પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૦૭
ગોંડલ, તા. ૨૩-૧૨-૧૯૬૯
આજે સંધ્યાકાળ પછી યોગીજી મહારાજને માલિશ કરતા હતા. એવામાં નારાયણપ્રસાદ સ્વામીની વાત નીકળી. એમને પેટમાં દુઃખતું હતું. એટલે મેં કહ્યું,'ઉકરડાની સેવા બહુ કરી તે દુઃખવા આવ્યું હશે.'
'સેવાથી ન દુઃખે.' સ્વામીશ્રીએ તુરત કહ્યું,'અમારે પણ ઘણીવાર ગાડામાં ફરતા તે પિચોટી ખસી જતી - પછી શાસ્ત્રીજી મહારાજ ચોળાવે ત્યારે શાંતિ થાય.'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-39:
Shriji Maharaj's Liking for a 'Genuine' Devotee
“Fourthly, if I come to know of any man or woman that is pretentiously offering bhakti to God merely as an outward show, but that that person is not a genuine devotee of God, then My mind is not pleased upon seeing such a person. Nor do I even feel comfortable with that person, because My mind only becomes pleased when I see a genuine devotee of God, and I am only comfortable with such people.”
[Gadhadã II-39]