પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 13-7-2017, શિકાગો
રોજની જેમ આજે પણ વૉકિંગ દરમ્યાન યોગીવાણીનું વાંચન શરૂ થયું. એમાં વાત આવી કે ‘યોગીબાપા ગઢડા મધ્યના 56મા વચનામૃતનું નિરૂપણ કરે છે કે ‘અમારી કોરનું એટલે એમાં અક્ષરબ્રહ્મ આવી જાય.’
સ્વામીશ્રી તેની સ્પષ્ટતા કરતાં કહે : ‘જો મહારાજ મારી કોરનું એમ બોલ્યા હોત તો ખાલી મહારાજ, પણ અમારી કોરનું બોલ્યા એટલે અક્ષરબ્રહ્મ આવી ગયા.’
આગળ આવ્યું કે ‘આત્મા-પરમાત્માનું જ્ઞાન નથી થયું, ત્યાં સુધી ખરો સત્સંગી નથી.’
સ્વામીશ્રીએ ભાર મૂકતાં કહ્યું : ‘સત્સંગી ખરો, પણ ખરો સત્સંગી નહીં.’
બીજી એક વાત આવી કે ‘વિષય ઉપર કાંઈ પ્રીતિ શું ? નિયમ લીધો હોય ને મનગમતો વિષય મળે ત્યારે નિયમ મૂકી દે.’
સ્વામીશ્રી વધુ ઊંડા ઊતરતાં કહે : ‘અથવા મનમાં સંકલ્પ થાય તોપણ વિષય પર પ્રીતિ કહેવાય.’
Vachanamrut Gems
Vartãl-5:
The Fruits of Similar Service of God and God’s Bhakta
Thereafter, Nityãnand Swãmi asked, “Can a devotee who is of the lowest level eradicate his deficiency and become a devotee of the highest level in this very life, or not?”
Shriji Mahãrãj replied, “Just as one performs the mãnsi pujã of God, if one also performs the mãnsi pujã of the ideal Bhakta along with God, by offering him the prasãd of God; and just as one prepares a thãl for God, similarly, if one also prepares a thãl for God’s ideal Bhakta and serves it to him; and just as one donates five rupees to God, similarly, if one also donates money to the great Sant – then by performing with extreme affection such similar service of God and the Sant who possesses the highest qualities, even if he is a devotee of the lowest type and was destined to become a devotee of the highest type after two lives, or after four lives, or after ten lives, or after 100 lives, he will become a devotee of the highest calibre in this very life. Such are the fruits of the similar service of God and God’s Bhakta.”
[Vartãl-5]