In accordance with government guidelines for public health and safety due to the escalating coronavirus (COVID-19) pandemic, all BAPS Swaminarayan Sanstha shikharbaddha and hari mandirs worldwide and the Akshardham complexes in Gandhinagar and New Delhi shall remain closed. With immediate effect, darshan, arti, abhishek and satsang activities at all BAPS Swaminarayan Mandirs globally will remain closed until at least 31 March 2020.
This closure applies to all BAPS Mandirs in India, USA, Canada, UK, Europe, Africa, East Asia, Australia, New Zealand and the Gulf countries. During this closure, murti and arti darshan and the weekly satsang assemblies shall be made available for all through various media so that devotees can stay engaged in devotion from their homes. Details will be posted on the Sanstha’s website, baps.org, and will be communicated by the respective national and regional satsang offices.
These restrictions will be reviewed after 31 March 2020 based on the prevailing situation and advisories at that time.


બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાનાં અક્ષરધામ તથા મંદિરોનાં દર્શન બંધ રહેશે.

તાજેતરમાં પ્રસરી રહેલી કોરોના વાયરસની ગંભીર પરિસ્થિતિ અંગે સરકારશ્રીના અભિગમને લક્ષમાં લઈને, જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે, બી.એ.પી.એસ. સંસ્થાનાં તમામ શિખરબદ્ધ મંદિરો, હરિમંદિરો તથા દિલ્હી અને ગાંધીનગર ખાતેનાં સ્વામિનારાયણ અક્ષરધામનાં દર્શન, આરતી, અભિષેક, સત્સંગ વગેરે બધું જ દર્શનાર્થી ભક્તો તથા મુમુક્ષુઓ માટે તા. 31-3-2020 સુધી બંધ રાખવામાં આવેલ છે. ભારત, યુ.એસ.એ., કેનેડા, યુકે, યુરોપ, આફ્રિકા ખંડ, હોંગકોંગ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને ગલ્ફ દેશોના તમામ મંદિરોમાં આ પ્રમાણે દર્શન બંધ રહેશે.  આ દરમિયાન દર્શન, આરતી, સત્સંગ વગેરેનો લાભ જુદાં જુદાં માધ્યમો દ્વારા ઘરે બેઠાં મળી રહે તે માટે સંસ્થાની વેબસાઈટ તથા સંસ્થાના ભારત અને જે તે દેશોના મધ્યસ્થ કાર્યાલય દ્વારા માહિતી આપવામાં આવશે. તા. 31-3-2020 બાદ પરિસ્થિતિને લક્ષમાં લઈને આગળની સૂચના આપવામાં આવશે.
 

स्वामिनारायण अक्षरधाम एवं बी.ए. पी.एस. संस्था के सभी मंदिरों के दर्शन बंद रहेंगे

वर्तमान परिस्थिति के अनुसार, सरकार श्री के अभिगम को लक्ष में रखते हुए सार्वजनिक स्वास्थ्य की सुरक्षा के लिए बी.ए. पी.एस. संस्था - स्वामिनारायण अक्षरधाम द्वारा निर्णय लिया गया है कि  31 मार्च 2020 तक संस्था के सभी मंदिरों में तथा अक्षरधाम मंदिर के दर्शन, अभिषेक, आरती के दर्शन, मंदिर में होता सत्संग इत्यादि दर्शनार्थियों के लिए बंद रखा गया है। भारत, USA, कनाडा, UK, यूरोप, अफ़्रीका, ईस्ट एशिया, ऑस्ट्रेलिया, न्यूज़ीलैंड, एवं गल्फ के देशों के सभी मंदिरों में भी इस प्रकार दर्शन बंद रहेंगे। इस विपरीत समय में दर्शन, आरती, सत्संग इत्यादि का लाभ विविध माध्यमों के द्वारा घर पर बैठे मिल सके ऐसी व्यवस्था संस्था की वेबसाइट एवं सत्संग प्रवृत्ति कार्यालय द्वारा की गई है, जिसकी सूचना समय अनुसार मिलती रहेगी। दिनांक 31 मार्च 2020 के बाद परिस्थिति के अनुसार सूचना दी जाएगी।

 


© 1999-2024 Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS Swaminarayan Sanstha), Swaminarayan Aksharpith | Privacy Policy | Terms & Conditions | Feedback |   RSS