પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 2-7-2017, એટલાન્ટા
આજે સ્વામીશ્રી ભોજન લેવા વિરાજ્યા ત્યારે સેવક ગુણવત્સલદાસ સ્વામીને કહે : ‘એન્શ્યોર(Ensure) દૂધ પીધું છે એટલે ભૂખ નથી, પણ કેવળ હરિભક્તોને રાજી કરવા જમવા બેઠો છું. માટે વધુ ચાવવું પડે તેવું આપજો.’ તે પ્રમાણે સ્વામીશ્રીએ પનીરનું શાક લીધું અને અડધો કલાક ભોજન ચલાવ્યું.
કેવી ભક્તવત્સલતા ! હરિભક્તો શું જાણતા હશે કે સ્વામીશ્રી તેમના માટે ક્યારેક આવું પણ કરે છે !
Vachanamrut Gems
Gadhadã III-28:
Eradicating One's Faults
“…Therefore, a person suffers a setback due to the faults that still remain in him, even though he has the conviction of God. But if one eradicates one's faults at the outset - when one establishes one's conviction - then one will not suffer a setback.…”
[Gadhadã III-28]