પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 8-7-2017, શિકાગો
સ્વામીશ્રી ગઈકાલે એટલાન્ટાથી અહીં શિકાગો પધાર્યા, સાથે સાથે એટલાન્ટામાં સ્વામીશ્રીની સિક્યુરિટીની સેવા કરનાર ઓફિસરોનો આભાર પત્ર પણ આવી ગયો હતો : ‘The time that we have spent with you has been engraved into our minds, hearts and souls. Our thoughts will be with you. We look forward to the opportunity to once again serve you as your protection details.’
‘આપના સાથે અમે જે સમય વિતાવ્યો તે અમારાં મન-હૃદય અને આત્મામાં કોતરાઈ ગયો છે. અમારા વિચારો હંમેશાં આપની સાથે રહેશે. અમે ફરી એક વાર આપની સુરક્ષાની સેવા કરવાની તક ઇચ્છીએ છીએ.’
સ્વામીશ્રીના સંપર્કમાં જે પણ વ્યક્તિ આવે છે તે હૃદયથી તેમની બની જાય છે. આ સત્પુરુષની દિવ્ય પ્રતિભાનો પ્રભાવ છે.
Vachanamrut Gems
Gadhadã III-34:
The Jiva Attains Liberation only by the Following Means
“In this realm, the jiva attains liberation only by the following means: faith in the manifest form of God, His darshan and His constant remembrance. After all, it is said in the Shrimad Bhãgwat that even those who insulted God, namely Kansa, Shishupãl, Dantvakra, etc., attained liberation since all of them had constant remembrance of God. Thus, liberation is attained by constantly remembering God. And since all of you possess such remembrance, your liberation is assured.
[Gadhadã III-34]