પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 23-7-2017, ટોરન્ટો
આજે સ્વામીશ્રી અલ્પાહાર કરવા વિરાજ્યા ત્યારે પોતાના મનની વાત કરતાં કહે : ‘મને મનાતું જ નથી કે હું ગુરુ છું, નેતા છું, મુખ્ય છું. મહારાજ-સ્વામી મળ્યા એટલે દાસભાવે ભક્તિ કર્યા કરવાની.’
સૌ સંતો તો સ્વામીશ્રીનો આ દાસભાવ જોઈને ‘જાણે ચિત્ર આલેખ્યાં છે ભીંતે...’ એવા સ્તબ્ધ થઈ ગયા.
પછી અલ્પાહાર શરૂ જ કરવા જતા હતા, પણ સામે બધા સંતોને જોઈને કહે : ‘આ બધાને જમાડો.’
ગુણવત્સલદાસ સ્વામી કહે : “આપે સંકલ્પ પકડ્યો. કારણ કે સંતોએ પ્રસાદની તૈયારી કરી રાખી હતી, પરંતુ ‘જો આપ કહો તો જ એ પ્રસાદ આજે વહેંચવો’ તેમ નક્કી કર્યું હતું.”
‘રમાડ્યા જમાડ્યા રૂડી રીતશું...’ સ્વામીશ્રીએ સંતોને જમાડ્યા.
Vachanamrut Gems
Gadhadã III-21:
Becoming Like a Golden Thread
“However, one whose gnãn, vairãgya, dharma and bhakti are not extremely firm will most certainly suffer a setback. For example, a thread dipped in wax remains stiff in winter and monsoon, but when summer comes, it invariably becomes slack. In the same manner, monsoon and winter represent the period when the devotees here are happy in every way and are also honoured in Satsang. During that period, gnãn, vairãgya, dharma and bhakti appear to be very intense. But with the advent of summer – the period when a devotee is insulted in Satsang or when he becomes physically distressed – his gnãn, vairãgya, dharma and bhakti become limp like the thread dipped in wax. Even then, I do not forsake such a person. But he, of his own accord, becomes obliged to withdraw from Satsang. Thereafter, even if he is supposedly a satsangi, he does not experience the bliss of satsang within.
[Gadhadã III-21]