This site uses cookies. Read how we use them, in our
privacy policy
.
I accept
ABOUT BAPS
SPIRITUAL LIVING
HUMANITARIAN SERVICES
CULTURE AND HERITAGE
DEVELOPING INDIVIDUALS
VICHARAN
(current)
NEWS
GLOBAL NETWORK
INDIA
NORTH AMERICA
UK & EUROPE
AFRICA
ASIA PACIFIC
MIDDLE EAST
PUBLICATIONS
QUICK LINKS
DAILY SATSANG
LATEST UPDATES
CALENDAR & FESTIVALS
ENLIGHTENING ESSAYS
સત્સંગ લેખમાળા
SATSANG SABHA
SATSANG EXAMS
AUDIOS
VIDEOS
PRAYER
DOWNLOADS
FAQS
GLOSSARY
ABOUT US
SPIRITUAL LIVING
HUMANITARIAN SERVICES
CULTURE AND HERITAGE
DEVELOPING INDIVIDUALS
VICHARAN
NEWS
GLOBAL NETWORK
INDIA
NORTH AMERICA
UK & EUROPE
AFRICA
ASIA PACIFIC
MIDDLE EAST
PUBLICATIONS
BOOKS
AUDIO
VIDEO
MAGAZINES
QUICK LINKS
DAILY SATSANG
LATEST UPDATES
CALENDAR & FESTIVALS
ENLIGHTENING ESSAYS
સત્સંગ લેખમાળા
SATSANG SABHA
SATSANG EXAMS
Audios
Videos
PRAYER
DOWNLOADS
FAQS
GLOSSARY
સત્સંગ લેખમાળા
All Article byસાધુ અક્ષરજીવનદાસ
પરાભક્તિનું મૂર્તિમંત સ્વરૂપ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ... લેખ-૬
લેખક
: સાધુ અક્ષરજીવનદાસ
Published On:
22 Apr 2022
પદ્મપુરાણના ઉત્તરખંડમાં શિવ-પાર્વતી સંવાદમાં ભક્તિના 16 પ્રકાર કહ્યા છે. પરમપ્રેમ સ્વરૂપા ભક્તિ જેને વરે છે, તેમાં ભક્તિનાં આ સર્વે પાસાં આવી જાય છે.
પરાભક્તિનું મૂર્તિમંત સ્વરૂપ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ... લેખ-૫
લેખક
: સાધુ અક્ષરજીવનદાસ
Published On:
8 Apr 2022
‘‘तन्निवेदितभोजनम्’’ અને ‘‘तदीयानाम् च संसेवा’’ આ બે ભક્તિ-અંગો સ્વામીશ્રીમાં અધિક દૃષ્ટિગોચર થતાં, સ્વામીશ્રીને પૂછવામાં આવ્યું કે “તમને શું ભાવે?” સ્વામીશ્રીએ નમ્રભાવે કહ્યું: “ઠાકોરજીના થાળમાં જે આવે તે.”
પરાભક્તિનું મૂર્તિમંત સ્વરૂપ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ... લેખ-૪
લેખક
: સાધુ અક્ષરજીવનદાસ
Published On:
22 Mar 2022
શ્રીમદ્ ભાગવતના તૃતીય સ્કંધમાં કપિલજી કહે છેઃ ‘જેનું ચિત્ત એકમાત્ર ભગવાનમાં જ પરોવાયેલું છે, એવા ભક્તની ઇન્દ્રિયોની સ્વાભાવિક પ્રવૃત્તિ શ્રીહરિ પ્રત્યે રહે છે, તે જ ભગવાનની નિર્હેતુક ભક્તિ છે. મુક્તિ કરતાં પણ આવી ભક્તિ ઉત્તમ છે.’
પરાભક્તિનું મૂર્તિમંત સ્વરૂપ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ... લેખ-૩
લેખક
: સાધુ અક્ષરજીવનદાસ
Published On:
8 Mar 2022
ઠાકોરજીની સેવામાં કંઈ અપરાધ થાય ત્યારે એમની આંખમાં અચૂક આંસુની ભીનાશ પથરાઈ જાય. ઠાકોરજીને જમાડવામાં, જગાડવામાં, જળ પાવામાં, આરતી કરવામાં વિલંબ થાય તે સ્વામીશ્રી માટે અસહ્ય હોય.
પરાભક્તિનું મૂર્તિમંત સ્વરૂપ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ... લેખ-૨
લેખક
: સાધુ અક્ષરજીવનદાસ
Published On:
22 Feb 2022
ભગવાનની કથાભક્તિ કરવા-સાંભળવામાં સ્વામીશ્રીને ક્યારેય કંટાળો નહીં. દૈહિક બીમારી હોય, તાવ ચઢ્યો હોય તો પણ ધ્રૂજતા શરીરે કથારસ રેલાવે !
પરાભક્તિનું મૂર્તિમંત સ્વરૂપ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ... લેખ-૧
લેખક
: સાધુ અક્ષરજીવનદાસ
Published On:
8 Feb 2022
શાંડિલ્યસૂત્રમાં ભક્તિની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે - ‘सा परानुरक्तिरीश्वरे।’ ઇષ્ટદેવ પ્રત્યે સર્વોચ્ચ અનુરાગ એટલે પરાભક્તિ .
વર્ષાૠતુના આહાર-વિહાર
લેખક
: સાધુ અક્ષરજીવનદાસ
Published On:
8 Sep 2007
પહેલું સુખ તે જાતે નર્યા.' એ કહેવત મુજબ શરીરની તંદુરસ્તી એ પ્રથમ સુખ ગણ્યું છે. આ તંદુરસ્તી ચોમાસામાં કથળે છે. અને લાંબી માંદગીનો ભોગ બનવું પડે છે.
વૈરાગ્યમૂર્તિ સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી
લેખક
: સાધુ અક્ષરજીવનદાસ
Published On:
8 Dec 2005
વસંતપંચમીએ પ્રગટેલા વૈરાગ્યમૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીને ભાવાંજલિ...
યોગ અને સંયમ
લેખક
: સાધુ અક્ષરજીવનદાસ
Published On:
8 Apr 2005
વિશ્વભરમાં લોકો આંતરિક શાંતિ ઝંખે છે. શારીરિક રોગ દવાઓથી મટાડી શકાય પણ આંતરિક રોગ, માનસિક ચિંતા, ખાલીપો, અહમ્ની ટકરામણથી ઊપજતી અકથ્ય પીડા, ન કળી શકાય એવી વેદના જેવી વ્યાધિઓ - આધિઓને દૂર કરવાનો કીમિયો યોગ પાસે છે અને એટલે જ વિશ્વના માનવોની નજર ભારતીય ૠષિમુનિઓએ આપેલ યોગ તરફ ઢળી છે.