પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 13-7-2017, શિકાગો
આજે સ્વામીશ્રી મંદિર પર પધારીને ભગતજી મહારાજના ખંડ પાસે આવ્યા અને રાજી થઈને બોલ્યા : ‘ખેસનો સંકલ્પ કર્યો હતો અને ખેસ આવી ગયો.’
ભગતજી મહારાજને ગુલાબી રંગનો ખેસ પહેરાવવામાં આવ્યો હતો. તેથી સેવક સંતે પૂછ્યું : ‘ગુલાબી ખેસનો સંકલ્પ હતો ?’
સ્વામીશ્રી કહે : ‘ના, રોજ ખેસ હતો જ નહીં,
ખાલી હતું.’
સેવક સંતે કહ્યું : ‘સારંગપુર જેવો ખેસ પહેરાવ્યો છે.’
સ્વામીશ્રી કહે : ‘ના, એટલાન્ટા પણ હતો.’
આ ત્રણ-ચાર વાક્યોનો વાર્તાલાપ સ્વામીશ્રી કેટલાં ઝીણવટથી દર્શન કરે છે, તે કહી જાય છે.
Vachanamrut Gems
Gadhadã III-27:
The Kinds of Obstinacy that Should be Kept and Not Kept
“The details of the kind of obstinacy a devotee should and should not keep are as follows: One type of obstinacy is observing the vows of non-lust and other such vows; the other type of obstinacy is behaving with the feeling that one will be able to sleep only if one’s place is here and not if it is elsewhere. The latter and other innumerable forms of obstinacy that are the result of trivial swabhãvs should not be considered the same as the former type of obstinacy. The obstinacy of observing religious vows is as essential as one’s own life; it is extremely beneficial. That type of obstinacy should be kept with an understanding of its importance. But if the latter type of obstinacy, which is due to swabhãvs, is formed, it should be thought of as worthless; and if the Sant asks one to abandon it, it should be abandoned. The former type of obstinacy, however, should not be abandoned.”
[Gadhadã III-27]