પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 8-7-2017, શિકાગો
અલ્પાહાર બાદ આજે પૂજા વખતે ગવાયેલાં કીર્તનોની વાત નીકળી. સ્વામીશ્રી કહે : ‘બાર જણા એક જ અવાજમાં ગાતા હતા.’
ચૈતન્યમૂર્તિદાસ સ્વામીએ આશ્ચર્યથી કહ્યું : ‘આપે ગણ્યું ?’
સ્વામીશ્રી કહે : ‘હા.’
સ્વામીશ્રીની પ્રેમલ દૃષ્ટિમાં બધું જ નોંધાઈ જાય છે.
Vachanamrut Gems
Gadhadã II-28:
Only do that which Pleases God
“Hence, My principle is that if God is pleased with Me, and I have the company of the devotees of God, then even if I were to stay far away from God for countless years, I would not feel any grief mentally. On the other hand, if God is not pleased with Me, then even if I were to stay near God, I would not consider that to be good. Moreover, the essence of all the scriptures is also that one should only do that which pleases God. In fact, one who does not do that which pleases God should be known to have fallen from the path of God.”
[Gadhadã II-28]