પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 6-7-2017, એટલાન્ટા
આજે સ્વામીશ્રીએ અલ્પાહાર દરમ્યાન પૂજામાં શુકમુનિદાસ સ્વામી દ્વારા ગવાયેલું કીર્તન ‘પ્રમુખસ્વામી ચરણ ધરે ત્યાં કાશી...’ યાદ કરીને કહ્યું કે ‘કીર્તનના શબ્દો ખૂબ ભાવવાળા હતા.’
એક સંતે કહ્યું : ‘સ્વામીશ્રીએ આજે પ મિનિટ માળા વધુ કરી.’
સ્વામીશ્રી કહે : ‘હા, કીર્તનના શબ્દોમાં ખોવાઈ ગયા.’
કેવી ગુરુભક્તિ ! ગુરુના ગુણગાન-શ્રવણમાં લીન થઈ જાય.
Vachanamrut Gems
Gadhadã II-51:
What are Adverse and Favourable Circumstances?
“So, only one who follows the commands of the Satpurush can be said to be under the influence of favourable circumstances. To deviate from those commands is the very definition of adverse circumstances…”
[Gadhadã II-51]