પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૨૪
મુંબઈ, તા. ૧-૨-૧૯૭૦
આજે સલાડના હરિકૃષ્ણભાઈ અમેરિકા જતા હોવાથી, યોગીજી મહારાજે એમને આશીર્વાદ આપ્યા ને કંઠી બાંધવા કહ્યું.
'હું ગાયત્રીને માનું છું,' એમણે કહ્યું.
'કંઠી પણ પહેરો,' એમ કહી સ્વામીશ્રીએ એમને વર્તમાન ધરાવી, કંઠી પહેરાવી. પૂજા આપી અને સમજાવવા લાગ્યા,'ડબલ ઇન્જિન. નાસિક જતાં બે ઇન્જિન લગાડે છે. આગળ ને પાછળ. એમ બે ઇન્જિન...' એમ કહેતાં સ્વામીશ્રીએ હરિકૃષ્ણભાઈને નિઃસંશય કર્યા. પૂજા-પાઠ કરવા કહ્યું.
'અમારા યુવકો ત્યાં ઘણા છે. તેનાં સરનામાં આપશું. તમે ટેલિફોન કરજો...'
'આપણે અમેરિકામાં મંદિર કરવું છે...' સ્વામીશ્રીએ એકાએક પોતાનો સંકલ્પ જાહેર કર્યો.
પોતાની ખુરશી એ યુવક પાસે ઉપડાવી. સેવા આપી. અમેરિકા જતાં પહેલાં સંસ્કારનું ભાતું બાંધી આપ્યું.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-35:
When Can One Maintain One's Dharma?
“When can one maintain one’s dharma? Only if those who are paramhansas and brahmachãris abide by the niyams prescribed for them, such as brahmacharya, will they be able to maintain their dharma. The same is true for women; only if they abide by the niyams prescribed for them will they be able to maintain their dharma as well. In the same way, if all other satsangi householders abide by the niyams prescribed for them – including not staying in an isolated place with even one’s young mother, sister or daughter; and not extensively looking at them either – then they will also be able to maintain their dharma.”
[Gadhadã II-35]