This site uses cookies. Read how we use them, in our
privacy policy
.
I accept
ABOUT BAPS
SPIRITUAL LIVING
HUMANITARIAN SERVICES
CULTURE AND HERITAGE
DEVELOPING INDIVIDUALS
VICHARAN
(current)
NEWS
GLOBAL NETWORK
INDIA
NORTH AMERICA
UK & EUROPE
AFRICA
ASIA PACIFIC
MIDDLE EAST
PUBLICATIONS
QUICK LINKS
DAILY SATSANG
LATEST UPDATES
CALENDAR & FESTIVALS
ENLIGHTENING ESSAYS
સત્સંગ લેખમાળા
SATSANG SABHA
SATSANG EXAMS
AUDIOS
VIDEOS
PRAYER
DOWNLOADS
FAQS
GLOSSARY
ABOUT US
SPIRITUAL LIVING
HUMANITARIAN SERVICES
CULTURE AND HERITAGE
DEVELOPING INDIVIDUALS
VICHARAN
NEWS
GLOBAL NETWORK
INDIA
NORTH AMERICA
UK & EUROPE
AFRICA
ASIA PACIFIC
MIDDLE EAST
PUBLICATIONS
BOOKS
AUDIO
VIDEO
MAGAZINES
QUICK LINKS
DAILY SATSANG
LATEST UPDATES
CALENDAR & FESTIVALS
ENLIGHTENING ESSAYS
સત્સંગ લેખમાળા
SATSANG SABHA
SATSANG EXAMS
Audios
Videos
PRAYER
DOWNLOADS
FAQS
GLOSSARY
સત્સંગ લેખમાળા
All Article byસાધુ આદર્શજીવનદાસ
મોહે લાગી લટક ગુરુચરનન કી... લેખ-૪
લેખક
: સાધુ આદર્શજીવનદાસ
Published On:
8 Sep 2022
આ જ બે તેઓની બે આંખો. શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ સિવાય સ્વામીશ્રી આ દુનિયામાં કશું જ જોતા નહોતા.
મોહે લાગી લટક ગુરુચરનન કી... લેખ-૩
લેખક
: સાધુ આદર્શજીવનદાસ
Published On:
22 Aug 2022
સન 1965માં અચારડા આવેલા સ્વામીશ્રી આ ગામના સ્વામિનારાયણ મંદિરમાં રોકાયેલા. આ મંદિરની ઓસરીમાં વહેલી સવારે સેવક પ્રગટ ભગત નિત્યપૂજા કરી રહેલા. તેઓએ પોતાની નિત્યપૂજામાં સ્વામીશ્રીની મૂર્તિ પણ રાખેલી. તેઓ આજે પૂજા કરી રહેલા ત્યારે જ સ્વામીશ્રીને કંઈક કામકાજ માટે ત્યાંથી નીકળવાનું થયું. તે વખતે તેઓની નજર સેવકની પૂજામાં રહેલી પોતાની મૂર્તિ પર પડી. તે જોતાં જ સ્વામીશ્રી નીચા વળ્યા અને પોતાનો ફોટો જાતે જ ઉપાડીને ફાડીને પાયખાનામાં ફેંકી દીધો! અને ઠપકા સાથે સેવકને કહ્યું પણ ખરું કે ‘યોગીજી મહારાજ બિરાજતા
મોહે લાગી લટક ગુરુચરનન કી... લેખ-૨
લેખક
: સાધુ આદર્શજીવનદાસ
Published On:
8 Aug 2022
ગુરુના વચનમાં તન-મનને વહેતું મૂકનારા સ્વામીશ્રીને ગુરુ વિષે ‘જે જે લીલા કરો તમે લાલ, તેને સમજુ અલૌકિક ખ્યાલ...’નો દિવ્યભાવ પણ રહેતો.
મોહે લાગી લટક ગુરુચરનન કી... લેખ-૧
લેખક
: સાધુ આદર્શજીવનદાસ
Published On:
22 Jul 2022
વૈદિક સમયથી ભારતીય સંસ્કૃતિમાં વહી આવતી ગુરુ-શિષ્ય પરંપરાનું એક આદર્શ ઉદાહરણ હતું - બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ. ગુરુવચન એ જ પ્રમુખસ્વામી મહારાજના જીવનની ધડકન. ગુરુની મરજી એ જ એમની સાધનાનો ધબકાર.
કરીએ રાજી ઘનશ્યામ... લેખ-૨૮
લેખક
: સાધુ આદર્શજીવનદાસ
Published On:
8 May 2020
સમજણ એટલે જીવમાં પચેલું જ્ઞાન. એવી સમજણ તે જ આધ્યાત્મિક માર્ગમાં મહાનતાનું પરિમાણ છે. શ્રીહરિ વચનામૃતમાં કહે છે, ‘ગૃહી-ત્યાગીનો કાંઈ મેળ નથી, જેની સમજણ મોટી તેને જ સૌથી મોટો હરિભક્ત જાણવો...’
કરીએ રાજી ઘનશ્યામ... લેખ-૨૭
લેખક
: સાધુ આદર્શજીવનદાસ
Published On:
22 Apr 2020
માહાત્મ્ય સહિત નિશ્ચયને લીધે પોતાનો દેહ, ધન, ધામ, કુટુંબ, પરિવાર એ સર્વેને ભગવાનની સેવામાં સમર્પિત કરીને શ્રીહરિની અનન્ય પ્રસન્નતા મેળવનાર ભક્તોની લાંબી હારમાળા છે.
કરીએ રાજી ઘનશ્યામ... લેખ-૨૬
લેખક
: સાધુ આદર્શજીવનદાસ
Published On:
8 Apr 2020
શ્રીહરિએ આધ્યાત્મિક પ્રગતિ માટે ભગવાન, ગુણાતીત સંત અને તેમના સંબંધવાળા ભક્તોમાં નિર્દોષબુદ્ધિ-દિવ્યભાવને પ્રથમ કક્ષામાં મૂક્યા છે.
કરીએ રાજી ઘનશ્યામ... લેખ-૨૫
લેખક
: સાધુ આદર્શજીવનદાસ
Published On:
21 Mar 2020
શ્રીજીમહારાજે પોતાના ભક્ત અંતર્દૃષ્ટિ એટલે કે પ્રતિલોમ - ઉપશમ કેળવે તેવું ઠેર ઠેર કહ્યું છે.
કરીએ રાજી ઘનશ્યામ... લેખ-૨૪
લેખક
: સાધુ આદર્શજીવનદાસ
Published On:
8 Mar 2020
લૌકિક ઈચ્છાઓ વિના માત્ર ભગવાન અને સંતને પ્રસન્ન કરવા થતી ભક્તિ એટલે નિષ્કામ ભક્તિ.
કરીએ રાજી ઘનશ્યામ... લેખ-૨૩
લેખક
: સાધુ આદર્શજીવનદાસ
Published On:
22 Feb 2020
નિર્દંભ અને નિષ્કપટ ભક્ત પર શ્રીહરિનો કેવો રાજીપો વરસતો હતો, તેની એક પ્રેરક વાત...
કરીએ રાજી ઘનશ્યામ... લેખ-૨૨
લેખક
: સાધુ આદર્શજીવનદાસ
Published On:
8 Feb 2020
ભગવાનની પ્રસન્નતાનાં અનેક સાધનોમાં શ્રીજીમહારાજે સર્વશ્રેષ્ઠ સાધન દર્શાવ્યું છે : ભગવાનનો દૃઢ આશરો.
કરીએ રાજી ઘનશ્યામ... લેખ-૨૧
લેખક
: સાધુ આદર્શજીવનદાસ
Published On:
23 Jan 2020
એકાંતિક ધર્મ સિદ્ધ કરવો એટલે જીવનમાં આ ચાર વિરલ આધ્યાત્મિક ગુણોનો સમન્વય સિદ્ધ કરવો : સદાચાર રૂપી ધર્મ, આત્મા-પરમાત્માનું જ્ઞાન, પંચવિષયમાં વૈરાગ્ય અને મહિમા સહિત પરમાત્માની ભક્તિ.
કરીએ રાજી ઘનશ્યામ... લેખ-૨૦
લેખક
: સાધુ આદર્શજીવનદાસ
Published On:
8 Jan 2020
ભગવાન સ્વામિનારાયણને સંયમ અને બ્રહ્મચર્યનું પાલન કરનાર પર અનન્ય હેત વરસતું. તેમના વચનામૃત તેમજ તેમનાં વિવિધ લીલાચરિત્રોનું અનુશીલન કરતાં માલૂમ પડે છે કે બ્રહ્મચર્ય પાલન અને ઈન્દ્રિય સંયમ એ એમના હૃદયનો ધબકાર છે.
કરીએ રાજી ઘનશ્યામ... લેખ-૧૯
લેખક
: સાધુ આદર્શજીવનદાસ
Published On:
23 Dec 2019
ભક્તિ એટલે ભગવાનમાં મહાત્મ્યજ્ઞાને સહિત અત્યંત પ્રેમ. એવા પ્રેમને માટે મુક્તાનંદ સ્વામીએ વચનામૃત ગઢડા પ્રથમ 59માં પ્રશ્ન પૂછ્યો : ‘ભગવાનને વિષે અસાધારણ પ્રેમ થાય તેનું શું કારણ છે ?’
કરીએ રાજી ઘનશ્યામ... લેખ-૧૮
લેખક
: સાધુ આદર્શજીવનદાસ
Published On:
10 Dec 2019
ભક્તિ એટલે પરમાત્મામાં અનન્ય પ્રેમ. ભગવાન સ્વામિનારાયણ એવા ‘ભક્તિપ્રિય’ હતા.
કરીએ રાજી ઘનશ્યામ... લેખ-૧૭
લેખક
: સાધુ આદર્શજીવનદાસ
Published On:
22 Nov 2019
ભગવાન સ્વામિનારાયણે નિયમ-નિશ્ચય અને પક્ષ અર્થાત્ સ્વધર્મનિષ્ઠા, સ્વરૂપનિષ્ઠા અને સંઘનિષ્ઠાનો સરળ આધ્યાત્મિક માર્ગ ચીંધ્યો છે. સંઘનિષ્ઠા એટલે ભગવાનના ભક્તોમાં આત્મબુદ્ધિ, પ્રીતિ, સંપ-સુહૃદભાવ અને એકતા.
કરીએ રાજી ઘનશ્યામ... લેખ-૧૬
લેખક
: સાધુ આદર્શજીવનદાસ
Published On:
9 Nov 2019
ભગવાન સ્વામિનારાયણ વચનામૃત ગઢડા મધ્ય 28માં કહે છે : ‘જે ભગવાનના ભક્તની સેવાચાકરી કરે તે ઉપર તો અમારે અતિશય રાજીપો થઈ જાય છે. જીવને ભગવાનને રાજી કર્યાનો ઉપાય તો મન-કર્મ-વચને ભગવાનના ભક્તની સેવા કરવી એ જ છે.
કરીએ રાજી ઘનશ્યામ... લેખ-૧૫
લેખક
: સાધુ આદર્શજીવનદાસ
Published On:
22 Oct 2019
શ્રીહરિને તપ ખૂબ પ્રિય. ઈન્દ્રિયો પર સંયમની લગામ રાખે અને તપ કરીને દેહદમન કરે તેના પર તેઓ ખૂબ પ્રસન્ન થતા. પાંચસો પરમહંસોએ શ્રીહરિની પ્રસન્નતા માટે 114 વર્તમાન પાળીને પ્રભુ-પ્રસન્નતાનો એક આદર્શ પૂરો પાડ્યો હતો.
કરીએ રાજી ઘનશ્યામ... લેખ-૧૪
લેખક
: સાધુ આદર્શજીવનદાસ
Published On:
9 Oct 2019
શ્રીજીમહારાજ વચનામૃત ગઢડા પ્રથમ 76માં તો ત્યાં સુધી કહે છે કે ‘જેને પંચવર્તમાનમાં કોઈ વાતે ખોટ્ય ન હોય અને ગમે તેવા વચનના ભીડામાં લઈએ અને એનું ગમતું મુકાવીને અમારા ગમતામાં રાખીએ તો પણ કોઈ રીતે દેહ પર્યંત મૂંઝાય નહીં, એવા હરિભક્ત ઉપર અમારે વગર કર્યું સહેજે જ હેત થાય છે.’
કરીએ રાજી ઘનશ્યામ... લેખ-૧૩
લેખક
: સાધુ આદર્શજીવનદાસ
Published On:
23 Sep 2019
આજ્ઞા એટલે શ્રીહરિ અને તેમના સત્પુરુષનાં વચનોનું દૃઢ પાલન. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે પંચ વર્તમાનરૂપી આજ્ઞા સંપૂર્ણ પાળે અને તેમાં કોઈ રીતે ખોટ ન આવવા દે, તેના ઉપર ભગવાન અને સંત પ્રસન્ન થાય છે.
કરીએ રાજી ઘનશ્યામ... લેખ-૧૨
લેખક
: સાધુ આદર્શજીવનદાસ
Published On:
9 Sep 2019
વચનામૃત ગઢડા મધ્ય 27માં પણ શ્રીજીમહારાજ કહે છે કે ‘જેને કલ્યાણને ઇચ્છવું તેને તો જેમ મોટાપુરુષ રાજી થાય તેમ કરવું. અને તે મોટાપુરુષ પણ ત્યારે રાજી થાય જ્યારે કોઈ પ્રકારે અંતરમાં મલિન વાસના ન રહે.’
કરીએ રાજી ઘનશ્યામ... લેખ-૧૧
લેખક
: સાધુ આદર્શજીવનદાસ
Published On:
23 Aug 2019
રાત્રિના કાળા ડિબાંગ અંધકારમાં ધ્રુવના તારાના આધારે દિશા નક્કી કરનારો નાવિક કદી પણ આડે રસ્તે ફંટાઈ જતો નથી. તેમ ભગવાન અને સંતનાં આ વચનો તેમજ એ હરિભક્તોના જીવનપ્રસંગો સામે નજર રાખીને ચાલનારો સાધક પણ કદી સાધનામાર્ગેથી ફંગોળાતો નથી.
કરીએ રાજી ઘનશ્યામ... લેખ-૧૦
લેખક
: સાધુ આદર્શજીવનદાસ
Published On:
8 Aug 2019
ભગવાન સ્વામિનારાયણે વચ. ગ.અં. 25માં કહ્યું છે કે, ‘ભગવાનની જે પ્રસન્નતા તે ઘણા ઉપચારે કરીને જે ભક્તિ કરે તેની જ ઉપર થાય ને ગરીબ ઉપર ન થાય એમ નથી, ગરીબ હોય ને શ્રદ્ધા સહિત જળ, પત્ર, ફળ, ફૂલ ભગવાનને અર્પણ કરે તો એટલામાં પણ રાજી થાય.
કરીએ રાજી ઘનશ્યામ... લેખ-૯
લેખક
: સાધુ આદર્શજીવનદાસ
Published On:
22 Jul 2019
અંગ્રેજીમાં એટલે જ કહ્યું છે કે, ‘Don’t let criticism worry you. You can’t please everybody.’ ટીકાથી વ્યથિત ન થાઓ. તમે સૌને રાજી કરી શકો એમ છો જ નહીં.
કરીએ રાજી ઘનશ્યામ... લેખ-૮
લેખક
: સાધુ આદર્શજીવનદાસ
Published On:
8 Jul 2019
શ્રીજીમહારાજ વચ. ગ.મ. 45માં કહે છે : ‘દેવલોક-મૃત્યુલોકને વિષે જે જે સુખિયા છે તે સર્વે ભગવાન ને ભગવાનના સંતને રાજી કર્યા હશે તે પ્રતાપે કરીને સુખિયા છે.
કરીએ રાજી ઘનશ્યામ... લેખ-૭
લેખક
: સાધુ આદર્શજીવનદાસ
Published On:
22 Jun 2019
પ્રમુખસ્વામી મહારાજનું જીવન પણ આવી ચીવટ અને ચોકસાઈવાળું જ રહ્યું છે. તેઓ વિષે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રીનરેન્દ્રભાઈ મોદીએ અભિપ્રાય ઉચ્ચારેલો કે ‘કદાચ પ્રમુખસ્વામી મહારાજના ભાગે મંદિરમાં ચણાતી દીવાલમાં એક ઈંટ મૂકવાની સેવા આવે તો તે ઈંટ પણ પ્રમુખસ્વામી મહારાજ એ રીતે મૂકે કે જાણે ભગવાન સ્વામિનારાયણના મસ્તક પર મુગટ પહેરાવતા ન હોય?’
કરીએ રાજી ઘનશ્યામ... લેખ-૬
લેખક
: સાધુ આદર્શજીવનદાસ
Published On:
8 Jun 2019
રાજીપાના વિચારવાળો ભક્ત સોનાના દોરા જેવો બની રહે છે. જેમ સોનાનો દોરો છયે ૠતુમાં એક સરખો રહે તેમ રાજીપાના વિચારયુક્ત ભક્તની ભક્તિ પણ સદાય એકસરખી રહે છે.
કરીએ રાજી ઘનશ્યામ... લેખ-૫
લેખક
: સાધુ આદર્શજીવનદાસ
Published On:
22 May 2019
મોક્ષમાર્ગે ભગવાન અને સંત આગળ નિષ્કપટ રહેવું અતિ અગત્યની વાત છે. અયોધ્યાપ્રસાદજી મહારાજે પણ લખ્યું છે કે ‘શરણ આયે સબહી તરે, એક કપટી ન તરે મહારાજ...’
કરીએ રાજી ઘનશ્યામ... લેખ-૪
લેખક
: સાધુ આદર્શજીવનદાસ
Published On:
8 May 2019
યોગીજી મહારાજ પણ ‘યોગીગીતા’માં કહે છે : ‘અમે સં. 1969માં શાસ્ત્રીજી મહારાજ પાસે આવ્યા તે સ્વામી સં. 2007માં ધામમાં પધાર્યા ત્યાં સુધી એકધારી આજ્ઞા પાળી સ્વામીને રાજી કર્યા છે, તે અત્યારે સ્વામી દર્શન દે છે ને સુખ આવે છે.’
કરીએ રાજી ઘનશ્યામ... લેખ-૩
લેખક
: સાધુ આદર્શજીવનદાસ
Published On:
23 Apr 2019
અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ મનુષ્યદેહનું ફળ જણાવતાં કહ્યું છે કે, ‘મનુષ્યદેહનું ફળ તો એ જ છે કે સારા સાધુનો સંગ મળે અને સ્વભાવ ટળે એટલું જ છે.’
કરીએ રાજી ઘનશ્યામ... લેખ-૨
લેખક
: સાધુ આદર્શજીવનદાસ
Published On:
9 Apr 2019
જીવમાંથી બ્રહ્મરૂપ થવા વિચારની જરૂરિયાત છે તે સાર્વજનિક સૂર છે. તો કયો એક એવો વિચાર છે જે કરીએ તો બીજા કોઈ વિચાર કરવાની જરૂર ન રહે? ‘એક સાધે સબ સધે’ એવો કયો એક વિચાર છે જે કરીએ તો એક સાથે બધાં જ કાર્ય સિદ્ઘ થઈ જાય ?
કરીએ રાજી ઘનશ્યામ... લેખ-૧
લેખક
: સાધુ આદર્શજીવનદાસ
Published On:
22 Mar 2019
‘Sow a thought, reap an act.’ - વિચાર વાવો અને ક્રિયાનો પાક મેળવો. ‘Sow an act, reap a habit’ - એક ક્રિયા સતત કરતા રહો અને એક ટેવ કેળવો. અને જેવી ટેવ તેવું જીવન. આમ, જીવનઘડતરનો કે સમાજઘડતરનો આધાર વિચાર છે.
ભગવાન સ્વામિનારાયણ અને ધર્માચાર્યો-મહંતો
લેખક
: સાધુ આદર્શજીવનદાસ
Published On:
8 Apr 2006
ભગવાન સ્વામિનારાયણના વિરલ વ્યક્તિત્વમાં આકર્ષાઈને યા હોમ કરવા તત્પર થયેલા વિરાટ સમુદાયમાં તે સમયના પ્રસિદ્ધ ધર્માચાર્યો અને મહંતો પણ હતા.
શીદને રહીએ રે કંગાલ...
લેખક
: સાધુ આદર્શજીવનદાસ
Published On:
22 Feb 2005
ભગવાન સ્વામિનારાયણે પ્રવર્તાવેલા સંપ્રદાયની રીતિ-નીતિને વર્ણવતાં સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ગાયું છે : 'સહુને પાર સહુ ઉપરે રે, એવી ચલાવી છે રીત;