પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 1-7-2017, એટલાન્ટા
સ્વામીશ્રી જમવા બિરાજ્યા ત્યારે આજના દશાબ્દી મહોત્સવ નિમિત્તે જ્ઞાનપ્રિયદાસ સ્વામીએ સ્વામીશ્રીને પૂરણપોળી જમાડી.
સ્વામીશ્રીએ વિવેકનિધિદાસ સ્વામીને પણ સામેથી પીરસવા આવવા કહ્યું. તેઓ રાજી થતાં આગળ આવ્યા. સ્વામીશ્રીને પીરસીને કહે : ‘મે સંકલ્પ કર્યો હતો કે સ્વામીશ્રીને પીરસવા મળે તો સારું અને આપે સામેથી બોલાવીને સંકલ્પ પૂરો કર્યો.’
આવા તો નાના-મોટા સેંકડો ને હજારો સંકલ્પો સ્વામીશ્રી પૂરા કરતા રહે છે. કેટલાક જાણમાં આવે તે નોંધાઈ જાય અને કેટલાક તે વ્યક્તિનાં મન-હૃદય પૂરતા જ સીમિત રહે.
Vachanamrut Gems
Vartãl-17:
Pravrutti for the Sake of God is Better than Nivrutti
“The renunciant who has adopted the path of nivrutti and who has only the virtue of ãtmã-realisation can never be equal to the renunciant who has adopted the path of pravrutti. This is because although the latter is also a renunciant who has adopted the path of nivrutti, he engages in pravrutti for the purpose of being able to serve God and His devotees. Such a person should stay on the path of pravrutti while abiding by the niyams prescribed by God. However, he should never overdo or under-do his observance of those niyams. While discarding vicious natures such as lust, anger, avarice, infatuation, desires, cravings for taste, etc., he should follow the path of pravrutti for the purpose of serving God and His devotees. As a result, he will never become attached to anything. Compared to the renunciant who has only the virtue of ãtmã-realisation, this renunciant is far superior, and it is he who earns the grace of God.”
[Vartãl-17]