પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 14-7-2017, શિકાગો
સ્વામીશ્રી સાંજે શિબિર અંતર્ગત ચાલી રહેલી સભામાં પધાર્યા. આજે અહીં ડભોઈના કરુણાશંકરે પ્રગટ સત્પુરુષની સૌને ઓળખાણ કરાવી તે સંવાદ રજૂ થયો. પછી સંવાદના પાત્ર કરુણાશંકરે સ્વામીશ્રીને સંવાદના ભાગરૂપે પ્રશ્ન પૂછ્યો કે ‘હવે હું અક્ષરધામમાં પાછો જાઉં છું. પણ શ્રીજીમહારાજ અને બાપાને આપને કંઈ કહેવડાવવું છે ?’
સ્વામીશ્રી કહે : ‘ફરજ બજાવું છું.’
ત્રણ શબ્દોનો ઉત્તર, પણ કેટલું બધું કહી જાય છે !
Vachanamrut Gems
Gadhadã II-57:
What is the Atma Like?
“… What is that ãtmã like? Well, within it there are no hindrances either of mãyã or the entities evolved from mãyã, i.e., the three gunas, the body, the indriyas and the antahkaran. Whatever hindrances do seem to be in the ãtmã are, in fact, due to ignorance…”
[Gadhadã II-57]