પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 7-7-2017, એટલાન્ટા
આજે સ્વામીશ્રી શિકાગો જવાના હોવાથી સાંજે પણ મંદિરે દર્શન કરવા પધાર્યા. યોગીબાપાના ગાતરિયાને ગાંઠ મારેલી હતી. તેના પર ગોઠવેલું સુંદર ફૂલ બતાવતાં કહે : ‘સવારે નહોતું.’
બધા મોંમાં આંગળાં નાખી ગયા : ‘સ્વામીશ્રી કેટલી એકાગ્રતાથી દર્શન કરે છે !’
Vachanamrut Gems
Gadhadã III-21:
Do Not See the Flaws of a Devotee
“Moreover, I do not see the flaws of a devotee of God, however much at fault he may be. I believe that even if there are some intrinsic, minor flaws in a devotee of God, one should overlook them. If those flaws are in oneself, however, then one should endeavour to eradicate them. But if that type of flaw appears in a devotee of God, one should not take note of that flaw. One should perceive flaws in a devotee only if he were to lapse in his observance of some major religious vow but not on account of some other minor flaw.”
[Gadhadã III-21]