પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 22-7-2017, ટોરન્ટો
આજે સ્વામીશ્રીનાં મુલાકાત-દર્શને મયૂર પટેલ (લંડન) લાઇનમાં આવ્યો. તેને જોઈને તરત યાદ કર્યું કે ‘તેને ફર્સ્ટ ક્લાસ આવ્યો છે.’
મયૂર સહિત સૌ અચંબામાં પડી ગયા, કારણ કે તેને ‘લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ’માં આ વર્ષે ફર્સ્ટ ક્લાસ આવ્યો હતો ને તેણે 6ઠ્ઠી જૂન, 2017ના રોજ પત્ર દ્વારા તે વિગત જણાવી આશીર્વાદ લીધા હતા. તે પછી રોજના સેંકડો લેખે હજારો પત્રો પસાર થઈ ગયા હોય, પણ સ્વામીશ્રીને તે પત્ર, તે વિગત અને તે વ્યક્તિ બરાબર યાદ હતાં !
Vachanamrut Gems
Gadhadã III-27:
Developing Conviction of God on the Word of the Sant
“What is the conviction of God? Well, consider how it is in worldly life. Since childhood, one has the conviction of one’s parents, caste, sub-caste, ãshram, gender, as well as the conviction that this is an animal, this is a man, this is water, this is fire, this is the earth, this is the wind, this is the sky, and so on. All this is due to the scriptures. Even if one has not heard the scriptures, one has been convinced by principles prevalent in society – which themselves were derived from the scriptures. Similarly, the attributes of the Sant – being free of lust, avarice, egotism, taste, attachment, etc. – are also described in the scriptures. The Sant who possesses these attributes has a direct relationship with God. Therefore, one should develop the conviction of God based on his words. In fact, to have firm faith in the words of the Sant is itself the conviction of God.”
[Gadhadã III-27]