પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 15-7-2017, શિકાગો
આજે અલ્પાહાર દરમ્યાન એક સ્થૂળ વ્યક્તિને બીજા ભક્તો વધુ પીરસવાનું કહેતા હતા. સ્વામીશ્રીને કહેવામાં આવ્યું કે ‘આપ પણ તેમને કહો કે થોડું વધારે લે.’
સ્વામીશ્રી કહે : ‘આપણે પીરસતા નથી, હેરાન કરીએ છીએ.’
‘સબ ગુન પૂરન પરમ વિવેકી’ - પરમ વિવેકી સ્વામીશ્રીના જીવનમાંથી આવો સૂક્ષ્મ વિવેક અવારનવાર શીખવા મળે છે.
Vachanamrut Gems
Gadhadã II-65:
Without Bhakti, Atma-Realisation and Vairagya are Useless
“A sãdhu who has attained ãtmã-realisation also possesses intense vairãgya; due to both of these virtues, he will not become attached to anything in any way. However, if he does not possess bhakti towards God, it is as good as preparing many different types of food dishes but not adding salt; i.e., all would be tasteless. In the same way, without the bhakti of God, ãtmã-realisation and vairãgya alone are simply useless; one can never attain liberation through them.”
[Gadhadã II-65]