પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 21-7-2017, ટોરન્ટો
આજની કિશોરસભામાં છેલ્લે કિશોરોએ સ્વામીશ્રીને પ્રશ્ન પૂછ્યો હતો : ‘અમે બાપાનું અને આપનું યથાર્થ સુખ કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ, જેથી કરીને કુસંગ વગેરે અમને ક્યારેય નડે નહીં ?’
સ્વામીશ્રીએ આશીર્વાદ આપતાં કહ્યું : ‘તમે બધા ખરેખર મુક્તો છો. એ સિવાય તમે કૉલેજમાં ગયા, આગળ આવ્યા, સત્સંગ રાખ્યો એ થાય જ નહીં. સત્સંગ તો ફર્સ્ટ. અને બીજી પિઅર પ્રેશરની વાત. એ બહુ નડતો હોય છે, પણ તમે શું લેશો ? દસ મિલિયન ડૉલર કે દસ ડૉલર ?’
‘દસ મિલિયન.’ બધાએ કહ્યું.
સ્વામીશ્રી કહે : ‘તો પિયર પ્રેશર એ દસ ડૉલર ! અને મહારાજ-સ્વામીનો રાજીપો એ દસ મિલિયન ડૉલર છે. માટે એમનો રાજીપો લેવો. મિત્રનો રાજીપો કાંઈ કામમાં નહીં આવે. જો આવું થશે તો બ્રહ્મરૂપ થઈને મહારાજની સેવામાં બેસી જવાશે.’
Vachanamrut Gems
Gadhadã II-66:
What Body Does the Jiva Have in Akshardham?
Then Brahmãnand Swãmi asked, “After the ignorance of the jiva is dispelled by the bhakti of God, the association between the jiva and the three mãyik bodies, i.e., sthul, sukshma and kãran, no longer remains. So when the jiva attains the abode of God, with what type of form does it stay there?”
Shriji Mahãrãj replied, "When the jiva's ignorance is dispelled, its association with the three mãyik bodies is broken. Thereafter, the jiva remains as pure existence and consciousness. Then, by God's will, the jiva receives a body composed of chaitanya prakruti - which is distinct from the eight types of jad prakruti of God, i.e. pruthvi, jal, etc. With that body, then, it stays in God's Akshardham. This is the answer to your question."
[Gadhadã II-66]