This site uses cookies. Read how we use them, in our
privacy policy
.
I accept
ABOUT BAPS
SPIRITUAL LIVING
HUMANITARIAN SERVICES
CULTURE AND HERITAGE
DEVELOPING INDIVIDUALS
VICHARAN
(current)
NEWS
GLOBAL NETWORK
INDIA
NORTH AMERICA
UK & EUROPE
AFRICA
ASIA PACIFIC
MIDDLE EAST
PUBLICATIONS
QUICK LINKS
DAILY SATSANG
LATEST UPDATES
CALENDAR & FESTIVALS
ENLIGHTENING ESSAYS
સત્સંગ લેખમાળા
SATSANG SABHA
SATSANG EXAMS
AUDIOS
VIDEOS
PRAYER
DOWNLOADS
FAQS
GLOSSARY
ABOUT US
SPIRITUAL LIVING
HUMANITARIAN SERVICES
CULTURE AND HERITAGE
DEVELOPING INDIVIDUALS
VICHARAN
NEWS
GLOBAL NETWORK
INDIA
NORTH AMERICA
UK & EUROPE
AFRICA
ASIA PACIFIC
MIDDLE EAST
PUBLICATIONS
BOOKS
AUDIO
VIDEO
MAGAZINES
QUICK LINKS
DAILY SATSANG
LATEST UPDATES
CALENDAR & FESTIVALS
ENLIGHTENING ESSAYS
સત્સંગ લેખમાળા
SATSANG SABHA
SATSANG EXAMS
Audios
Videos
PRAYER
DOWNLOADS
FAQS
GLOSSARY
સત્સંગ લેખમાળા
All Article byસાધુ વિવેકસાગરદાસ, સાધુ આદર્શજીવનદાસ
સ્વામિનારાયણીય અસ્મિતાનું નિરંતર વહેતું પંચામૃત.. લેખ-૧૬
લેખક
: સાધુ વિવેકસાગરદાસ, સાધુ આદર્શજીવનદાસ
Published On:
8 Mar 2019
એક સમય હતો જ્યારે પ્રત્યેક ભારતવાસીના કપાળ પર પોતાના સંપ્રદાયના તિલક ઝગારા મારતા. આજે કોરાકટ કપાળો જોતાં લાગે છે કે આપણે આપણો ધર્મવારસો ભૂલી રહ્યા છીએ.
સ્વામિનારાયણીય અસ્મિતાનું નિરંતર વહેતું પંચામૃત.. લેખ-૧૫
લેખક
: સાધુ વિવેકસાગરદાસ, સાધુ આદર્શજીવનદાસ
Published On:
22 Feb 2019
જીવનમાં લૌકિક ઉપલબ્ધિઓ મેળવવી અને જીવનમાં પૂર્ણકામપણું અનુભવવું એ બે અલગ આયામો છે. તે જીવનની સંધ્યાએ સમજાય છે, પણ ત્યારે ‘યુ-ટર્ન’ મારવો અઘરો પડી જાય છે.
સ્વામિનારાયણીય અસ્મિતાનું નિરંતર વહેતું પંચામૃત.. લેખ-૧૪
લેખક
: સાધુ વિવેકસાગરદાસ, સાધુ આદર્શજીવનદાસ
Published On:
8 Feb 2019
શ્રીજીમહારાજ વચનામૃત લોયા-3માં કહે છે કે, ‘જેને ભગવાનનો ને સંતનો માહાત્મ્યજ્ઞાને સહિત નિશ્ચય હોય તેથી ભગવાનને અર્થે ને સંતને અર્થે શું ન થાય ?
સ્વામિનારાયણીય અસ્મિતાનું નિરંતર વહેતું પંચામૃત.. લેખ-૧૩
લેખક
: સાધુ વિવેકસાગરદાસ, સાધુ આદર્શજીવનદાસ
Published On:
22 Jan 2019
સ્વામીશ્રીની કાર્યપદ્ઘતિ વિષે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ એક વાર કહેલું કે, ‘પ્રમુખસ્વામી મહારાજના ભાગ્યમાં મંદિરમાં ચણાતી દીવાલમાં એક ઈંટ મૂકવાની સેવા આવે તો તે ઈંટ પણ એવી રીતે મૂકે કે જાણે ભગવાનના મસ્તકે મુગટ પહેરાવતા ન હોય !’
સ્વામિનારાયણીય અસ્મિતાનું નિરંતર વહેતું પંચામૃત.. લેખ-૧૨
લેખક
: સાધુ વિવેકસાગરદાસ, સાધુ આદર્શજીવનદાસ
Published On:
8 Jan 2019
દુકાળના ભયંકર કપરા કાળમાં એક દાણો પણ પેટ ભરવા હાથ લાગતો નથી, તે વખતે સગરામ વાઘરીની પત્ની સામેથી મળેલા રૂપાના તોડા માટે કહે છે કે, ‘પારકી વસ્તુ આપણા માટે ધૂળ સમાન છે. આપણા ગળામાં સ્વામિનારાયણની કંઠી છે.’
સ્વામિનારાયણીય અસ્મિતાનું નિરંતર વહેતું પંચામૃત.. લેખ-૧૧
લેખક
: સાધુ વિવેકસાગરદાસ, સાધુ આદર્શજીવનદાસ
Published On:
22 Dec 2018
અસ્મિતાને કારણે જ, ગુણાતીતાનંદ સ્વામી સહિત 500 પરમહંસો નિષ્ઠાપ્રવર્તનના કાર્ય માટે ખપી ગયા. શ્રીજીમહારાજનો મહિમા પ્રવર્તાવવામાં તેઓએ બાવા-વૈરાગીઓની અસહ્ય મારઝૂડ સહન કરી.
સ્વામિનારાયણીય અસ્મિતાનું નિરંતર વહેતું પંચામૃત.. લેખ-૧૦
લેખક
: સાધુ વિવેકસાગરદાસ, સાધુ આદર્શજીવનદાસ
Published On:
8 Dec 2018
જેણે અગિયારમા સ્થાનમાં (એટલે કે લાભમાં) ભગવાનને રાખ્યા છે અને બીજા સ્થાનમાં (એટલે કે ધનમાં) પણ ભગવાનને રાખ્યા છે, તેને બીજા ગ્રહો શું કરી શકવાના?
સ્વામિનારાયણીય અસ્મિતાનું નિરંતર વહેતું પંચામૃત.. લેખ-૯
લેખક
: સાધુ વિવેકસાગરદાસ, સાધુ આદર્શજીવનદાસ
Published On:
22 Nov 2018
અનેક નિરાશા ઊપજે તેવા સંજોગોમાં પણ યોગીજી મહારાજ કાયમ કેફથી જ વાતો કરતા રહેલા. તેઓ કહેતા : ‘મને તો એક રોટલો ખાવા મળે તો તે ખાઈને સૂઈ રહું પણ શાસ્ત્રીજી મહારાજની સંસ્થા વધે તે માટે દાખડો કરું.’
સ્વામિનારાયણીય અસ્મિતાનું નિરંતર વહેતું પંચામૃત.. લેખ-૮
લેખક
: સાધુ વિવેકસાગરદાસ, સાધુ આદર્શજીવનદાસ
Published On:
15 Nov 2018
યોગીજી મહારાજ ‘યોગીગીતા’માં કહે છે કે, ‘પોતાના બ્રહ્મસ્વરૂપપણાનો આનંદ ક્ષણ પણ મોળો પડવા દેવો નહીં.
સ્વામિનારાયણીય અસ્મિતાનું નિરંતર વહેતું પંચામૃત.. લેખ-૭
લેખક
: સાધુ વિવેકસાગરદાસ, સાધુ આદર્શજીવનદાસ
Published On:
22 Oct 2018
પ્રમુખસ્વામી મહારાજની દિવ્ય પ્રતિભા, તેમની પ્રતિછાયા એટલે બી.એ.પી.એસ.નું વિરાટ કાર્ય. સંસ્થાએ અનેક વિક્રમી કાર્યો કરીને સંપ્રદાયનાં અજવાળાં જગે વિસ્તાર્યાં છે.
સ્વામિનારાયણીય અસ્મિતાનું નિરંતર વહેતું પંચામૃત.. લેખ-૬
લેખક
: સાધુ વિવેકસાગરદાસ, સાધુ આદર્શજીવનદાસ
Published On:
8 Oct 2018
શ્રીજીમહારાજના જમણા હાથ સમાન સદ્. શુકાનંદ સ્વામી સુરતમાં ગુણાતીતાનંદ સ્વામીની વાતો સાંભળી બોલી ઊઠેલા કે, ‘મહારાજની વાતોથી જે સમાસ થતો તેવો સમાસ આ ગુણાતીતાનંદ સ્વામીની વાતોથી થાય છે.’
સ્વામિનારાયણીય અસ્મિતાનું નિરંતર વહેતું પંચામૃત.. લેખ-૫
લેખક
: સાધુ વિવેકસાગરદાસ, સાધુ આદર્શજીવનદાસ
Published On:
22 Sep 2018
વિદેશમાં વિવેકાનંદ સ્વામીએ પ્રવચનો દ્વારા હિન્દુ ધર્મનો ઉદ્ઘોષ કર્યો હતો, પરંતુ સ્વામીશ્રીએ હજારો વર્ષો સુધી ટકે તેવાં મંદિરો કરી વિદેશમાં હિન્દુધર્મની શાશ્વત પ્રતિષ્ઠા કરી દીધી છે.
સ્વામિનારાયણીય અસ્મિતાનું નિરંતર વહેતું પંચામૃત.. લેખ-૪
લેખક
: સાધુ વિવેકસાગરદાસ, સાધુ આદર્શજીવનદાસ
Published On:
8 Sep 2018
સૂર્ય ફરતી સૂરજમાળ ને ચન્દ્ર ફરતી નક્ષત્રમાળ છે, એવી સહજાનંદ ફરતી બ્રહ્મચર્ય ને વૈરાગ્યની સાક્ષાત્ મૂર્તિઓ સમી સંતમાળ સોહાતી.
સ્વામિનારાયણીય અસ્મિતાનું નિરંતર વહેતું પંચામૃત.. લેખ-૩
લેખક
: સાધુ વિવેકસાગરદાસ, સાધુ આદર્શજીવનદાસ
Published On:
22 Aug 2018
શ્રીજીમહારાજની પરાવાણીનો સંગ્રહ-‘વચનામૃત’ એ ગુજરાતી સાહિત્યનો પ્રથમ સુશ્લિષ્ટ ગદ્યગ્રંથ છે એમ સાક્ષરોએ સ્વીકાર્યું છે.
સ્વામિનારાયણીય અસ્મિતાનું નિરંતર વહેતું પંચામૃત.. લેખ-૨
લેખક
: સાધુ વિવેકસાગરદાસ, સાધુ આદર્શજીવનદાસ
Published On:
8 Aug 2018
સ્વામિનારાયણ સંપ્રદાય એટલે - એક તો ભગવાન સ્વામિનારાયણ સ્વયં. બીજું, આ સંપ્રદાયનાં શાસ્ત્રોમાં સંપ્રદાયનું તેજ ઝળકે છે. ત્રીજું, આ સંપ્રદાયના ભક્તો-પરમહંસોમાં સંપ્રદાયનું નૂર નીતરે છે. ચોથું, સંપ્રદાયનાં મંદિરોમાં સંપ્રદાય દર્શાય છે. પાંચમું, સ્વામિનારાયણ સંપ્રદાય એટલે તેની નીતિ-રીતિ અને પ્રાણવાન પરંપરા.
સ્વામિનારાયણીય અસ્મિતાનું નિરંતર વહેતું પંચામૃત.. લેખ-૧
લેખક
: સાધુ વિવેકસાગરદાસ, સાધુ આદર્શજીવનદાસ
Published On:
30 Jul 2018
‘હું ભારતીય છું’ અને ‘હું ભારતીય જ રહીશ’ તે ભારતની અસ્મિતા. ‘હું ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત છું, હું બી.એ.પી.એસ.નો છું’ અને ‘હું બી.એ.પી.એસ.નો જ રહીશ’ તે બી.એ.પી.એસ.ની અસ્મિતા.