પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 24-7-2017, ટોરન્ટો
આજે સ્વામીશ્રીએ કાર્યકરો જોડે સમૂહ છબિ પડાવ્યા બાદ સામેથી પૂછ્યું : ‘કેટલા પી.આર. છે ? કેટલા બાકી છે ?’
સ્વામીશ્રીના પ્રશ્ન પ્રમાણે સૌએ હાથ ઊંચો કર્યો. પછી બધાએ એક સૂરે પ્રાર્થના કરી કે ‘સ્વામી ! અક્ષરધામના પી.આર. થઈ જાય એવા આશીર્વાદ આપો.’
સ્વામીશ્રી કેફથી કહે : ‘અક્ષરધામમાં તો છીએ જ.’
Vachanamrut Gems
Gadhadã III-25:
A True Devotee of God
“Who can be called a true devotee of God? If some prolonged illness were to plague a person's body, or if he receives neither food to eat nor any clothes to wear; in fact, regardless of the extent of pain or pleasure that come his way, if he still does not regress even slightly from the worship and bhakti of God, niyams, dharma, or shraddha, but on the contrary, progresses with time – then he can be called a true devotee.”
[Gadhadã III-25]