Home Page
Here you can select one of the five options:
-
Swamini Vato: Main page from where you will be able to navigate through Swamini Vato and select the Swamini Vato that you want to read.
-
Search: This allows you to search through the entire Swamini Vato text, titles and your notes.
-
Menu Page: The menu button on top left will open the Menu Page from where you can select from different options.
-
Info: The ‘Aksharderi’ logo on the top right will open the Info Page.
Menu Page
-
Home: This takes you to the Home Page.
-
Swamini Vato: This takes you to the Main Page from where you will be able to navigate through the Swamini Vato.
-
My Notes: This allows you to view all the notes you have taken.
-
Info: This gives you background information about Swamini Vato.
-
Search: This allows you to search through the entire Swamini Vato, titles and your notes.
-
Settings: This allows you to manage settings such as language, reader screen, audio, reading plan, theme, and user data.
-
Help: This takes you to the online help document.
-
Feedback: This allows you to give feedback on this app.
-
Share App: This allows you to share the downlink of this application with your friends and family.
Main Page
This allows you to navigate through the Swamini Vato in different ways such as:
-
Subjects: Subject-based categorisation of Swamini Vato. Note that one Vaat can be in multiple subjects.
-
Reading Plan: Access existing reading plans for niyam reading and create new ones.
-
Favourites: View all your favourite Swamini Vato.
Reader’s Page
When you tap on any verse, it opens up in the Reader. Reader presents the Vaat to you in your selected language to read but it also presents many other information related to this Vaat. In the Reader, you will find five icons in the toolbar located at the bottom of the screen and you will find three buttons location at the end of Vaat text. Below is a short explanation on the these icons and buttons.
-
Bottom toolbar
-
Explanations: Set the types of explanations that you want to be able to view while reading this Vaat, such as people, incidents, scriptural references, shlokas, kirtans, places and analogies. The explanations can be viewed by tapping on the bold or coloured words.
-
Notes: Take your own notes for this specific Vaat.
-
Info: When explanations, history, nirupan or prasangs are available to support the Vaat, an icon will be displayed in the middle of this bar.
-
Audio: Listen to the audio of this Vaat.
-
Settings: View the Vaat in a different language or change the appearance, such as font size, line spacing and theme.
-
Buttons at the end of the Vaat
-
Read: Tap this when you have finished reading the Vaat. This will mark the Vaat as ‘Read’ and add a count to the number of times you have read it.
-
Favourite: Tap this to add the current Vaat to your favourites’ list.
-
Reading Plan: Tap this to add the current Vaat to any one of your existing Niyam Reading Plans.
You can swipe right or left to access next or previous Vaat.
You can double tap on Reader View area to toggle full screen mode.
Niyam Reading Plan
This allows you to plan your niyam reading based on your selected Swamini Vato. Multiple reading plans can be created and followed as current reading or stored for later reference.
-
Create a Reading Plan:
-
Go to Reading Plans tab.
-
Tap the ‘add’ button on bottom right.
-
Enter your Reading Plan name and description.
-
Select the Vato you want to add to this Reading Plan, by either individually selecting Vato or by selecting an entire subject section
-
Review the summary and tap ‘Done.’
-
Reading Plan options:
-
Continue Reading: Continue reading from where you left off in this Reading Plan.
-
Set as Active: Set this Reading Plan as your daily reading.
-
Edit: Modify this Reading Plan.
-
Reset: Reset your progress on this Reading Plan.
-
Delete: Delete this Reading Plan.
-
Play All: Play all the audio simultaneously in this Reading Plan.
-
Download All Audios: Download all the audio for this Reading Plan onto your phone.
-
Managing settings for Reading Plan:
-
Daily Target: Set targets of how many Vato you want to read daily.
-
Reminder: Set a reminder time to remind you to finish your daily target.
Search
You can access the search function from three different locations: Home Page, Main Page and Reader Page. The search function on Home Page and Menu Page will allow you to search globally, meaning throughout the entire Swamini Vato, as well as the titles and your notes. The search function on Reader Page will allow you search locally, meaning only within that specific Vaat.
-
Global search: Search for letters and words throughout the entire Swamini Vato.
-
Tap on the search button either on Home Page or Main Page.
-
Type the words or part of a word which you want to search.
-
You can change the language that you want to search in. You can search in Gujarati, Transliteration (simplified and UN Standard) or in English. Note that when you change the language, the search field will automatically become blank, so select your language before searching.
-
Next to the search field, you can also select where you would like to conduct the search. You can either search in the entire Swamini Vato, in titles or in your notes.
-
You can search either part of word, a whole word or words.
-
Tap on any one of the results and the respective Vaat will open in Reader Page. Tapping the back button will take you back to the search results. Note that here left or right swipe will not work as it is only allowing you to read the Vaat independently outside of your regular reading.
-
Local Search
-
Tapping on the search icon on top right corner of Reader Page will allow you to have a quick search for words or parts of a word within the Vaat you are currently reading.
Settings
You can manage your settings such as language, reader screen, audio, reading plan, theme, and user data.
-
Language:
-
Content Language: The language that the Swamini Vato will be displayed in.
-
App Language: The language that the app buttons and options will be displayed in.
-
Reader Screen
-
Reader Timeout: The amount of idle time you want to allow before the app goes to sleep.
-
Audio: [Refer to the Audio section.]
-
Reading Plan: [Refer to the Reading Plan section.]
-
Theme: Select one of three themes.
Backup My Data [Refer to Backup and Restore Data section.]
Audio
You can listen to an audio reading of the Swamini Vato. If you are following a reading plan or a subject list, the next Vaat will automatically play and be displayed.
-
Downloading audio for Swamini Vato
-
You can play or download the audio files for a group of Swamini Vato, such as an entire section or a subject by tapping the options button on the right side.
-
Once your download has started, you can view the Download Manager to see the progress of your download by tapping the cloud button on the top right in the Main Page of the Swamini Vato. Here you can also cancel downloads which are in progress.
-
Managing Settings for Audio
-
Download via Wifi Only: Download Vato only when wifi is available.
-
Playing Method: Either stream the audio files, or stream and save the audio files onto your phone.
-
Manage Audio Files: View the size of audio data you have downloaded, and download all tracks or delete all tracks.
-
Auto ‘Mark as read’: Mark the Vaat as read after it has been played.
Backup and Restore Data
You can back up your user data for the app to save your read count, favourites, notes and reading plans.
-
To backup user data
-
Go to the settings and tap ‘Backup My Data.
-
Choose where you would like to save your backup file.
-
To restore from Backup
-
Go to the location of the backup file.
-
Tap on and file name, it will list many applications under ‘Open with’ option. Please choose the option ‘Copy to Swamini Vato Study.’ It will ask for the confirmation, select ‘Yes’
-
Restart your app.
|
|
હોમ પેજ
અહીં તમે નીચેના પાંચ વિકલ્પોમાંથી કોઈપણ વિકલ્પની પસંદગી કરી શકશો :
-
સ્વામીની વાતો : મેઈન પેજ કે જ્યાંથી તમે કોઈપણ સ્વામીની વાત વાંચી શકશો.
-
શોધ : સમગ્ર સ્વામીની વાતો, શીર્ષકો અને તમારી નોંધમાં શોધ કરી શકાશે.
-
મેન્યુ પેજ : ઉપરની ડાબી બાજુએ આવેલા બટન દ્વારા મેન્યુ ખોલી વિવિધ વિકલ્પો પસંદ કરી શકશો.
-
માહિતી : ઉપરની જમણી બાજુએ આવેલા બટન દ્વારા સ્વામીની વાતો ગ્રંથ તથા આ એપ્લિકેશન વિષયક જરૂરી માહિતી પ્રાપ્ત કરી શકાશે.
મેન્યુ પેજ
-
હોમ : આ વિકલ્પ તમને હોમ પેજ પર લઈ જશે.
-
સ્વામીની વાતો : આ વિકલ્પ તમને મેઈન પેજ પર લઈ જશે કે જ્યાંથી તમે સ્વામીની વાતોનું વાંચન કરી શકશો.
-
મારી નોંધ : અહીં તમે સ્વામીની વાતોમાં કરેલી પોતાની વિશેષ નોંધને વાંચી કે બદલી શકશો.
-
વિશેષ માહિતી : અહીં તમે સ્વામીની વાતો ગ્રંથ અને આ એપ્લિકેશન વિષયક જરૂરી માહિતી પ્રાપ્ત કરી શકશો.
-
શોધ(સર્ચ) : અહીં તમે સમગ્ર સ્વામીની વાતો, શીર્ષકો અને તમારી નોંધમાં શોધ કરી શકાશે.
-
સેટીંગ્સ : અહીં તમે ભાષા, રીડર સ્ક્રીન, ઓડિયો, વાંચન આયોજન, થીમ અને યુઝર ડેટાનું સુઘડ આયોજન કરી શકશો.
-
ઉપયોગ અંગેની માહિતી : અહીંથી ઓનલાઈન સહાયનું લખાણ પ્રાપ્ત થશે.
-
સૂચનો તથા અભિપ્રાય : અહીંથી તમે આ એપ્લિકેશન વિષેનાં તમારાં સૂચનો મોકલી શકશો.
-
શેર એપ : તમારા મિત્રો તથા પરિવાર સાથે આ એપ્લિકેશન શેર કરો.
મેઈન પેજ
અહીં તમે સ્વામીની વાતોનું વાંચન ચાર પ્રકારે કરી શકશો :
-
પ્રકરણ : સ્વામીની વાતોના મૂળ સંકલનને આધારે વિભાજિત થયેલાં પ્રકરણો.
-
વિષય : વિષયવાર સ્વામીની વાતોનું સંકલન અહીં પ્રાપ્ત થશે. એક વાત એકથી વધુ વિષયમાં પણ હોઈ શકે.
-
વાંચન આયોજન : અહીં તમે ઉપસ્થિત વાંચન આયોજનો વાંચી શકશો તથા નવાં રચી શકશો.
-
ફેવરીટ્સ : અહીં તમે તમારી મનપસંદ વાતો જોઈ-વાંચી શકશો.
રીડર પેજ
-
1. નીચે ઉપસ્થિત ટૂલબાર
-
અર્થઘટન : સ્વામીની વાતો વાંચતી વખતે, કઈ પ્રકારના અર્થઘટનો તમે જોવા ઇચ્છો છો તે તમે અહીંથી પસંદ કરી શકશો, જેમ કે પાત્રો, પ્રસંગો, શાસ્ત્રીય સંદર્ભો, શ્લોકો, કીર્તનો, સ્થળો અને દૃષ્ટાંતો. સ્વામીની વાતોમાં બોલ્ડ કે અન્ય રંગના શબ્દો-વાક્યો પર સ્પર્શ-ટેપ કરવાથી તે સંબંધી અર્થઘટન વાંચી શકાશે.
-
વિશેષ નોંધ : ઉપસ્થિત સ્વામીની વાત પર તમારી વિશેષ નોંધ કરો.
-
ઓડિયો : સ્વામીની વાતોનાં વાંચનની ઓડિયોને સાંભળો.
-
સેટીંગ્સ : ઉપસ્થિત વાતનું અન્ય ભાષામાં વાંચન કે પછી એપ્લિકેશનનો દેખાવ, લખાણનું કદ (font size), બે લીટી વચ્ચેની જગ્યા (line space) કે થીમ અહીંથી બદલી શકાશે.
-
જ્યારે વાત-સમજૂતી, ઇતિહાસ, નિરૂપણ કે પ્રસંગો ઉપસ્થિત હશે ત્યારે અન્ય એક ચિહ્ન આ ટૂલબારની વચ્ચે જોવા મળશે.
-
વાતના અંતે ઉપસ્થિત બટનો
-
વાંચી લીધું છે : સંપૂર્ણ વાત વાંચી લીધા બાદ આ બટન સ્પર્શ-ટેપ કરવું. તેનાથી આ વાત તમે કેટલીવાર વાંચી લીધી છે તેની નોંધ થશે.
-
ફેવરીટ : ઉપસ્થિત વાતને આપની મનપસંદ વાતોની યાદીમાં ઉમેરવા માટે સ્પર્શ-ટેપ કરો.
-
વાંચન આયોજન : ઉપસ્થિત વાતને તમારા કોઈપણ વાંચન આયોજનમાં ઉમેરવા માટે સ્પર્શ-ટેપ કરો.
વાંચન આયોજન
અહીં તમે તમારી પસંદ કરેલી વાતો પ્રમાણે નિત્ય વાંચનનું આયોજન કરી શકશો. પસંદગીની વાતોને આધારે નવું વાંચન આયોજન બનાવી શકશો. એક સાથે ઘણા બધા વાંચન આયોજનો બનાવી શકાય, અનુસરી શકાય અને ભવિષ્ય માટે સાંચવી પણ શકાય.
-
નવું વાંચન આયોજન બનાવો :
-
વાંચન આયોજનમાં જાઓ.
-
નીચેના ભાગમાં જમણી બાજુ આવેલા બટનને સ્પર્શ-ટેપ કરો.
-
વાંચન આયોજનનું નામ અને વિગત લખો.
-
એક એક વાતને પસંદ કરીને, કે પછી સમગ્ર વિષયને પસંદ કરીને, તે વાતોને તમારા વાંચન આયોજનમાં ઉમેરો.
-
ઉપસંહાર ચકાસીને ‘પૂર્ણ’ કરો.
-
2. વાંચન આયોજન વિકલ્પો :
-
વાંચન ચાલુ રાખો : આ વાંચન આયોજનમાં તમે જ્યાંથી અટક્યા હતા ત્યાંથી વાંચવાનું ચાલુ રાખી શકશો.
-
વર્તમાન તરીકે ગોઠવો : આ વાંચન આયોજનને તમારા વર્તમાન નિત્ય વાંચન તરીકે પસંદ કરો.
-
સુધારો : વાંચન આયોજનમાં સુધારો/ફેરફાર કરો.
-
રીસેટ : વાંચન આયોજમાં થયેલી તમારી વાંચન પ્રગતિને રીસેટ કરો.
-
દૂર કરો : વાંચન આયોજનને રદ/દૂર કરો.
-
બધા પ્લે કરો : વાંચન આયોજનમાં ઉપસ્થિત વાતોના વાંચનની ઓડિયો સળંગ પ્લે કરો.
-
બધા ઓડિયો ડોઉનલોડ કરો : આ વાંચન આયોજનમાં ઉપસ્થિત બધી વાતોના વાંચનની ઓડિયો ડાઉનલોડ કરી તમારા ફોનમાં સાચવો.
-
3. વાંચન આયોજનના સેટીંગ્સને મેનેજ કરો :
-
નિત્ય લક્ષ્યાંક : કેટલી વાતો રોજ વાંચવી છે તેનો લક્ષાંક નિશ્ચત કરો.
-
રીમાઈન્ડર : તમારા નિત્ય વાંચનને પૂર્ણ કરવાનું યાદ કરાવવા માટેનો સમય નિશ્ચિત કરો.
શોધ :
ત્રણ સ્થળેથી શોધ કરી શકાશે : હોમ પેજ, મેઈન પેજ અને રીડર પેજ. હોમ પેજ અને મેઈન પેજમાં ઉપસ્થિત શોધથી સમગ્ર સ્વામીની વાતો, શીર્ષકો અને તમારી નોંધમાં શોધ કરી શકાશે. રીડર પેજમાં ઉપસ્થિત શોધથી જે તે સ્વામીની વાતોમાં શોધ કરી શકાશે.
-
સમગ્ર વાતોમાં શોધ : અક્ષરો કે શબ્દોની શોધ સમગ્ર સ્વામીની વાતોમાં કરો.
-
હોમ પેજ કે મેઈન પેજમાં ઉપસ્થિત શોધ બટનને સ્પર્શ-ટેપ કરો.
-
જેની શોધ કરવી છે તે શબ્દો કે અક્ષરો લખો.
-
ગુજરાતી, અંગ્રેજી કે લીપીમાં શોધ કરી શકાય.
-
ક્યાં શોધ કરવી છે તે પણ તમે શોધના ફીલ્ડની બાજુમાં આવેલા ફીલ્ડમાંથી પસંદ કરી શકશો. સમગ્ર સ્વામીની વાતો, શીર્ષકો અને તમારી વિશેષ નોંધમાં શોધ કરી શકાશે.
-
તમે શબ્દો કે શબ્દોના ભાગરૂપ અર્ધા કે આખા અક્ષરોની શોધ કરી શકશો.
-
પરિણામમાં ઉપસ્થિત વાત પર સ્પર્શ-ટેપ કરવાથી તે વાત વાંચન માટે ખૂલશે. ‘બેક’ બટનને સ્પર્શ-ટેપ કરવાથી પાછુ પરિણામ પર જઈ શકાશે. પરિણામમાંથી ખોલેલી વાતની આગળ-પાછળની વાતમાં નહિ જઈ શકાય કારણ કે તે પરિણામમાં ઉપસ્થિત જે તે વાત કેવળ એક સ્વતંત્ર વાત તરીકે જ ખૂલશે.
-
2. જે તે વાતમાં શોધ :
-
રીડર પેજમાં ખોલેલી વાતની ઉપર જમણી બાજુ ઉપસ્થિત શોધ બટનને સ્પર્શ-ટેપ કરવાથી તે વાતમાં શબ્દો-અક્ષરોની શોધ કરી શકાશે.
સેટીંગ્સ
અહીં તમે ભાષા, રીડર સ્ક્રીન, ઓડિયો, વાંચન આયોજન, થીમ અને યુઝર ડેટાનું સુઘડ આયોજન કરી શકશો.
-
ભાષા :
-
લખાણની ભાષા : જે ભાષામાં સ્વામીની વાતો વાંચી શકાશે તે.
-
એપની ભાષા : જે ભાષામાં એપ્લિકેશનના ઉપયોગ સંબંધી લખાણ જેવા કે બટનો, વિકલ્પો વગેરે પ્રાપ્ત થશે તે.
-
રીડર સ્ક્રીન :
-
વાચક ટાઈમઆઉટ : કેટલા સમય સુધી એપ્લિકેશન ન વપરાય તો તે ‘સ્લીપ મોડ’માં જતી રહે તે સમય નિશ્ચિત કરી શકાય.
-
ઓડિયો : ઓડિયો વિભાગનું લખાણ જુઓ.
-
વાંચન આયોજન : વાંચન આયોજનનું લખાણ જુઓ.
-
થીમ : ત્રણમાંથી કોઈ પણ એક થીમ પસંદ કરો.
યુઝર ડેટા : બેકઅપ વિભાગનું લખાણ જુઓ.
ઓડિયો
અહીં સ્વામીની વાતોનાં વાંચનની ઓડિયો સાંભળી શકશો. ‘કન્ટીન્યુઅસ પ્લેય’નું બટન (જે ‘નેક્સ્ટ’ બટનની જમણી બાજુ ઉપસ્થિત છે) સ્પર્શ-ટેપ કરવાથી સ્વામીની વાતોનાં વાંચનની ઓડિયોને સળંગ સાંભળી શકશો. અનુક્રમમાં આવતી વાતોનો ઓડિયો ચાલુ રહેશે અને તે ઓડિયો પ્રમાણે વાતનું લખાણ પણ આપમેળે જ બદલાઈ જશે.
-
સ્વામીની વાતોની ઓડિયો ડાઉનલોડ કરવા વિષે
-
સ્વામીની વાતના કોઈપણ સમૂહની ઉપર જમણી બાજુ આવેલ બટનને સ્પર્શ-ટેપ કરવાથી તે વાતોની ઓડિયો ડાઉનલોડ કરી શકો.
-
એકવાર ડાઉનલોડ ચાલુ થયા બાદ તેની પ્રગતિ ડાઉનલોડ મેનેજર દ્વારા તપાસી શકાય. તે માટે સ્વામીની વાતોના મેઈન પેજ પર ઉપરની બાજુ જમણી તરફ આવેલા બટનને સ્પર્શ-ટેપ કરો. અહીંથી જરૂર પડે તો ડાઉનલોડને અટકાવી પણ શકાય કે રદ પણ કરી શકાય.
-
ઓડિયોના સેટીંગ્સ મેનેજ કરવા વિષે
-
ફક્ત વાઈ-ફાઈ દ્વારા જ ડાઉનલોડ કરો : વાઈ-ફાઈ ઉપલબ્ધ હોય ત્યારે જ વાતો ડાઉનલોડ થશે.
-
પ્લે કરવાની રીત : ઓડિયો સ્ટ્રીમ કરી શકાય (અર્થાત્ જ્યારે જરૂર પડે ત્યારે સીધુ જ ઇન્ટરનેટ પરથી પ્લે કરી શકાય) અથવા સ્ટ્રીમ અને સેવ કરી શકાય (અર્થાત્ ઈન્ટરનેટ પરથી પ્લે કરીને પ્લે થયેલી ફાઈલ મોબાઈલમાં સાચવી શકાય).
-
મેનેજ ઓડિયો ફાઈલ્સ : તમે ડાઉનલોડ કરેલી વાતોની ફાઈલ સાઈઝ જોઈ શકાશે તથા બધા જ ટ્રેક ડાઉનલોડ કે ડીલીટ કરી શકાશે.
બેકઅપ
તમે નોંધેલી વિગતો, વાંચન આયોજનો, ફેવરીટ વાતો અને દરેક વાતો કેટલી વાર વાંચી વગેરે વિગતોને જે યુઝર ડેટામાં પડી હોય છે, તેને તમે બેકઅપ કરી શકો છો.
-
બેકઅપ યુઝર ડેટા
-
સેટીંગ્સમાં જઈને ‘બેકઅપ યુઝર ડેટા’ સ્પર્શ-ટેપ કરો.
-
તમારે આ બેકઅપ ફાઈલ ક્યાં સાચવવી છે તે જગ્યા પસંદ કરો.
-
બેકઅપમાંથી પાછું મેળવો
-
બેકઅપ ફાઈલ જ્યાં સાચવી છે ત્યાં જાઓ.
-
'ઓપન વીથ’ પર સ્પર્શ-ટેપ કરો અને ‘કોપી ટુ સ્વામીની વાતો સ્ટડી’ને પસંદ કરો.
-
પછી તમારી એપ્લિકેશનને ફરી ચાલુ કરો અને તમારો યુઝર ડેટા પાછો આવી જશે.
|