પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 15-7-2017, શિકાગો
આજે એક સંતનો યુ.એસ.એ.નો પાસપોર્ટ આવી ગયો હતો. સ્વામીશ્રીએ તે પ્રસાદીભૂત કરી આપ્યો. તે સંતે પૂછ્યું : ‘સ્વામી ! આ અમેરિકાનો પાસપોર્ટ આવતાં 13 વર્ષ થયાં તો અક્ષરધામનો પાસપોર્ટ આવતાં તો કેટલી વાર થશે ?’
સ્વામીશ્રી કહે : ‘થઈ ગયો છે. તમારાં દર્શને બીજાનો પાસપોર્ટ થાય.’
ગુણાતીતાનંદ સ્વામીએ 1/72મી વાતમાં કહ્યું છે કે ‘મહારાજ કહે જે, અમારા સત્સંગીનું દર્શન કરે તેનું પણ કલ્યાણ.’ સ્વામીશ્રીના મુખેથી સરી પડેલું વાક્ય આ જ ભાવનું હતું.
Vachanamrut Gems
Gadhadã II-27:
The Need for Mandirs
“I have thought and realised that if one maintains too much renunciation or too much compassion, then one cannot offer bhakti towards God, thus causing a breach of upãsanã. For example, from the past, we notice that upãsanã eventually perished in those who were extreme renunciants. Therefore, having thought about this, and for the sake of preserving upãsanã, I have relaxed the emphasis on renunciation and have built mandirs of God. Thereby, even if only a little renunciation remains, upãsanã will at least be preserved, and through it, many jivas will attain liberation.”
[Gadhadã II-27]