This site uses cookies. Read how we use them, in our
privacy policy
.
I accept
ABOUT BAPS
SPIRITUAL LIVING
HUMANITARIAN SERVICES
CULTURE AND HERITAGE
DEVELOPING INDIVIDUALS
VICHARAN
(current)
NEWS
GLOBAL NETWORK
INDIA
NORTH AMERICA
UK & EUROPE
AFRICA
ASIA PACIFIC
MIDDLE EAST
PUBLICATIONS
QUICK LINKS
DAILY SATSANG
LATEST UPDATES
CALENDAR & FESTIVALS
ENLIGHTENING ESSAYS
સત્સંગ લેખમાળા
SATSANG SABHA
SATSANG EXAMS
AUDIOS
VIDEOS
PRAYER
DOWNLOADS
FAQS
GLOSSARY
ABOUT US
SPIRITUAL LIVING
HUMANITARIAN SERVICES
CULTURE AND HERITAGE
DEVELOPING INDIVIDUALS
VICHARAN
NEWS
GLOBAL NETWORK
INDIA
NORTH AMERICA
UK & EUROPE
AFRICA
ASIA PACIFIC
MIDDLE EAST
PUBLICATIONS
BOOKS
AUDIO
VIDEO
MAGAZINES
QUICK LINKS
DAILY SATSANG
LATEST UPDATES
CALENDAR & FESTIVALS
ENLIGHTENING ESSAYS
સત્સંગ લેખમાળા
SATSANG SABHA
SATSANG EXAMS
Audios
Videos
PRAYER
DOWNLOADS
FAQS
GLOSSARY
સત્સંગ લેખમાળા
All Article byપૂજ્ય સાધુ કેશવજીવનદાસ (મહંત સ્વામી)
તેને તું કરને રે મંદિર મહારાજનું...
લેખક
: પૂજ્ય સાધુ કેશવજીવનદાસ (મહંત સ્વામી)
Published On:
8 Dec 2011
આવો મોંઘો મનુષ્યદેહ મળ્યો છે તેને, તેમાં ભગવાન વિરાજમાન રહે તેવું મંદિર બનાવો.
સદ્ગુણસાગર પ્રમુખસ્વામી...(ભાગ-3)
લેખક
: પૂજ્ય સાધુ કેશવજીવનદાસ (મહંત સ્વામી)
Published On:
8 Jan 2011
દેશ-વિદેશના મહાન ધર્મગુરુઓ - સંતો, વિદ્વાનો, ઉદ્યોગપતિઓ, વિજ્ઞાનીઓ અને વિશ્વના સત્તાધીશો-ધુરંધરો સાથે તેમની મુલાકાતો થતી રહે છે. દરેક મહાનુભાવ સ્વામીશ્રી સાથેની મુલાકાતમાં કંઈક અદ્ભુત અનુભવ કરે છે. એ અનુભવો આશ્ચર્યકારક રીતે મળતા આવતા હોય છે ! જાણે કે આ બધા મહાનુભાવોએ મુલાકાત પછી એક મિટિંગ કરીને સ્વામીશ્રી વિષે ચર્ચા કરી ન હોય !
સદ્ગુણસાગર પ્રમુખસ્વામી...(ભાગ-3)
લેખક
: પૂજ્ય સાધુ કેશવજીવનદાસ (મહંત સ્વામી)
Published On:
8 Jan 2011
દેશ-વિદેશના મહાન ધર્મગુરુઓ - સંતો, વિદ્વાનો, ઉદ્યોગપતિઓ, વિજ્ઞાનીઓ અને વિશ્વના સત્તાધીશો-ધુરંધરો સાથે તેમની મુલાકાતો થતી રહે છે. દરેક મહાનુભાવ સ્વામીશ્રી સાથેની મુલાકાતમાં કંઈક અદ્ભુત અનુભવ કરે છે.
સદ્ગુણસાગર પ્રમુખસ્વામી...(ભાગ-૨)
લેખક
: પૂજ્ય સાધુ કેશવજીવનદાસ (મહંત સ્વામી)
Published On:
22 Dec 2010
ઉનાળુ વૅકેશન કે દિવાળીની રજાઓ પડતી ત્યારે યુવકો બાણમાંથી તીર છૂટે તેમ યોગીજી મહારાજની પાસે દોડી જતા. આવા એક વિચરણમાં હું યોગીજી મહારાજ સાથે પેટલાદ ગયો હતો. ભાદરણવાળા ભાઈલાલભાઈના ઘરે ઊતર્યા હતા. સાથે મોટાસ્વામી તથા પ્રમુખસ્વામી પણ હતા.
સદ્ગુણસાગર પ્રમુખસ્વામી... (ભાગ-૧)
લેખક
: પૂજ્ય સાધુ કેશવજીવનદાસ (મહંત સ્વામી)
Published On:
8 Dec 2010
સને ૧૯૫૧ની આ વાત છે. તે સમયે મારી ઉંમર ૧૬ વર્ષની હતી. એક બાજુ શાસ્ત્રીજી મહારાજના પ્રભાવ હેઠળ પહેલેથી જ વડીલો દૃઢ સત્સંગી. બીજી બાજુ મારે અંગ્રેજી સ્કૂલ(જબલપુર), ખ્રિસ્તી શિક્ષકો અને તે પણ બધા જ અંગ્રેજ. તેથી મારે કોઈ મોટા ભારતીય સંતો કે મંદિરોનો સંસર્ગ થયેલો નહીં. શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજનાં ગુણગાન ઘરમાં ગવાય ખરાં, પણ અન્ય બાવાઓ જેમ તેમને ગણી કાઢેલા.
(સદ્ગુણસાગર પ્રમુખસ્વામી...) આ સાધુતાના સાગરને નીરખું છું, ૧૯૫૧થી.... (ભાગ-૨)
લેખક
: પૂજ્ય સાધુ કેશવજીવનદાસ (મહંત સ્વામી)
Published On:
22 Sep 2010
વડોદરા પાસે બામણગામના વિચરણની વાત યાદ આવે છે. અહીં ખોરડે ખોરડે સ્વામીશ્રી લોકોના ઘરે ઘૂમ્યા છે. એકવાર વૈશાખ મહિનાના સખત તાપમાં સ્વામીશ્રી બપોરે ત્રણ વાગે પધરામણીઓ કરી રહ્યા હતા.
(સદ્ગુણસાગર પ્રમુખસ્વામી...) - આ સાધુતાના સાગરને નીરખું છું, ૧૯૫૧થી.... (ભાગ-૧)
લેખક
: પૂજ્ય સાધુ કેશવજીવનદાસ (મહંત સ્વામી)
Published On:
8 Sep 2010
સને ૧૯૫૧ની આ વાત છે. તે સમયે મારી ઉંમર ૧૬ વર્ષની હતી. એક બાજુ શાસ્ત્રીજી મહારાજના પ્રભાવ હેઠળ પહેલેથી જ વડીલો દૃઢ સત્સંગી.
(સદ્ગુણસાગર પ્રમુખસ્વામી...) આ સાધુતાના સાગરને નીરખું છું, ૧૯૫૧થી.... (ભાગ-3)
લેખક
: પૂજ્ય સાધુ કેશવજીવનદાસ (મહંત સ્વામી)
Published On:
8 Sep 2010
અક્ષરભવન, મુંબઈમાં એકવાર સ્વામીશ્રી એકધારા ત્રણ કલાક લોકોની માથાકૂટ ભરી સમસ્યાઓમાં બેસીને, બપોરે બહાર આવ્યા ત્યારે એમનાં અદ્ભુત દર્શન થયાં. કોઈ વ્યક્તિ ૧૦ કલાક આરામ કરી (નિદ્રા લઈ) સવારે જાગે ત્યારે કેવી તાજગી હોય ! તેવા સ્વામીશ્રી તાજા અને અતિ પ્રસન્ન દેખાયા.
માનસિક તાણ : ઈલાજ ક્યાં છે ? બહાર કે આપણી અંદર ?
લેખક
: પૂજ્ય સાધુ કેશવજીવનદાસ (મહંત સ્વામી)
Published On:
22 Feb 2009
યોગીજી મહારાજના ખૂબ પરિચયમાં આવનાર, તેમના માટે પરમ સ્નેહ ધરાવનાર, તેમને ઓળખનાર, જાણનાર, સમજનાર પરમ પૂજ્ય રણછોડદાસજી મહારાજ યોગીજી મહારાજ માટે ખૂબ મહિમાપૂર્વક કહેતા, 'યોગીજી મહારાજ ફક્ત યોગી નથી પણ યોગીરાજ છે, યોગીઓના યોગી છે.'
ગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ - નમ્રતાના મહાનિધિ
લેખક
: પૂજ્ય સાધુ કેશવજીવનદાસ (મહંત સ્વામી)
Published On:
22 Aug 2006
ઉનાળુ વૅકેશન કે દિવાળીની રજાઓ પડતી ત્યારે અમે યુવકો બાણમાંથી તીર છૂટે તેમ યોગીબાપાની પાસે દોડી જતા.
જીવનને દિશા આપતી તાકાત : ધ્યેય
લેખક
: પૂજ્ય સાધુ કેશવજીવનદાસ (મહંત સ્વામી)
Published On:
8 Jan 2005
જીવનની શરૂઆત થઈ તેની સાથે સ્ટૉપવૉચ દબાઈ ચૂક્યું છે. કાંટા ફરવા લાગ્યા છે. ગમે ત્યારે જીવનની આ સ્ટૉપવૉચ સ્ટૉપ થશે. આવા ઝડપી અને અકળ જીવનમાં જો ધ્યેય નહીં હોય તો જીવનનો ફેરો અફળ જશે. ફેરો સફળ કરવો હોય તો ધ્યેય બાંધો.