Ayodhyã
Experiences 1 and 2
Bãlprabhu Shri Ghanshyãm doing yogãsanas on the ghãts of River Saryu.
TIME: |
Post-sunset |
SOUNDSCAPE: |
Water of the River Saryu gently splashing on the ghãts.
Some pilgrims bathing.
Occasional ringing of mandir bells.
|
CUE FOR NEXT KRIYA: |
Sound of kettledrums, bells and conch. |
INSTRUMENT: |
Saraswati veenã (a favourite musical instrument of the devãs).
Tãnpurã accompaniment during Omkãr and Bhramari prãnãyãm. |
LYRICS: |
‘Sundar Ghanshyãmam’ Stotram (Ayodhyã 1)
‘Shri Ghanshyãm Mangal Nãmãvalihi’ (Ayodhyã 2)
‘Shãnti pãthah’ |
DURATION: |
2 X 30 minutes.
|
Download: Ayodhya 1
Ayodhya 2
॥ श्री घनश्यामस्तोत्रम् ॥
सुन्दरघनश्यामं मङ्गलकामं नयनविरामं दुःखहरम्।
भज धर्मकुमारं भवजलतारं धृत-अवतारं बाल्यवरम्॥1॥
જેઓ સૌનાં દુઃખ હરે છે, જેમની આંખો શાંતિ પમાડે છે, જેમની ઇચ્છાઓ મંગલકારી છે, જીવોને ભવસાગરથી તારવા જેમણે અવતાર ધર્યો છે, એવા ધર્મકુંવર સુંદર શ્રીઘનશ્યામનું હે મન ! તું ચિંતવન કર.
गम्भीरगुणसदनं पुलकितवदनं सदयं हृदयं बिभ्राणम्।
सुभगमुपवीतं निर्मलचित्तं जननीं भक्तिं सुखयन्तम्॥2॥
જેઓ ગંભીર ગુણોનું ધામ છે, જેમનું મુખારવિંદ પુલકિત છે, જેમનું હૃદય દયાથી ભરપૂર છે, જેમણે કલ્યાણકારી ઉપવીત ધારણ કરી છે, જેમનું ચિત્ત અતિ નિર્મળ છે, જેઓ ભક્તિમાતાને સુખ પમાડે છે, એવા ધર્મકુંવર સુંદર શ્રીઘનશ્યામનું હે મન ! તું ચિંતવન કર.
करधृतजपमालं तिलकितभालं हृदयविशालं शान्तिकरम्।
स्थिरवृत्तिधारं परमोदारं जितरिपुवारं धरणिधरम्॥3॥
જેમણે હાથમાં જપમાળા ધારણ કરી છે, જેમના ભાલમાં તિલક-ચાંદલો શોભે છે, જેઓ સ્વસ્વરૂપમાં સ્થિર વૃત્તિ ધરી રહ્યા છે, જેમનું હૃદય વિશાળ છે, જેમણે અનેકના અંતઃશત્રુઓ સંહાર્યા છે, જેઓ સકળસૃષ્ટિના આધાર છે, એવા શાંતિ પમાડનારા પરમ ઉદાર ધર્મકુંવર સુંદર શ્રીઘનશ્યામનું હે મન ! તું ચિંતવન કર.
निजमित्रैः सार्धं सङ्क्रीत्रीडनार्थं नित्यं यान्तं ग्रामवनम्।
पश्चिमदृग्पातं पिप्पलप्रान्तं त्रातुं भक्तान् कृतकामम्॥4॥
જેઓ પોતાના મિત્રો સાથે રોજ ગામને પાદર આંબાવાડીયામાં રમવા જાય છે, પીપળાની ડાળે ચઢીને પશ્ચિમ તરફ દૃષ્ટિ કરી જેમણે ભક્તોને ઉદ્ધારવા સંકલ્પ કર્યો છે, એવા ધર્મકુંવર સુંદર શ્રીઘનશ્યામનું હે મન ! તું ચિંતવન કર.
जीवयितमृतमीनं करुणाधीनं धीवरदीनं शरणधरम्।
कृतदैत्यविनाशं वृक्षनिपातं झंझावातं शमितकरम्॥5॥
જેમણે મીન સરોવર પર માછલાં પકડતા ગરીબ માછીમારને સમાધિ કરાવીને શરણે લીધો છે અને મરેલાં માછલાં સજીવન કર્યાં છે. વળી, વૃક્ષનો ધ્વંસ કરીને જેમણે કાલિદત્ત નામના દૈત્યનો વિનાશ કર્યો છે, અને ઝંઝાવાતને શમાવ્યું છે, એવા ધર્મકુંવર સુંદર શ્રીઘનશ્યામનું હે મન ! તું ચિંતવન કર.
प्रति नित्यमयोध्यां मन्दिरमध्यां गच्छति दर्शन आतुरम्।
हरिकथासु मग्नं सज्जनलग्नं विस्मितनगरं देहधरम्॥6॥
જેઓ અયોધ્યામાં નિત્યપ્રત્યે મંદિરે દેવદર્શન માટે આતુર નયને જાય છે અને ભગવાનની કથામાં જેઓ મગ્ન રહે છે, જેમને સત્પુરુષો-સાધુજનો ખૂબ પ્રિય છે, જેમણે અનેક રૂપ ધરીને આખા નગરને વિસ્મિત કર્યું છે, એવા ધર્મકુંવર સુંદર શ્રીઘનશ્યામનું હે મન ! તું ચિંતવન કર.
निजपितुःसकाशं विद्याभ्यासं कृत्वा काशीं जितवन्तम्।
अस्तङ्गसूर्ये सरयूतीरे निश्चलदेहं ध्यानधरम्॥7॥
જેમણે (સાત વર્ષની વયે) પોતાના પિતા ધર્મદેવ પાસેથી વિદ્યાભ્યાસ પૂર્ણ કરી (નવમે વર્ષે) કાશીના પંડિતો સાથે શાસ્ત્રાર્થમાં જીત મેળવી છે એવા, સંધ્યાના ઢળતા તેજમાં સરયૂના નીરમાં સ્નાન કરીને, સ્થિર મેરુદંડ રાખી સ્વસ્વરૂપના ધ્યાનમાં નિમગ્ન એવા ધર્મકુંવર સુંદર શ્રીઘનશ્યામનું હે મન ! તું ચિંતવન કર.
श्री घनश्याममङ्गलनामावलीः
ॐ सुमङ्गलाय नमो नमः
अथ सर्वमङ्गलस्तोत्रोद्धृत श्री घनश्याममङ्गलनामावलीः
१ ॐ परब्रह्मणे नमः
२ ॐ पुरुषोत्तमाय नमः
३ ॐ ब्रह्मधाम्ने नमः
४ वासुदेवाय नमः
५ दिव्यविग्रहाय नमः
६ भक्तिधर्माराधिताय नमः
७ वरदाय नमः
८ अजन्मने नमः
९ भक्तिधर्मात्मजाय नमः
१० भक्तिधर्मतपःफलाय नमः
११ भूतलानन्दजनकाय नमः
१२ अलौकिकाय नमः
१३ नराकृतये नमः
१४ द्विजेन्दकुलभूषणाय नमः
१५ सावर्णिगोत्रतिलकाय नमः
१६ मध्वाद्यनवमीजनुषे नमः
१७ हरिप्रसादहर्षाब्धये नमः
१८ धर्मपत्निस्तनंधयाय नमः
१९ बाल्यमनोहराय नमः
२० स्त्रीवृंदलालिताय नमः
२१ कृत्याभीषणदर्शनाय नमः
२२ हनुमदभिरक्षिताय नमः
२३ भक्तिहर्षविवर्घनाय नमः
२४ महर्षिगणपूजिताय नमः
२५ हरिकृष्णाय नमः
२६ हरये नमः
२७ कृष्णाय नमः
२८ घनश्यामाय नमः
२९ नीलकंठाय नमः
३० रामप्रतापावरजाय नमः
३१ ईच्छारामाग्रजाय नमः
३२ क्रीडद्बालव्रजानन्दाय नमः
३३ कालीदत्तमदापनुदे नमः
३४ निर्दोषाय नमः
३५ अनुपमाय नमः
३६ प्रफुल्लपद्मवदनाय नमः
३७ कुन्ददन्ताय नमः
३८ मितस्मिताय नमः
३९ अतिरम्याङ्गाय नमः
४० मधुराक्षरभाषणाय नमः
४१ भक्तिधर्मकृतानन्दाय नमः
४२ अयोध्यावासाय नमः
४३ सरयूनियतस्नानाय नमः
४४ सीतारामेक्षणोत्सुकाय नमः
४५ करात्तजपमालिकाय नमः
|
४६ विशालभालतिलकाय नमः
४७ पुराणश्रवणादराय नमः
४८ मरुत्सुतप्रियाय नमः
४९ प्रदक्षिणीकृतायोध्याय नमः
५० नित्यकर्मादराय नमः
५१ उपवितिने नमः
५२ बृहद्व्रतधराय नमः
५३ अप्रमदाय नमः
५४ दान्ताय नमः
५५ गुरुभक्ताय नमः
५६ सामगाय नमः
५७ अधिताखिलसत्शास्त्राय नमः
५८ वेदतत्वज्ञाय नमः
५९ निरंहकृतये नमः
६० मेधाविने नमः
६१ तेजस्विने नमः
६२ शुद्धाय नमः
६३ दक्षाय नमः
६४ स्मृतिमते नमः
६५ वशिने नमः
६६ आकृष्टह्रदयाय नमः
६७ अद्भुतक्रियाय नमः
६८ ऋजवे नमः
६९ साधु सेविने नमः
७० निष्कामाय नमः
७१ निःस्पृहाय नमः
७२ निर्जितेन्द्रियाय नमः
७३ स्वतंत्राय नमः
७४ सत्यसंकल्पाय नमः
७५ वेदविदे नमः
७६ शास्त्रविदे नमः
७७ सर्वसत्शास्त्ररसदोहनाय नमः
७८ अल्पभाषणाय नमः
७९ प्रशान्तमूर्तये नमः
८० पितृदिव्यगतिप्रदाय नमः
८१ निराशाय नमः
८२ तीव्रवैराग्याय नमः
८३ संत्यक्तग्रहबांधवाय नमः
८४ सर्वमङ्गलसद्रुपनानागुणविचेष्टिताय नमः
इति श्री घनश्याममङ्गलनामावलीः
ॐ श्रीगुणातीतानंदस्वामी महाराजेभ्यो नमो नमः
ॐ श्रीभगतजी महाराजेभ्यो नमो नमः
ॐ श्रीशास्त्रीजी महाराजेभ्यो नमो नमः
ॐ श्रीयोगीजी महाराजेभ्यो नमो नमः
ॐ श्रीप्रमुखस्वामी महाराजेभ्यो नमो नमः
|
|