પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૦૫
ગોંડલ, તા. ૨૨-૧૨-૧૯૬૯
આજે યોગીજી મહારાજે સ્વપ્નદર્શનની વાત કરી :'સવારે ઊઠીને બધી રસોઈ કરી, પૂરી કરી, મને નવાઈ લાગી કે હું ચાલી શકતો નથી ને પૂરી કેમ કરી ? પછી બધાને જમાડ્યા...'
સેવા, સેવા ને સેવા. દરેક વાતમાં સેવા ! પછી તે સ્વપ્નાની વાત હોય કે જાગ્રતની ! પણ સ્વામીશ્રીના જીવનમાં સેવા સિવાય બીજો કોઈ મંત્ર જણાતો નહોતો !
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Vartãl-6:
When God Manifests, Kal and Karma Have No Influence
“… When God manifests with the wish, ‘During this lifespan, I wish to grant liberation to all jivas, worthy or unworthy, who come into contact with My form,’ then kãl and karma have no influence whatsoever…”
[Vartãl-6]