પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 9-7-2017, શિકાગો
વૉકિંગ દરમ્યાન પ્રગટ યોગીરાજ સ્વામીશ્રીએ યોગીવાણીનો વર્ગ શરૂ કર્યો. એમાં વાત આવી કે ‘સાધુ રૂપે દસ-વીસ પેઢી રહેશે.’
સ્વામીશ્રી કહે : ‘જવાનું જ નથી. વધતું જ જવાનું.’
શાસ્ત્રીજી મહારાજનું પ્રસિદ્ધ વાક્ય ‘સત્પુરુષ પૃથ્વી પરથી કદી જતા નથી’ સ્વામીશ્રી બીજા શબ્દોમાં બોલી ઊઠ્યા. તેઓની વાણીમાં કેફ હતો કારણ કે તેઓ દ્વારા બોલાયેલું વાક્ય સાર્થક કરવું તો તેઓના જ હાથમાં છે ને !
Vachanamrut Gems
Gadhadã II-62:
What Must One do for the Liberation of the Jiva?
Next, Raghuvirji asked a question, “Mahãrãj, what must one do for the liberation of the jiva?” Shriji Maharaj explained, “If a person aspires for liberation, he should put his body, wealth, home, family and relations in the service of God. Furthermore, he should shun any object that may not be of use in serving God. One who lives such a God-centred life joins the ranks of Narad and the Sanakadik in the abode of God and attains ultimate libereation after he dies, even if he is a householder.”
[Gadhadã II-62]