીવન ! વ્યક્તિએ વ્યક્તિએ એનું પ્રમાણ બદલાતું રહે છે. માન, મદ, લોભ, કામ, ક્રોધ જેવા અંતઃરિપુઓ આપણામાં ઘર કરી બેઠા હોય છે. ગુણાતીત સંતપુરુષનો જેને યોગ થાય તેને આ રિપુઓના અસ્તિત્વનો અણસાર આવી જાય છે.
સમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી (લેખાંક-૧૦)
લેખક
: ડો. એ. સી. બ્રહ્મભટ્ટ
Published On:
22 Nov 2008
માન-ગુમાનની ગાંસડી માણસ જો પ્રામાણિકપણે પ્રયત્નો કરે, સાચી દિશામાં પુરુષાર્થ કરે, મનને મરોડવાનું પ્રમાણમાં ઘણું કપરું કામ કરવાની કવાયત શરૂ કરે તો, અંતઃશત્રુઓ જેવાં કે લોભ, કામ, ક્રોધ, ઈર્ષ્યા-અસૂયાની હાજરીની પ્રથમ તો તેને જાણ થવા લાગે.
સમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી (લેખાંક-૯)
લેખક
: ડો. એ. સી. બ્રહ્મભટ્ટ
Published On:
8 Nov 2008
સાચી સમજણમાં સુખ 'સુખી જીવન'ની વ્યાખ્યા કરવી અતિ મુશ્કેલ છે.
સમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી (લેખાંક-૬)
લેખક
: ડો. એ. સી. બ્રહ્મભટ્ટ
Published On:
22 Sep 2008
પલાયનવૃત્તિને પડકાર લોકો ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં ભિન્ન ભિન્ન કાર્યોમાં વ્યસ્ત હોય છે. કેટલાંક કાર્ય અત્યંત સરળ હોય છે; કેટલાંક કાર્યો વિશિષ્ટ પ્રકારની કુનેહ માંગી લે છે;
સમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી (લેખાંક-૫ )
લેખક
: ડો. એ. સી. બ્રહ્મભટ્ટ
Published On:
8 Sep 2008
સુખ-દુઃખ માપનનું એક અનોખું ઉપકરણ : જગતમાં સર્વત્ર સબ્રે સુખની એષણા છે, રાત-દિવસ તે માટેનો જ સતત પુરુષાર્થ છે. સવારથી સાંજ સુધીની સઘળી પ્રવૃત્તિઓનું પ્રેરકબળ છે
સમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી (લેખાંક-૪)
લેખક
: ડો. એ. સી. બ્રહ્મભટ્ટ
Published On:
22 Aug 2008
વામણા અને વિપરીત માપદંડો : કોઈ પણ વ્યક્તિ વિષેનો અભિપ્રાય મોટે ભાગે તેના બાહ્ય દેખાવ અને વર્તન પરથી આપવા આપણે ટેવાયેલા છીએ.
સમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી (લેખાંક-૮)
લેખક
: ડો. એ. સી. બ્રહ્મભટ્ટ
Published On:
22 Aug 2008
ઈર્ષ્યાગ્નિનું ઠારણ સમાજમાં ભિન્ન ભિન્ન મતિ ધરાવતી, ભિન્ન ભિન્ન પ્રકૃતિવાળી વ્યક્તિઓ જોવા મળે છે. કેટલીક વ્યક્તિઓ એવી વિચિત્ર પ્રકૃતિ ધરાવે છે કે અન્યનાં દુઃખથી તેમને આનંદ થાય !!
સમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી (લેખાંક-3)
લેખક
: ડો. એ. સી. બ્રહ્મભટ્ટ
Published On:
8 Aug 2008
અભિશાપિત બુદ્ધિ આપણે સૌ કોઈક ને કોઈક ધર્મમાં આસ્થા ધરાવતા હોઈએ છીએ; દેવદર્શન, કથાશ્રવણ કરતા હોઈએ છીએ. ઉત્સવ-સમૈયાઓમાં ઊલટભેર ભાગ લેતા હોઈએ છીએ.
સમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી (લેખાંક-૭)
લેખક
: ડો. એ. સી. બ્રહ્મભટ્ટ
Published On:
8 Aug 2008
ક્યાં જઈ અંતર ખોલું ? સમાજમાં ભય, આતંક અને દુરાચારમાં વ્યસ્ત એવી વ્યક્તિઓ છે તો અલ્પસંખ્યક, પરંતુ તેઓ બેફામ, અવિચારી અને નિરંકુશ હોવાથી સમાજમાં જાણે તેમનું જ વર્ચસ્વ હોય એમ લાગે છે.
સમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી (લેખાંક-૨)
લેખક
: ડો. એ. સી. બ્રહ્મભટ્ટ
Published On:
22 Jul 2008
ભગવાન સ્વામિનારાયણની પરાવાણીનો વિરલ ગ્રંથ 'વચનામૃત.' આધ્યાત્મિક માર્ગે પ્રગતિ કરી રહેલ સાધકને માટે તો એક અદûભુત આધ્યાત્મિક Source છે;
સમસ્યાઓના સમાધાનની જડીબુટ્ટી (લેખાંક-૧)
લેખક
: ડો. એ. સી. બ્રહ્મભટ્ટ
Published On:
8 Jul 2008
ભગવાન સ્વામિનારાયણની પરાવાણીનો વિરલ ગ્રંથ 'વચનામૃત.' આધ્યાત્મિક માર્ગે પ્રગતિ કરી રહેલ સાધકને માટે તો એક અદûભુત આધ્યાત્મિક Source છે
ક્ષમા : પારિવારિક પ્રશ્ર્નોની જડીબુટ્ટી
લેખક
: ડો. એ. સી. બ્રહ્મભટ્ટ
Published On:
22 Sep 2005
દિનપ્રતિદિન મનુષ્યનું જીવન યંત્રવત્ બની રહ્યું છે. એ થોડી થોડી વાતમાં હતાશ-નિરાશ-મૂડલેસ થઈ જાય છે.
ગુણગ્રાહક દૃષ્ટિ : સત્સંગમાં, સમાજમાં, સ્વાસ્થ્યમા
લેખક
: ડો. એ. સી. બ્રહ્મભટ્ટ
Published On:
22 Jun 2005
વ્યક્તિને પોતામાં રહેલા જૂજ ગુણો ઝાઝા ભાસે છે અને અન્યના ઝાઝા ગુણો જૂજ ભાસે છે. અન્યના દોષો પરઠવાની કુટેવ જાણે પ્રકૃતિ સાથે જડાઈ ગઈ હોય એમ લાગે છે.