પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 1-7-2017, એટલાન્ટા
આજે એટલાન્ટા મંદિર દશાબ્દી મહોત્સવ હોવાથી કાર્યક્રમ ભરચક હતો. સ્વામીશ્રીનો સમય સચવાય એટલે આશીર્વાદ નહોતા રાખ્યા, પણ સ્વામીશ્રીએ સામેથી વાત કરવાની ઇચ્છા વ્યક્ત કરી. વળી, 25 મિનિટ લગાતાર, જબરદસ્ત બોલ્યા. એટલે સભામાંથી વિદાય વેળાએ અનુપમદાસ સ્વામીએ સ્વામીશ્રીને હાથ જોડીને કહ્યું : ‘સ્વામી ! આપનો સમય સચવાય એટલા માટે કથા નહોતી રાખી.’
સ્વામીશ્રી કહે : ‘એટલે કથા નહોતી રાખી ? કથા નહીં તો કરવાનું શું ?’
‘કથાવાર્તાનો તો આ જીવડો છે...’ - પ્રમુખસ્વામી મહારાજના આ શબ્દો યાદ આવી જાય એવો ભાવ સ્વામીશ્રીના વાક્યમાં હતો.
Vachanamrut Gems
Gadhadã II-29:
Developing Deep Attachment to God Develop?
Then Muktãnand Swãmi asked, “How does such deep attachment towards God develop?” Shriji Maharaj replied, “Either due to very strong sanskars from past lives, or by serving and thus pleasing the Sant who has such firm attachment with God - these two methods help create deep attachment towards God. Besides these, there are no other methods.”
[Gadhadã II-29 ]