પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 4-8-2017, લોસ એન્જેલસ
આજે જમતાં પહેલાં સ્વામીશ્રીએ હરિભક્તોની ચિંતા કરતાં પૂછ્યું : ‘હરિભક્તોની જમવાની શી વ્યવસ્થા છે ? શું જમાડીએ છીએ ?’
કારણ કે સ્વામીશ્રીના મનમાં ચાલતું હતું કે સાંજની સભા ભરવા આ હરિભક્તો 2-00 - 2-30 વાગ્યાના ઘરેથી નીકળ્યા હોય, અને સભા પૂર્ણ કરીને ઘરે પહોંચે ત્યાં મોડી રાત થઈ ગઈ હોય.’
સ્વામીશ્રીના પ્રત્યેક પગલામાં પોતાના ગુરુનો પગરવ સંભળાય છે.
Vachanamrut Gems
Gadhadã III-33:
A Person Addicted to Bhakti
“… Similarly, if a person was addicted to the bhakti of God and other such activities, then even if he remains under the influence of any type of bad company, he would not be able to live without engaging in those devotional activities. Moreover, his mind would not be pleased in engaging in any other activities…”
[Gadhadã III-33]