પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 20-7-2017, ટોરન્ટો
ચેષ્ટાગાન બાદ અનુકૂળતા માટે સ્વામીશ્રીને ‘પગ લાંબા કરવા છે કે કેમ ?’ તે પૂછવામાં આવ્યું. સ્વામીશ્રીએ ‘હા’ પાડી.
પડદો ખૂલતાં તરત સ્વામીશ્રીએ કહ્યું : ‘પગે શાલ ઓઢાડો.’
સેવક સંતે પૂછ્યું : ‘કેમ ? ઠંડી લાગે છે ?’
સ્વામીશ્રીએ ‘ના’ પાડી.
સેવક સંતે પૂછ્યું : ‘સામે સંતો બેઠા છે, ને સંતો સામે પગ લાંબા ન કરાય, તેવા ભાવથી ?’
સ્વામીશ્રીએ ‘હા’ કહી.
સૌએ સ્વામીશ્રી શિષ્યોની પણ આટલી મર્યાદા રાખે છે, આવો અપાર મહિમા સમજે છે, તે નિહાળ્યું.
Vachanamrut Gems
Gadhadã III-1:
A Selfish Person will Never See a Person's Faults
“Even in worldly life we notice that a person who has selfish motives of gaining something from another will never see the other person’s faults. Why? Because his affection is based on self-interest. Similarly, if a person has self-interest in mind that God will free him from the fear of births and deaths, then he will never perceive faults in God. But one who attributes faults in God by thinking, ‘God changes His stand based on the prompting of others,’ has neither the inclination of gnãn nor the inclination of affection.”
[Gadhadã III-1]