પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 2-8-2017, લોસ એન્જેલસ
સ્વામીશ્રી આજે પલંગ પર વિરાજ્યા ત્યારે સામે શયનદર્શન કરવા બેઠેલા સંતોને હાથ જોડીને પગે લાગતાં દૃષ્ટિ દ્વારા મળવા લાગ્યા. બધાને હાથ જોડવાનું પૂરું થયું ને બોલ્યા : ‘ઓગણચાલીસ.’ એટલે સામે 39 સંતો છે. સૌ આશ્ચર્યમાં પડી ગયા, સ્વામીશ્રીએ કેટલા સંતો છે તે ગણી પણ નાંખ્યું !
Vachanamrut Gems
Gadhadã II-31:
One's Choice of Worship Governs the Outcome
“… Similarly, when the jiva worships God in the form of Brahmã and other gods, it attains fruits in the form of dharma, arth and kãm. But, when it worships the avatãrs of God – Rãm, Krishna and others – it becomes brahmarup and attains liberation…”
[Gadhadã II-31]