પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 4-8-2017, લોસ એન્જેલસ
આજે વિવેકસાગરદાસ સ્વામીનો ફોન આવ્યો. તેમણે પૂછ્યું : ‘સ્વામી ! કોઈ સંદેશ આપવો છે ?’
‘દિવ્યભાવ.’ સ્વામીશ્રીએ હસીને કહ્યું.
વિવેકસાગરદાસ સ્વામીએ સૌ હરિભક્તો વતી પ્રાર્થના કરી કે ‘સૌના દેશકાળ સારા થાય.’
‘રોજ પ્રાર્થના કરું છું.’ સ્વામીશ્રી બોલ્યા.
આપણા ઇષ્ટદેવ અને ગુરુવર્યો વગર માંગ્યે, વગર કહ્યે આપણા માટે કેટલું બધું કરે છે !!
Vachanamrut Gems
Gadhadã II-63:
The Means for the Jiva to gain Strength
“… In fact, if one’s jiva has become very powerful, one would not even have impure dreams. On the other hand, if one’s jiva is lacking in strength, then one should follow the principle of Sãnkhya and behave only as the ãtmã – the drashtã – but one should not associate with one’s indriyas and antahkaran. By behaving as the ãtmã in this way, one’s jiva gains great strength. “There is, however, an even greater method than this to gain strength. If a person has love for God and His Sant, possesses intense shraddhã in serving them, and also engages in the nine types of bhakti, then his jiva will instantly gain strength. Thus, for making the jiva stronger, there is no method comparable to that of serving God and His Bhakta.”
[Gadhadã II-63]