પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૪૨
મ્વાંઝા, તા. ૨૯-૩-૧૯૭૦
સવારે વાત કરતાં યોગીજી મહારાજ કહે 'સ્વપ્નું આવ્યું. શાસ્ત્રીજી મહારાજે દર્શન દીધાં. અડવાળ જવાનું કહ્યું : અડવાળ જઈને ધર્માદો ઉઘરાવો. ખાલી કોથળા લઈ જજો ને પછી અમે આવશું. તમે સામે ગાડું મોકલજો.' હું ને બે સાધુ અડવાળ ગયા ને ધર્માર્દો કર્યો. તે ઘઉંનો ઢગલો ઠેઠ મોભ સુધી અડી ગયો. એટલા ઘઉં થયા... ત્યાં સવાપાંચ થયા ને તમે ઉઠાડ્યા.'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Vartãl-3:
Turning the Saline to the Sweet
“… Similarly, the great Purush, like the vadvãnal fire, transforms even the ‘salty’ jivas who are like the saline sea water, into ‘sweet’ jivas.”
[Vartãl-3]