પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 24-7-2017, ટોરન્ટો
સ્વામીશ્રી ‘ભાગ્ય જાગ્યાં રે...’ શિબિરના ચાલી રહેલા રાત્રિસત્રમાં પધાર્યા. સ્વામીશ્રી સાથે એક સ્મૃતિ-સભર પ્રશ્નોત્તરી આરંભાઈ. એમાં એક પ્રશ્ન પુછાયો : ‘આપ અક્ષરબ્રહ્મ છો. શ્રીજીમહારાજ આપનામાં સાંગોપાંગ રહ્યા છે. આપના રોમમાં અનંત કોટિ બ્રહ્માંડો ઊડતાં ફરે છે, તે પ્રતીતિ અમને કેવી રીતે આવે ?’
‘વિશ્વાસ.’ સ્વામીશ્રીએ હસીને કહ્યું.
પછી કહે : ‘વિશ્વાસ કેવી રીતે આવે ? તો સાચાબોલા છે. એ સાચાબોલા ઠર્યા એટલે પછી તે જે બોલે તે બધું જ સાચું ઠરે. મહારાજ સાચા છે. ભગવાન છે. સર્વોપરી છે. બધું સાચું છે. એ વિશ્વાસ.’
નારાયણમુનિદાસ સ્વામીએ પૂછ્યું : ‘પ્રગટ સ્વરૂપની વાતમાં કેવી રીતે વિશ્વાસ લાવવો ?’
સ્વામીશ્રી કહે : ‘મહારાજે કહ્યું છે - અમારો વેલો ચાલુ રહેશે. અને હમણાં જ કરુણાશંકરે કહ્યું.’ એમ કહેતાં ખૂબ હસી પડ્યા.
Vachanamrut Gems
Amdãvãd-4:
One Should Not Infer Death for God
“Those who infer death upon Shri Narnãrãyan will themselves have to undergo countless births. The suffering of passing through the cycle of 8.4 million different life forms3 and the torments of Yampuri are indeed endless. Conversely, those who realise Shri Narnãrãyan to be beyond aging and death will be released from their karmas and the consequent cycle of births and deaths in the 8.4 million life forms. Therefore, all satsangis and sãdhus of our Uddhav Sampradãy should not infer death upon the forms of God – those that have occurred in the past, the current one or those that will occur in the future. This principle should be noted by all.”
[Amdãvãd-4]