પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 7-8-2017, લોસ એન્જેલસ
આજે સાઉથ આફ્રિકાથી ફુલેશભાઈનો ફોન આવ્યો. તેમણે કહ્યું : ‘આજે રક્ષાબંધન છે, તો આજના દિવસ નિમિત્તેની કાંઈક સેવા કહો.’
સ્વામીશ્રી કહે : ‘તમારી સાઉથ આફ્રિકા મંદિરમાં મોટી સેવા છે જ ને !’
એમણે કહ્યું : ‘હા. પણ આજનો દિવસ યાદગાર રહે તે માટે કાંઈક કહો.’
તેમની ઇચ્છા બહુ હતી એટલે સ્વામીશ્રીએ હસતાં હસતાં કહ્યું : ‘500 રેન્ડ.’
સ્વામીશ્રી જેવું આ બોલ્યા કે ફુલેશભાઈ એકદમ રાજી થતાં બોલી ઊઠ્યા : ‘ઓહ સ્વામી ! આપને અહીંનું ચલણ રેન્ડ છે એ પણ યાદ છે !’
ફુલેશભાઈ અને સંતો પણ સ્વામીશ્રીની આવી તીવ્ર યાદશક્તિથી ખૂબ પ્રભાવિત થયા.
Vachanamrut Gems
Gadhadã III-27:
One Experiences the Bliss and Happiness of one's atma and God after Shravan, Manan and Nididhyas
“… Similarly, the bliss and the happiness of God which one experiences, as well as the bliss and the happiness of the ãtmã which one experiences through samãdhi or after leaving the body cannot be experienced by merely talking about them. However, if one does shravan, manan and nididhyãs on these two topics, then one attains realisation. Then, after attaining realisation, one enjoys the same experience and bliss as one does from these two in samãdhi. Therefore, after listening to talks concerning these two, one should do manan and nididhyãs on those talks.”
[Gadhadã III-27]