This site uses cookies. Read how we use them, in our
privacy policy
.
I accept
ABOUT BAPS
SPIRITUAL LIVING
HUMANITARIAN SERVICES
CULTURE AND HERITAGE
DEVELOPING INDIVIDUALS
VICHARAN
(current)
NEWS
GLOBAL NETWORK
INDIA
NORTH AMERICA
UK & EUROPE
AFRICA
ASIA PACIFIC
MIDDLE EAST
PUBLICATIONS
QUICK LINKS
DAILY SATSANG
LATEST UPDATES
CALENDAR & FESTIVALS
ENLIGHTENING ESSAYS
સત્સંગ લેખમાળા
SATSANG SABHA
SATSANG EXAMS
AUDIOS
VIDEOS
PRAYER
DOWNLOADS
FAQS
GLOSSARY
ABOUT US
SPIRITUAL LIVING
HUMANITARIAN SERVICES
CULTURE AND HERITAGE
DEVELOPING INDIVIDUALS
VICHARAN
NEWS
GLOBAL NETWORK
INDIA
NORTH AMERICA
UK & EUROPE
AFRICA
ASIA PACIFIC
MIDDLE EAST
PUBLICATIONS
BOOKS
AUDIO
VIDEO
MAGAZINES
QUICK LINKS
DAILY SATSANG
LATEST UPDATES
CALENDAR & FESTIVALS
ENLIGHTENING ESSAYS
સત્સંગ લેખમાળા
SATSANG SABHA
SATSANG EXAMS
Audios
Videos
PRAYER
DOWNLOADS
FAQS
GLOSSARY
સત્સંગ લેખમાળા
All Article byસાધુ બ્રહ્મવિહારીદાસ
સ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૪૧
લેખક
: સાધુ બ્રહ્મવિહારીદાસ
Published On:
22 Jan 2022
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની શાંત મનોહર છબી માત્ર એક સ્મિત આપે છે અને સહજતાથી બોલી ઊઠે છે: ‘આપણે ક્યાં કશું કરીએ છીએ? બધું ભગવાન કરે છે, ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ કરે છે. એમની શક્તિથી થાય છે. આપણાથી તો શેકેલો પાપડ પણ ભંગાય તેમ નથી.’
સ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૪૦
લેખક
: સાધુ બ્રહ્મવિહારીદાસ
Published On:
8 Jan 2022
આપણા સામાન્ય ભૌતિક જીવનના પણ કેટલાક કોયડાઓ એવા હોય છે, જે આસાનીથી ઉકેલી શકાતા નથી. જ્યારે આ તો એક લોકોત્તર દિવ્ય ગુણાતીત મહાપુરુષની લીલાનો કોયડો છે. એ સામાન્ય બુદ્ધિથી તો કેવી રીતે ઉકેલી શકાય?!
સ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૩૯
લેખક
: સાધુ બ્રહ્મવિહારીદાસ
Published On:
22 Dec 2021
ઘણીવાર આપણા મનમાં ભ્રમણા હોય છે કે યુગ, વાતાવરણ અને પરિસ્થિતિના આધારે ભજન, ભક્તિ અને કલ્યાણ થતાં હોય છે, પણ હકીકતમાં ભગવાન અને સંતથી જ મોક્ષ છે, તેથી ગમે તેવો કળિયુગ પણ આપણા માટે સતયુગથીય અધિક જ છે.
સ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૩૮
લેખક
: સાધુ બ્રહ્મવિહારીદાસ
Published On:
8 Dec 2021
કોઈપણ પ્રગતિ કે પ્રાપ્તિ માટે પ્રામાણિકતા એ પાયાની બાબત છે. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જીવનની માનવતા, ભવ્યતા અને દિવ્યતામાં રહેલી દરેક ક્રિયા, કાર્ય, મૂલ્ય, ભાવના અને પ્રાર્થનામાં પારદર્શક પ્રામાણિકતાનાં દર્શન થતાં હતાં.
સ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૩૭
લેખક
: સાધુ બ્રહ્મવિહારીદાસ
Published On:
22 Nov 2021
બીજા પાસેથી લેવાની ભાવના નહીં, પણ બીજાને આપવાની ભાવના હશે તો જીવનમાં ક્યારેય ઉદાસીનતા કે મોળપ આવશે નહીં. નિરુત્સાહ થવાશે નહીં.
સ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૩૬
લેખક
: સાધુ બ્રહ્મવિહારીદાસ
Published On:
8 Nov 2021
ખરેખર હૃદયથી, અંતર્મનથી કરવામાં આવેલી સાચી પ્રાર્થના ભગવાન જરૂરથી સાંભળે છે. એટલું જ નહીં, તેનો સ્વીકાર પણ થાય છે.
સ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૩૫
લેખક
: સાધુ બ્રહ્મવિહારીદાસ
Published On:
22 Oct 2021
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જીવનમાં નાનપણથી જ પોતાના ગુરુમાં વિશ્વાસ, શ્રદ્ધા અને અહોભાવ જોવા મળે છે.
સ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૩૪
લેખક
: સાધુ બ્રહ્મવિહારીદાસ
Published On:
8 Oct 2021
શાસ્ત્રો પણ લખે છે કે ‘ગુરુ ગોવિંદ દોનો ખડે કિસ કો લાગું પાય, બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો બતાય.’ એટલે કે ગુરુ અને ગોવિંદ બંને હોય તો ગુરુને નમસ્કાર કરું, જેમણે ગોવિંદનાં દર્શન કરાવી દીધાં, જેમણે ભગવાનની ઓળખાણ આપી.
સ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૩૩
લેખક
: સાધુ બ્રહ્મવિહારીદાસ
Published On:
22 Sep 2021
આધુનિક વૈજ્ઞાનિકો human brainનું રહસ્ય સમજાવતાં કહે છે કે માણસનું મગજ એટલું અદ્ભુત છે કે તે એકસાથે કેટલાં બધાં કામ કરી શકે છે. જેમકે, તમે વર્તમાનમાં બેસીને વાત સાંભળતા હો, ભૂતકાળની વાત પણ વિચારતા હો અને ભવિષ્યની ચિંતા પણ કરતા હો છો.
સ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૩૨
લેખક
: સાધુ બ્રહ્મવિહારીદાસ
Published On:
8 Sep 2021
‘હું ઘડિયાળ જોઈ શકું છું, પરંતુ ઘડિયાળના રચયિતાને જોઈ શકતો નથી. માનવ મન ચાર ડાઇમેન્શન પણ ગ્રહી શકતું નથી તો ભગવાન જેની સમક્ષ હજાર વર્ષ અને હજાર ડાઇમેન્શન એક બની જાય એવા વિશાળ પરમતત્ત્વને હું કેવી રીતે જોઈ શકું?’
સ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૩૧
લેખક
: સાધુ બ્રહ્મવિહારીદાસ
Published On:
22 Aug 2021
સ્વામીશ્રી કહેતા કે ‘ભગવાનમાં શ્રદ્ધા રાખો, સંતના વચનમાં વિશ્વાસ રાખો. ભગવાનનું કામ તમે કરશો એટલે શ્રદ્ધા વધશે, નિયમ-ધર્મનું પાલન કરશો એટલે શ્રદ્ધા વધશે, સત્સંગ કરશો એટલે શ્રદ્ધા વધશે, શાસ્ત્રોનો અભ્યાસ કરશો એટલે શ્રદ્ધા વધશે.’
સ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૩૦
લેખક
: સાધુ બ્રહ્મવિહારીદાસ
Published On:
8 Aug 2021
ભક્તિની શરૂઆત ભગવાનનું અસ્તિત્વ સ્વીકારવાથી થાય છે. ભગવાન છે, સર્વત્ર છે, સંપૂર્ણ છે તેનું અખંડ અનુસંધાન એ સાચી ભક્તિનો પાયો છે.
સ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૨૯
લેખક
: સાધુ બ્રહ્મવિહારીદાસ
Published On:
22 Jul 2021
જો તમને ભગવાન માટે પ્રેમ નહીં હોય તો તમે તમારી જાતને યથાર્થ પ્રેમ નહીં કરી શકો, જાત માટે સાચો પ્રેમ નહીં હોય તો તમે બીજાને પૂરતો પ્રેમ આપી શકશો નહીં.
સ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૨૮
લેખક
: સાધુ બ્રહ્મવિહારીદાસ
Published On:
8 Jul 2021
ડૉ. કલામ સાહેબ કે જેમણે ભારતને સમગ્ર દુનિયામાં નામના અપાવી તેઓ કહે છે કે ‘આ દુનિયામાં અત્યાર સુધીમાં મને ‘અહમ્’ અને ‘મમત્વ’થી પર કોઈ લઈ જઈ શક્યું નથી અને જો ‘અહમ્’ અને ‘મમત્વ’ને દૂર કરવામાં સક્ષમ કોઈ હોય તો તે પ્રમુખસ્વામી મહારાજ છે, જેમણે મને અહમ્રહિત બનાવ્યો.’
સ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૨૭
લેખક
: સાધુ બ્રહ્મવિહારીદાસ
Published On:
22 Jun 2021
પ્રમુખસ્વામી મહારાજ પાસેથી આપણે ક્યારેય સ્વપ્નમાં પણ ‘હું’ શબ્દ સાંભળ્યો નથી. બીજી તરફ આપણે ‘હું’ શબ્દ ભૂલી શકતા નથી. પ્રમુખસ્વામી મહારાજ આપણને સમજાવે છે કે ‘જીવનમાં નમ્ર બની રહેવું.’ નમ્રતા રાખવી એ જ સત્પુરુષ આપણને શીખવે છે.
સ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૨૬
લેખક
: સાધુ બ્રહ્મવિહારીદાસ
Published On:
8 Jun 2021
જ્યાં સુધી આપણે નમ્ર નથી બની શકતા ત્યાં સુધી આપણે આપણી જાતને સાચી રીતે ચાહી શકતા નથી. ક્યારેક માનવ પોતાના કેફમાં પોતાની જાતને શું નો શું માની બેસે છે. ક્યારેક આ સ્થિતિ ઉપહાસયુક્ત પણ બને છે.
સ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૨૫
લેખક
: સાધુ બ્રહ્મવિહારીદાસ
Published On:
22 May 2021
આત્મા કહેતાં સ્વયંને જાણવા માટે સ્વયંને ચાહવું પડે - તે માટે ત્રણ ગુણ જરૂરી છે. જે છે; Be Pure - પવિત્ર બનો, Be Positive - હકારાત્મક બનો. Be Humble - નમ્ર બનો.
સ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૨૪
લેખક
: સાધુ બ્રહ્મવિહારીદાસ
Published On:
8 May 2021
પ્રમુખસ્વામી મહારાજના જીવનમાંથી આપણે એ જ શીખવાનું છે કે ‘બીજાના ભલામાં આપણું ભલું છે, બીજાના સુખમાં આપણું સુખ છે અને બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ છે.’
સ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૨૩
લેખક
: સાધુ બ્રહ્મવિહારીદાસ
Published On:
22 Apr 2021
આ દુનિયામાં કોઈ તમારું કાંઈ બગાડી શકે એમ નથી. શ્રીમદ્ ભગવદ્ ગીતાના છઠ્ઠા અધ્યાયના પાંચમા શ્લોકમાં કહેવાયું છે કે आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मन:। જેનો ભાવાર્થ થાય છે કે તમે જ તમારા મિત્ર છો અને તમે જ તમારા શત્રુ છો.
સ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૨૨
લેખક
: સાધુ બ્રહ્મવિહારીદાસ
Published On:
8 Apr 2021
પોતાની જાતને ચાહવા માટે આત્મગૌરવ જરૂરી છે, તે માટે Be Pure (પવિત્ર બનો). એ જ રીતે પ્રમુખસ્વામી મહારાજના જીવનમાંથી પાંચમો બોધપાઠ જે શીખવાનો છે, તે છે, Be Positive.(હકારાત્મક બનો).
સ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૨૧
લેખક
: સાધુ બ્રહ્મવિહારીદાસ
Published On:
22 Mar 2021
તમે કયું કાર્ય કરો છો તેની નહીં, પરંતુ તે કાર્ય કેવી નિષ્ઠાથી કરો છો, તેનું મહત્ત્વ છે. કાર્ય-શ્રેષ્ઠતાની કદર થાય છે. ‘Be the best’(શ્રેષ્ઠ બનો).
સ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૨૦
લેખક
: સાધુ બ્રહ્મવિહારીદાસ
Published On:
8 Mar 2021
ભારતીય પ્રજા એટલે દુનિયાનો સૌથી યુવાન દેશ. જ્યાં ૫૦ ટકા વસતી ૨૫ વર્ષથી ઓછી વયની છે. ૬૫ ટકા ભારતની પ્રજા ૩૫ વર્ષથી ઓછી વયની છે એટલે કે ૮૫ કરોડ લોકો. એક સમય એવો આવશે કે આપણી પાસે દુનિયાની સર્વશ્રેષ્ઠ યુવાશક્તિ, સર્વથી મહેનતુમાં મહેનતુ પ્રજા, આપણી પાસે હશે જે ‘યુવા ભારત’ બનશે.
સ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૧૯
લેખક
: સાધુ બ્રહ્મવિહારીદાસ
Published On:
22 Feb 2021
પ્રમુખસ્વામી મહારાજે અનેકની સેવા કરી છે અને તેમના આચરણને જોઈને, સત્સંગમાં ‘Serve Others’ એ બી.એ.પી.એસ.ના સ્વયંસેવકોનો સહજ સ્વભાવ બની ગયો છે.
સ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૧૮
લેખક
: સાધુ બ્રહ્મવિહારીદાસ
Published On:
8 Feb 2021
પ્રમુખસ્વામી મહારાજે શબ્દોથી નહીં, પરંતુ આચરણથી ઉપદેશ આપ્યો છે. તેમના જીવનમાં સરળતાનો જે ગુણ હતો, સાથે જ નિર્માનીપણું હતું કે જે માત્ર શબ્દોથી કહેવાતું નથી, તેને પ્રમુખસ્વામી મહારાજના જીવનની પ્રત્યેક પળે આપણે અનુભવીએ છીએ.
સ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૧૭
લેખક
: સાધુ બ્રહ્મવિહારીદાસ
Published On:
22 Jan 2021
આમ, પ્રમુખસ્વામી મહારાજનો શિષ્ય સેવા કરવા માટે approval(સંમતિ)ની રાહ જુએ નહીં, સ્વયંભૂ સેવા કરવા લાગે. આ સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગની નિશાની છે. પ્રમુખસ્વામી મહારાજે ગળથૂથીમાં સેવાના સંસ્કાર આપ્યા છે અને સેવા કરવી એ સાચા સત્સંગીઓનો second nature બની ગયો છે.
સ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૧૬
લેખક
: સાધુ બ્રહ્મવિહારીદાસ
Published On:
8 Jan 2021
આમ, કોઈને ક્ષમા આપવાથી તેના જીવનમાં પરિવર્તન આવે છે અને આપણે જો ક્ષમા આપી શકતા નથી તો આપણે બરાબર આપણું જીવન પણ જીવી શકતા નથી. માટે પ્રમુખસ્વામી મહારાજના જીવનમાંથી આપણે પણ બીજાને સાચા દિલથી ક્ષમા આપતાં શીખીએ.
સ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૧૫
લેખક
: સાધુ બ્રહ્મવિહારીદાસ
Published On:
22 Dec 2020
સૌને સમજી, સૌના મુખ અનુસાર સૌને પ્રસાદ આપે તે, પ્રમુખસ્વામી મહારાજ. તેઓ નાનામાં નાની વાતનું ધ્યાન રાખતા. તેઓને કોઈ કહે નહીં તોપણ તેઓ બીજાની વાત સમજી જાય. સંજોગો સમજે, તેઓ બધાનું અંતર સમજે.
સ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૧૪
લેખક
: સાધુ બ્રહ્મવિહારીદાસ
Published On:
8 Dec 2020
Understand each other. સમજી શકો એ પ્રેમની તાકાત છે. આપણે તો કોઈકનો અવાજ સમજી શકતા નથી. પ્રમુખસ્વામી મહારાજ કહે છે કે ‘Understand the silence of the soul.’ (તમે આત્માનું મૌન સમજો)
સ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૧3
લેખક
: સાધુ બ્રહ્મવિહારીદાસ
Published On:
22 Nov 2020
પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જીવનમાંથી જે નવ બોધપાઠ શીખવાના છે, તેમાં છે, Love Others - બીજાને ચાહો, જે અંતર્ગત - પ્રથમ આવે છે કે Understand Others - બીજાને સમજો.
સ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૧૨
લેખક
: સાધુ બ્રહ્મવિહારીદાસ
Published On:
8 Nov 2020
હકીકતમાં ભગવાન અને સંતનો પ્રેમ સાહજિક છે. તેમાં દંભ કે દેખાવ નથી અને સર્વે માટે સમાન હોય છે.
સ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૧૧
લેખક
: સાધુ બ્રહ્મવિહારીદાસ
Published On:
22 Oct 2020
જેટલી સંસ્કૃતિ, જેટલા લોકો એટલા જ જીવનના ખ્યાલો અને હૃદયની લાગણીઓ બદલાતી રહે છે. પણ સર્વે વાતનો સાર એક જ છે - આપણી પરિવર્તિત પૃથ્વી ઉપર સતત સંઘર્ષમય સંસારમાં મનુષ્યમાત્ર સુખ, શાંતિ અને પ્રેમ શોધે છે.
સ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૧૦
લેખક
: સાધુ બ્રહ્મવિહારીદાસ
Published On:
8 Oct 2020
ઘરમાં સાચો પ્રેમ ન મળે તો વ્યક્તિ બહાર ફાંફાં મારે છે. કોઈ મિત્રો, અભિનેતાઓ, રમતવીરો વગેરેના આશિક બને છે.
સ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૯
લેખક
: સાધુ બ્રહ્મવિહારીદાસ
Published On:
22 Sep 2020
સતત વિશ્વના અનેક મહાન લોકોને મળી, અનેક વિદ્વાન ધર્મગુરુઓને મળી અને પછી તેઓ કહે છે, “Pramukh Swamiji is My Ultimate Teacher.”
સ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૮
લેખક
: સાધુ બ્રહ્મવિહારીદાસ
Published On:
8 Sep 2020
‘બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સુખમાં આપણું સુખ અને બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ’ આ સૂત્ર પ્રમુખસ્વામી મહારાજે ૯૫ વર્ષ જીવીને સમાજને આપ્યું છે.
સ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૭
લેખક
: સાધુ બ્રહ્મવિહારીદાસ
Published On:
22 Aug 2020
તમે ક્યારેક ઊંચું સ્વપ્ન સેવો ત્યારે લોકો એવું જ વિચારે છે કે આ તો શક્ય જ નથી. આ કરી જ ન શકે, પરંતુ શારીરિક મહેનતની સાથે તમારું માનસિક ‘વલણ’ પણ કાર્ય કરતું હોય જ છે.
સ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૬
લેખક
: સાધુ બ્રહ્મવિહારીદાસ
Published On:
8 Aug 2020
‘Life is like a camera, click it; if the photo is not good then delete it and click it again.’ ‘જીવન એક કેમેરા જેવું છે. ચાંપ દાબો અને ફોટો પાડો. જો સારો ફોટો ન આવે તો તેને ડિલીટ કરીને બીજો પાડો.’ કર્મ સારું કરો. જો સારું નથી, તો તેને દૂર કરીને, નવું કરો, આ કર્મવાદ છે.
સ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૫
લેખક
: સાધુ બ્રહ્મવિહારીદાસ
Published On:
22 Jul 2020
જેનાથી ‘સ્વ’ નું એટલે કે આત્માનું કલ્યાણ થાય છે, સાથે જ ‘પર’ - સમાજનું પણ કલ્યાણ થાય એવા વ્યવહારની વાત કરવામાં આવી છે. જે રીતે ભગવાન સ્વામિનારાયણે ‘શિક્ષાપત્રી’માં જણાવ્યું છે ‘सर्वजीवहितावहः’ - સર્વ જીવ હિતકારી.
સ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૪
લેખક
: સાધુ બ્રહ્મવિહારીદાસ
Published On:
8 Jul 2020
ભગવાનની શક્તિનો સંચાર થશે! With God, nothing is impossible - ભગવાનનો સંગાથ હશે તો આ જીવનમાં કશું જ અશક્ય નથી!
સ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૩
લેખક
: સાધુ બ્રહ્મવિહારીદાસ
Published On:
22 Jun 2020
‘Ask the right questions and you will get the right answers.’ એટલે કે તમે સાચા પ્રશ્નો પૂછશો તો તમને સાચા ઉત્તર મળશે.
સ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૨
લેખક
: સાધુ બ્રહ્મવિહારીદાસ
Published On:
8 Jun 2020
જે જે વ્યક્તિએ સાચા અને યોગ્ય પ્રશ્નો કર્યા છે, તે તે બધાની જ પ્રગતિ થઈ છે
સ્વયંને નીરખીએ અંતરની આંખે... લેખ-૧
લેખક
: સાધુ બ્રહ્મવિહારીદાસ
Published On:
22 May 2020
‘Life is not about earning or yearning, but more about learning.’ એટલે કે ‘જીવન માત્ર કંઈ કમાવા માટે નથી કે માત્ર કામનાઓ પૂર્ણ કરવા માટે નથી, પરંતુ કંઈક પામવા માટે, કંઈક શીખવા માટે છે.’
દિવ્ય દૃષ્ટિના અમૃતસમા પ્રમુખસ્વામી મહારાજ
લેખક
: સાધુ બ્રહ્મવિહારીદાસ
Published On:
22 Apr 2012
ઘણીવાર આપણા મનમાં ભ્રમણા હોય છે કે યુગ, વાતાવરણ અને પરિસ્થિતિના આધારે ભજન, ભક્તિ અને કલ્યાણ થતું હોય છે, પણ હકીકતમાં ભગવાન અને સંતથી જ મોક્ષ છે, તેથી ગમે તેવો કળિયુગ પણ આપણા માટે સતયુગથીય અધિક જ છે.
ગુણાતીત મહાપુરુષ પ્રમુખસ્વામી મહારાજ અજાતશત્રુતાની ચરમસીમા
લેખક
: સાધુ બ્રહ્મવિહારીદાસ
Published On:
8 Aug 2007
એડિસન, ૧૯૯૧, ઘ્.જ્.ત્. ઉત્સવ ભવ્યતાથી સમાપ્ત થયો. 'ન ભૂતો ન ભવિષ્યતિ' જેવું વાતાવરણ સર્જાયેલું.