પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 9-7-2017, શિકાગો
સ્વામીશ્રી આજે અભિષેક મંડપમમાં પધાર્યા. શ્રી નીલકંઠવર્ણીનાં ભાવથી દર્શન કરીને કેસરજળથી અભિષેક કર્યો. સ્વામીશ્રીને મોજાં પહેરવા માટે અહીં બેસવાની વિનંતી કરવામાં આવી. સ્વામીશ્રીએ તરત જ ઠાકોરજી સામે હસ્ત નિર્દેશ કરતાં કહ્યું : ‘ઠાકોરજી આગળ ?’
સેવક સંતે કહ્યું : ‘સ્વામી ! સંતો આપની ફરતે ઊભા રહેશે. એટલે મર્યાદા જળવાશે.’
સ્વામીશ્રીએ પછી જ સંમતિ આપી.
Vachanamrut Gems
Gadhadã II-45:
All Should Remain Vigilant
“… But I do not wish to allow any affection for anything except God to remain. For this reason, then, all of the devotees and munis should remain vigilant.”
[Gadhadã II-45]